ચીનના તાબા હેઠળના તિબેટ પ્રાંતમાં આજે વહેલી સવારે આવેલા ૭.૧ની તીવ્રતાના વિનાશક ભૂકંપના કારણે અત્યાર સુધીમાં ૫૩ લોકોનાં મોત થયાંના અહેવાલ મળ્યા છે, જ્યારે ૬૦થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હોવાથી મૃત્યુઆંક વધે તેવી દહેશત છે. ચીનની સરકારી ન્યૂઝ એજન્સી શિન્હુઆના જણાવ્યા અનુસાર સ્થાનિક સમય પ્રમાણે આજે સવારે ૯.૦૫ વાગ્યે (ભારતીય સમય મુજબ ૬.૩૦ કલાકે) આવેલા આ ભૂકંપનું કેન્દ્ર તિબેટના શિજાંગમાં જમીનથી દસ કિલોમીટર નીચે હતું.
આ વિનાશક ભૂકંપના આંચકા છેક ભારત સુધી અનુભવાયા હતા. બિહાર, આસામ અને પશ્ચિમ બંગાળ ઉપરાંત દેશના અનેક વિસ્તારોમાં વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ડરી ગયા હતા. નેપાળના લોબુચેથી ૮૪ કિમી ઉત્તર, ઉત્તર-પશ્ચિમમાં ૭.૧ની – તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેનું કેન્દ્ર જમીનથી ૧૦ કિમી નીચે હતું.
Bu hikaye SAMBHAAV-METRO News dergisinin January 07, 2025 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye SAMBHAAV-METRO News dergisinin January 07, 2025 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ક્યાંક વરસાદ, ક્યાંક ધુમ્મસ
ઠંડીમાં હજુ રાહત નહીં રાજધાની દિલ્હી સહિત દેશના અનેક શહેરમાં ફ્લાઈટ, ટ્રેન સેવા અને અન્ય ટ્રાફિક પ્રભાવિત
ચીનમાં HMPvએ હાહાકાર મચાવ્યો: વુહાત શહેરમાં સ્કૂલો બંધ, WHOએ રિપોર્ટ માગ્યો
વુહાત શહેરમાં છેલ્લા ૧૦ દિવસમાં જ HMPV સંક્રમણતા કેસમાં ચિંતાજતક ૫૨૯ ટકા જેટલો વધારો નોંધાયો ડિમાન્ડ એકાએક વધતાં એન્ટિવાઈરલ દવાઓનું બ્લેક માર્કેટિંગ શરૂ થઈ ગયું
ગુજરાત માટે ગોઝારો બુધવારઃ એક જ દિવસમાં બે ગમખ્વાર અકસ્માત, ચાર લોકોનાં મોત. ચાર ઘાયલ
અંકલેશ્વર પાસે મુંબઈતા પરિવારને અકસ્માત નડ્યો, ઘટનાસ્થળે ત્રણનાં મોતઃ ધંધૂકામાં થયેલા અન્ય અકસ્માતમાં રિક્ષાચાલકનું મોત નીપજ્યું
નિકોલમાં છ રહેણાક અને પાંચ કોમર્શિયલ બાંધકામો હટાવી બે ટીપી રોડ ખુલ્લા કરાયા
શહેરના પૂર્વ ઝોનમાં મ્યુનિસિપલ તંત્રની મેગા ડિમોલિશન ડ્રાઈવઃ સતત બીજા દિવસે ખારીકટ કેનાલના સર્વિસ રોડ પરથી દબાણો દૂર કરાયાં
QR કોડથી ટ્રેનની માહિતી મળશે
કર્ણાવતી, ડબલ ડેકર સહિત ૨૦૧ ટ્રેનની માહિતી હવે એક ક્લિક પર
પોલીસનો ભરતી મેળો: ૧૨,૪૭૨ જગ્યાઓ માટે દસ લાખ ઉમેદવારો પોતાનું ભવિષ્ય અજમાવશે
પોલીસ ભરતી પ્રક્રિયાની શરૂઆત અડધો કલાક મોડી થઈઃ શાહીબાગ અને તરોડા ગ્રાઉન્ડ પર ઉમેદવારોએ શારીરિક કસોટી આપી
અસલામત અમદાવાદઃ ગઠિયાઓએ હવે ઘરમાં ઘૂસીને ચેઈત સ્નેચિંગ કર્યું
સબસલામતના દાવા કરતી પોલીસના ગાલ પર સ્નેચર્સનો સજ્જડ તમાચો: કઠવાડા ગામનો ચોંકાવનારો બનાવ
ઠંડીમાં પેટની ચરબી ઘટાડીને પાતળા થાવ આ રીતે
શિયાળા દરમિયાન સ્થૂળતા એક મોટી સમસ્યા તરીકે ઉભરી આવે છે.
દિલ તો બચ્ચા હૈ જી...શાર્લોટના પ્રેમમાં પાગલ ‘દાદાજી’ ટ્રેસી સ્કેટ્સ કંગાળ થયા!
પૈસા ખલાસ થઈ જતાં મજબૂરીમાં ટેન્ટમાં રહેવા જવું પડ્યું
દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખો આજે જાહેર થશેઃ બપોરે ચૂંટણીપંચની પ્રેસ કોન્ફરન્સ
દિલ્હી વિધાનસભાનો કાર્યકાળ આગામી ફેબ્રુઆરીમાં પૂર્ણ થશે