ઘણી વાર શનિના વલયો માત્ર રેખારૂપે જ દૃશ્યમાન થાય છે તો કોઈ વાર તેના વલયો તદ્દન અદૃશ્ય થઈ જાય છે.
વલયો વગરનો શનિ લોકોને દેખાડીએ તો તેમને નવાઈ લાગે છે આની પાછળનું કારણ આપણે પૃથ્વી પરથી શનિને કઈ રીતે ફેઈસ ઓન કે એજ ઓન જાઈએ છીએ
સુર્યમંડળના નવ ગ્રહોમાં એક સમાત્ર શનિ ગ્રહ સુંદર ગ્રહ તરીકે ઓળખાય છે. શિનની સુંદરતા તેની આજુબાજુવીંટી આકારના વલયોનેઆભારી છે. પણ વૈજ્ઞાનિકોના નવા ચોકાવનારા સૌથી સુંદર ગ્રહ શનિની વીંટીઓ અદૃશ્ય થઈરહી હોવાની વાત આવી છે.શનિ ગ્રહની આ રિંગ્સ ૧૦૦મિલિયનથી ૩૦ કરોડ વર્ષ સુધીમા સંપૂર્ણપણે અદ્દેશ્ય થઈ જશે. હાલમાં શનિના વલયો વિશે નવું ચોકાવનારું સંશોધન બહાર આવ્યું છે. કે સમય સમય પર શનિની વીંટીઓ અદૃશ્ય થઈ જાય છે.!હા,દર ૧૪-૧૫ વર્ષ પછી, શનિની રિંગ્સ પૃથ્વી તરફ વળે છે. શનિ કેટલી મોટી છે તેની તુલનામાં તેઓ એટલા સંકુચિત છે કે તેઓ અદ્દેશ્ય થઈ ગયા હોય તેવું લાગે છે. નાસાના વૈજ્ઞાનિકોનું માનવું છે કે શનિ ગ્રહની આસપાસના તેજસ્વી ડાઘ એકદમ નવા છે, પરંતુ તે છતા પણ તેઓ ઝડપથી અર્દશ્ય થઈ રહ્યા છે. નાસાના અવકાશયાન કેસિનીઅવકાશયાન પણ તેના પર ડેટા એકત્રિત કરે છે, જે આ જ વાત કરે છે. શનિની આસપાસના આ રિંગ્સ ધૂળ, વાયુઓ અને નાના પથ્થરોથી બનેલાછે. જોકે, તેઓ ખૂબ તેજસ્વી દેખાય છે. તેઓતેમના પરિઘમાં રહીને શનિની આસપાસ સતત ફરતા રહે છે. હવે તેમના અર્દશ્ય થવાની ગતિને જોતાં, અંદાજ છે કે આ રિંગ્સ ૧૦૦મિલિયનથી ૩૦ કરોડ વર્ષ સુધી સંપૂર્ણપણે અદૃશ્ય થઈ જશે.
Bu hikaye Lok Patrika Ahmedabad dergisinin Lok Patrika Daily 03 Dec 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Lok Patrika Ahmedabad dergisinin Lok Patrika Daily 03 Dec 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
૨૧ જાન્યુઆરીએ દિલ્હી કૂચ મોકૂફ : ખેડૂત નેતા સરવન પંઢેરની જાહેરાત
૧૪ ફેબ્રુઆરીએ બેઠકનું આયોજન કર્યું ખેડૂતોએ અગાઉ જાહેરાત કરી હતી કે ૧૦૧ ખેડૂતોનું એક જૂથ ૨૧ જાન્યુઆરીએ પગપાળા દિલ્હી કૂચ કરશે
પ્રવેશ વર્માએ અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ ચૂંટણી પંચ અને દિલ્હી પોલીસમાં ફરિયાદ
નવી દિલ્હી વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી
બેંગલુરુના સોફ્ટવેર એન્જિનિયરે આશરે આચરી રૂ.૧૨ કરોડની છેતરપિંડી
બે આરોપીઓની ધરપકડ ૧૨ કરોડ રૂપિયાની રકમ અલગ-અલગ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરીને આ છેતરપિંડી આચરી હતી
ભાજપે દિલ્હી ચૂંટણીમાં ટીમ ૨૭ને મેદાનમાં ઉતારી । તેઓ પાર્ટીની જીત સુનિશ્ચિત કરશે
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે હવે ૧૫ દિવસથી પણ ઓછા સમય બાકી
દિલ્હીમાં જાન્યુઆરીમાં છ વર્ષમાં સૌથી વધુ તાપમાન નોંધાયું હતું
દિલ્હી-એનસીઆર તીવ્ર ઠંડી અને ધુમ્મસનો સામનો કરી રહ્યું હતું
ઇઝરાયલે ૯૦ પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કર્યા। હમાસે પણ ત્રણ કેદીઓને મુક્ત કર્યા
ગાઝામાં ચાલી રહેલી ભયંકર વિનાશ અટકી ગઈ
રાજસ્થાનમાં ૨૯ જાન્યુઆરીએ ખેડૂતોના ગામ બંધ । ૪૫ હજાર ગામોના લોકો સમર્થન આપશે
ખેડૂત આંદોલન ફરી એકવાર સક્રિય થતું દેખાય છે રામપાલ જાટે કહ્યું કે આ આંદોલન રાજસ્થાનના તમામ ૪૫,૫૩૭ ગામોમાં ચલાવવામાં આવશે, તેમણે કહ્યું કે ગામ બંધ દરમિયાન, ગામનો કોઈ પણ વ્યક્તિ પોતાના ઉત્પાદનો સાથે બહાર જશે નહીં
બરફ પડી શકે અમેરિકામાં શિયાળુ તોફાનની ચેતવણી । ૭ કરોડ લોકો પ્રભાવિત થશે
ભારે હિમવર્ષાને કારણે ઠંડી વધશે । મેઈન અને કનેક્ટિકટના કેટલાક ભાગોમાં ૧૦ ઇંચ સુધી
રાજભવન સ્ટાફ ક્વાર્ટર્સ પરિસરને એવું આદર્શ અને ઉદાહરણીય બનાવો કે લોકોને પ્રેરણા લેવાનું મન થાય : આચાર્ય દેવવ્રતજી
રાજભવન સ્ટાફ ક્વાર્ટર્સને ‘એશ્વર્યમ' નામ આપવામાં આવ્યું
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર પટેલ સ્મારક ભવન પાસે જૈનાચાર્ય હિમાચલસરીજીની પ્રતિમાનું અનાવરણ કર્યું
મુનિ વિજય રવિશેખરસૂરીશ્વરજીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર માન્યો