ગુજરાત માટે એ બહુ જ ચોંકાવનારી વાત છે કે આસો મહિનો પણ હવે પૂરો થવા આવશે અને સામાન્ય રીતે આ દિવસોમાં વાતાવરણમાં ઠંડક પ્રસરતી હોય છે અને હવામાન આહ્લાદક બનીને શિયાળાના આગમનની ચાડી ખાય છે તેના બદલે કુદરત જાણે કે કોપાયમાન થઈ હોય તેમ અનેક વિસ્તારમાં અષાઢી માહોલ જામ્યો છે. નદી, નાળાં, તળાવ પાણીથી ઊભરાયાં છે. રસ્તા પર પાણી ફરી વળ્યાં છે અને ખાસ તો જગતનો તાત પોતાની ચાર મહિનાની મહેનત પર પાણી ફરી વળેલું જોઈને ચોંધાર આંસુએ રડી રહ્યો છે. ગુજરાતમાં તો અત્યારે લીલો દુષ્કાળ પડ્યો છે અને જે રીતે વરસાદની આગાહી સામે આવી રહી છે તેને જોતાં ખેડૂતોની દિવાળી ચોક્કસપણે બગડી ગઈ છે અને સામાન્ય લોકોને પણ આગામી દિવસોમાં કૃષિ પાકોની અછતથી મોંઘવારીની જ્વાળા વધુ દઝાડવાની છે.
Bu hikaye SAMBHAAV-METRO News dergisinin October 21, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye SAMBHAAV-METRO News dergisinin October 21, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
‘ખોખરા બંધ'ના એલાનને મિશ્ર પ્રતિસાદઃ પોલીસ સ્ટેન્ડ બાય
ડીસીપી, એસીપી, પીઆઈ સહિતનો કાફલો ખોખરામાં તહેનાતઃ બાબાસાહેબની પ્રતિમાને ખંડિત કરનારા આરોપીઓ ન પકડાતાં લોકોમાં ભારે રોષની લાગણી
અમદાવાદમાં ઠંડીનું જોર વધ્યું: વહેલી સવારે ઝાકળ સાથે ૧૨.૭ ડિગ્રી તાપમાને ધ્રુજાવ્યા
નલિયામાં ૭.૫ ડિગ્રી, રાજકોટમાં ૯ ડિગ્રી ઠંડી
૬૪ વર્ષની ઉંમરે પણ ગજબનાક સુંદર લાગે છે સંગીતા બિજલાણી
બોલીવૂડમાં એક સમયે આ અભિનેત્રીનો સિક્કો ચાલતો હતો.
દીપ્તિ સાધવાણીએ છ મહિનામાં જ ઘટાડ્યું ૧૭ કિલો વજન!
દીપ્તિ સાધવાણીએ પોતાના ટ્રાન્સફોર્મેશનની જર્ની શેર કરી છે.
નવા વર્ષમાં તમારા કિચતમાં આ બદલાવ લાવો અને હેલ્ધી રહો
વર્ષ ૨૦૨૪ સમાપ્ત થવા જઈ રહ્યું . છે અને આ વર્ષે લોકો આરોગ્ય માટે ઘણા સભાન જોવા મળ્યા છે.
દાદી જેને મામૂલી નોટ સમજી રહ્યાં હતાં તે નીકળ્યો અમૂલ્ય ખજાનો
ઘણી વાર આપણને જિંદગીમાં ખબર જ નથી હોતી કે આપણી પાસે શું છે.
છોકરીઓને શીખ આપતાં સેફરને કહ્યું: આવી રીતે નીકળે છે શોપિંગ-પાર્લરનો ખર્ચ :
પોતાનો ખર્ચ મેનેજ કરવાની દરેક માણસની પોતાની આગવી રીત હોય છે.
અમે હમાસ ચીફતે ઉડાવી દીધોઃ ઈઝરાયલે પહેલી વાર હાનિયાના મોતની જવાબદારી લીધી
અત્યાર સુધી ઈઝરાયલે આ વાત સ્વીકારી ન હતી
હિમાચલમાં ભારે હિમવર્ષા અટલ ટનલ પર ૧૦૦૦ ગાડી ફસાઈ, ૭૦૦ પર્યટકોનું રેસ્ક્ય
બરફવર્ષા રોમાંચતી સાથે મુશ્કેલીઓ પણ લાવી
વરસાદ બાદ પણ પ્રદૂષણથી રાહત નહીં: દિલ્હીના ૧૫ વિસ્તારમાં ત્રણ ૪૦૦ને પાર AQI
સૌથી ખરાબ હવામાન મુંડકામાં એક્યૂઆઈ ૪૬૧