Bu hikaye Lok Patrika Ahmedabad dergisinin Lok Patrika Daily 24 Nov 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Lok Patrika Ahmedabad dergisinin Lok Patrika Daily 24 Nov 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
જાપાનમાં જોરદાર ભૂકંપથી ધરતી ધ્રૂજી
જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી
ચક્રવાતી તોફાન ફાંગલ તમિલનાડુમાં વિનાશ સર્જાશે
ભારે વરસાદની સંભાવના ચેન્નાઈ, તુતીકોરીન અને મદુરાઈ જતી અને જતી ફ્લાઈટને અસર થઈ રહી છે
દિલ્હી હાઈકોર્ટમાં 'ડીપફેક' કેસ ઉપર રાષ્ટ્રીય સુનાવણી 1 બેંચે કેન્દ્ર સરકારને સૂચનાઓ આપી
સમિતિ અરજદારોની દલીલોની તપાસ કરશે.અને વિચારણા કરશે કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે આ અંગે હાઈકોર્ટને માહિતી આપી હતી કે ‘ડીપફેક્સ‘ સંબંધિત કેસોની તપાસ માટે ૨૦ નવેમ્બરે એક સમિતિની રચના કરવામાં આવી હતી
યોગી સરકાર સંપૂર્ણ એક્શનમાં આવી । પોસ્ટર લગાવવામાં આવશે અને વસૂલાત પણ થશે !!
સંભલના બદમાશો હવે સુરક્ષિત નથી
યુ.એસ આર્મીમાંથી ટ્રાન્સજેન્ડર્સને હટાવવામાં આવશે : ડોનાલ્ડ ટ્રમ્પ
રાષ્ટ્રપતિ ચૂંટણી જીત્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પનો શપથ ગ્રહણ સમારોહ ૨૦ જાન્યુઆરીએ
ઈમરાન ખાનની પાર્ટીએ પોતાનો વિરોધ પ્રદર્શન સમાપ્ત કરવાની જાહેરાત કરી
પાકિસ્તાનમાં સરકારની કડકાઈ બાદ
બીઝેડ ફાયનાન્સિયલે પોન્ઝી સ્કીમમાંથી અધધ.. ૬,૦૦૦ કરોડ રૂપિયા એકઠા કર્યા
સીઆઈડી ક્રાઈમની ટીમે પોન્ઝી સ્કીમ ચલાવનારાઓની ધરપકડ કરી પોલીસે ગાંધીનગર, વડોદરા, હિમંતનગર, રણાસણમાં દરોડા પાડતા ફાયનાન્સિયલ સર્વિસીસના સંચાલકો અને એજન્ટોમાં ગભરાટ ફેલાયો
ગાંધીનગરમાં વણકર ભવન માટે અગ્રણી દાતા એનડી ચૌધરીએ રૂ. ૧,૧૧,૧૧૧ નું દાન કર્યુ
વિજાપુરમાં વણકર સમાજ વિકાસ ફંડ દ્વારા સન્માન અને સત્કાર સમારંભ યોજાયો
શહેરમાં ડિસેમ્બર સુધી મેરેજ રિસેપ્શન માટે પાર્ટી પ્લોટ હોટલના બેન્કવેટ હોલ ક્લબ હાઉસના બુકિંગ હાઉસફુલ
માત્ર એક મહિનાનો મેરેજ રિસેપ્શન નો ખર્ચો ૧૦૦ કરોડને પાર પહોંચી જશે
ગુજરાત રાજ્યમાં વધશે ઠંડીનું જોર । લગભગ આઠ શહેરોમાં ૧૬ ડિગ્રીથી પણ નીચે તાપમાન
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના અસરના લીધે ઠંડીમાં વધારો થશે અમદાવાદમાં ૧૬.૭ ડિગ્રી તાપમાન । ગાંધીનગરમાં ૧૫. ડિગ્રી તાપમાન તાપમાન નોંધાયું । સુરત અને ભાવનગરમાં ૧૯.૪ ડિગ્રી તાપમાન નોંધાયું