આઈકોનિક અટલબ્રિજ: ફીમાં વધારા બાદ પણ લોકોમાં આકર્ષણ યથાવત
SAMBHAAV-METRO News|November 04, 2024
અત્યાર સુધીમાં ૪૩.૮૫ લાખથી વધુ લોકો લટાર મારી ચૂક્યા છે
આઈકોનિક અટલબ્રિજ: ફીમાં વધારા બાદ પણ લોકોમાં આકર્ષણ યથાવત

શહેરમાં આકર્ષણનાં નવાં કેન્દ્રોમાં કરોડો રૂપિયાના ખર્ચે ડેવલપ કરાયેલા કાંકરિયા લેકફ્રન્ટ ઉપરાંત સાબરમતી રિવરફ્રન્ટ પર નદીના બંને છેડાને જોડતો આઇકોનિક ફૂટ ઓવરબ્રિજ એટલે કે અટલબ્રિજ નો સમાવેશ થાય છે. બહારગામથી આવનારા લોકો અચૂકપણે આ બંને સ્થળોની મુલાકાત લેતા આવ્યા છે. ખાસ તો અટલબ્રિજની વાત કરીએ તો તેની પ્રવેશ ફીમાં વધારો કરાયો હોવા છતાં પણ આનંદ આપનારી બાબત એ છે કે અટલબ્રિજે પોતાનું આકર્ષણ લોકોમાં જાળવી રાખ્યું છે.

આશરે રૂ.૭૪ કરોડના ખર્ચે બનાવાયેલો અટલબ્રિજ એક પ્રકારે મ્યુનિ. તંત્ર માટે આવકની ષ્ટિએ કમાઉ દીકરો પુરવાર થયો છે. ખાસ કરીને વેકેશનના પિરિયડમાં બહુ મોટી સંખ્યામાં લોકો અટલબ્રિજનો લહાવો લેતા આવ્યા છે. ગયા ઉનાળુ વેકેશનમાં પણ અટલબ્રિજ અને તેની સાથેના ફ્લાવરપાર્કની આશરે ૪.૨૬ લાખથી વધુ સહેલાણીઓએ મુલાકાત લેતાં તંત્રને રૂ. ૧.૩૨ કરોડની માતબર રકમની આવક થઈ હતી. તા. ૩૧ ઓગસ્ટ, ૨૦૨૨થી અટલબ્રિજ લોકો માટે ખુલ્લો મુકાયો છે.

Bu hikaye SAMBHAAV-METRO News dergisinin November 04, 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

SAMBHAAV-METRO NEWS DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
રશિયા કરી શકે છે કિવ પર ન્યુક્લિયર મિસાઈલ RS-26થી હુમલોઃ યુક્રેન ઇન્ટેલિજન્સ નો દાવો
SAMBHAAV-METRO News

રશિયા કરી શકે છે કિવ પર ન્યુક્લિયર મિસાઈલ RS-26થી હુમલોઃ યુક્રેન ઇન્ટેલિજન્સ નો દાવો

૩૬,૦૦૦ કિલો વજન ધરાવતી મિસાઈલમાં ૧૫૦થી ૩૦૦ કિલો ટનનાં ચાર શસ્ત્રો સ્થાપી શકાશે

time-read
1 min  |
Sambhaav METRO 21-11-2024
યમુના એક્સપ્રેસ-વે પર વોલ્વો બસ-ટ્રક વચ્ચે ટક્કર: પાંચનાં ઘટનાસ્થળે મોત
SAMBHAAV-METRO News

યમુના એક્સપ્રેસ-વે પર વોલ્વો બસ-ટ્રક વચ્ચે ટક્કર: પાંચનાં ઘટનાસ્થળે મોત

દોઢ ડઝન જેટલા લોકો અકસ્માતમાં ઘાયલ થયા

time-read
1 min  |
Sambhaav METRO 21-11-2024
ઉત્તરથી દક્ષિણ સુધીનાં રાજ્યમાં તાપમાનનો પારો ગગડ્યો
SAMBHAAV-METRO News

ઉત્તરથી દક્ષિણ સુધીનાં રાજ્યમાં તાપમાનનો પારો ગગડ્યો

અનેક રાજ્ય પ્રતિકૂળ હવામાત, ધુમ્મસ, વરસાદ, પ્રદૂષણ અને હિમવર્ષા નો સામનો કરી રહ્યાં છે

time-read
2 dak  |
Sambhaav METRO 21-11-2024
ઉધના રેલવે સ્ટેશન પર રાજ્યનું પહેલું અર્બન ફોરેસ્ટ બનાવાયું
SAMBHAAV-METRO News

ઉધના રેલવે સ્ટેશન પર રાજ્યનું પહેલું અર્બન ફોરેસ્ટ બનાવાયું

ફોરેસ્ટના કારણે હવાતાં ઝેરી તત્ત્વોને તાથવામાં સફળતાઃ અમદાવાદમાં પણ આવું ફોરેસ્ટ વિકસાવવાની તૈયારી

time-read
1 min  |
Sambhaav METRO 21-11-2024
SAMBHAAV-METRO News

‘રોયલ વેડિંગ'નો ગજબ ટ્રેન્ડઃ રૂ. ૨૫ લાખથી લઈને ૧.૫ કરોડ સુધીના પેકેજની બોલબાલા

લગ્નમાં ભવ્ય સેટ, ટ્રેડિશનલ-કલ્ચરલ અને વૈદિક થીમતી ડિમાન્ડ વધી

time-read
2 dak  |
Sambhaav METRO 21-11-2024
સ્વચ્છતા એ જ અમારો સંકલ્પઃ AMC દ્વારા આજથી ટ્રીગર ઈવેન્ટનો પ્રારંભ
SAMBHAAV-METRO News

સ્વચ્છતા એ જ અમારો સંકલ્પઃ AMC દ્વારા આજથી ટ્રીગર ઈવેન્ટનો પ્રારંભ

બે દિવસ સુધી અમદાવાદીઓને સૂકો અને ભીનો કચરો અલગ કરવા તથા સ્વચ્છતા રાખવાના મામલે સમજણ અપાશે

time-read
2 dak  |
Sambhaav METRO 21-11-2024
SAMBHAAV-METRO News

દિલ્હી સરકારે લાગુ કર્યુ WFH: ૫૦ ટકા કર્મચારીઓને ઘરેથી જ કામ કરવા આદેશ

ગુરુગ્રામમાં કરોડોની કિંમતના એપાર્ટમેન્ટમાં રહેતા લોકો પણ ઝેરી હવાની ઝપટમાં

time-read
1 min  |
November 20, 2024
ઠંડે ઠંડે પાની સે નહાના ચાહીએઃ જો જો શિયાળામાં આમ કરતા હો તો સાવધાન
SAMBHAAV-METRO News

ઠંડે ઠંડે પાની સે નહાના ચાહીએઃ જો જો શિયાળામાં આમ કરતા હો તો સાવધાન

નહાવાનું પાણી કેવું હોવું જોઈએ?

time-read
2 dak  |
November 20, 2024
લીંબુ પાણી અને ચિયા સીડ્સનો કોમ્બો વજન ઘટાડશે
SAMBHAAV-METRO News

લીંબુ પાણી અને ચિયા સીડ્સનો કોમ્બો વજન ઘટાડશે

ટિપ્સ એન્ડ ટ્રિક્સ

time-read
1 min  |
November 20, 2024
રાજકોટના પડઘરી પાસે પ્લાસ્ટિક ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગ કલાકો બાદ પણ બેકાબૂ
SAMBHAAV-METRO News

રાજકોટના પડઘરી પાસે પ્લાસ્ટિક ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગ કલાકો બાદ પણ બેકાબૂ

ત્રણ જિલ્લામાંથી ફાયર ફાઈટર બોલાવાયાં, બપોર સુધી આગ પર કાબૂ મેળવાય તેવી શક્યતાઓ

time-read
1 min  |
November 20, 2024