ઊંઝા માર્કેટયાર્ડમાં રવિપાકોની આવકો દિન પ્રતિદિન ઘટાડો જોવ મળી રહ્યો છે. વિદેશની ઘરા ઓછી હોવાથી જીરું, વરિયાળી અને ઈસબગુલની આવકોમાં ઘટાડો થ રહ્યો છે. જીરામાં ગત સપ્તાહે સરેરા આવકો અંદાજિત ૧૫ હજાર બોરી જોવા મળી હતી. જ્યારે વરિયાળીની સરેરાશ આવકો ૧૦ હજાર બોરીન જોવા મળી હતી.
Bu hikaye Uttar Gujarat Samay dergisinin June 24, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Uttar Gujarat Samay dergisinin June 24, 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
પુરવઠા વિભાગે સર્વરનું મેઇન્ટેનન્સ કાઢતા રેશન કાર્ડને લગતી કામગીરી બંધ
7 જુલાઈ સુધી અનાજ વિતરણ બંધ રહેવાનું હોવાથી કચવાટ અગાઉ પણ અપડેશન પછી સમસ્યા યથાવત રહ્યાનો દુકાનદારોનો દાવો રેશન કાર્ડને લગતી તમામ સેવા ખોરવાતા લાખો લાભાર્થીઓ અનાજ અને અન્ય સેવાથી વંચિત રહેશે
ગીતામંદિર એસ.ટી. બસ પોર્ટ પર રોજ ત્રણ-ચાર મોબાઈલ ફોનની થતી ઊઠાંતરી
એસ.ટી, બસ સ્ટેશન ટપોરીઓ અને તસ્કરોનો જાણે અડ્ડો બની ગયું બસ પોર્ટમાં લગાવેલા સીસીટીવી શોભાના ગાંઠિયા સમાન
ચૈતર વસાવાની નર્મદા જિલ્લામાં પ્રવેશબંધીની શરત હાઇકોર્ટે હટાવી
અગાઉ હાઇકોર્ટે ધારાસભ્ય વસાવાને વચગાળાની રાહત આપી હતી
ઝારખંડમાં જામીન પર છૂટેલા હેમંત સોરેનનો સરકાર રચવાનો દાવો
રાજકાય અટકળા પછી મુખ્યમત્રા ચપઇ સારનનું રાજીનામુ
રથયાત્રા રૂટ પર ખાડિયા, દરિયાપુરમાંથી ચાર મકાનની જર્જરિત બાલ્કની ઉતારાઈ
આગામી દિવસોમાં દબાણ ખાતા દ્વારા ભયજનક બાંધકામો દૂર કરાશે
પ્રિ-સ્કૂલોના સીલ ખોલવાની માર્ગદર્શિકા સામે એસોસિએશને નારાજગી વ્યક્ત કરી
માર્ગદર્શિકા અનુસાર અનેક નાના પાયાની પ્રિ-સ્કૂલો બંધ થવાની સ્થિતિ સર્જાશે માર્ગદર્શિકા અંગે સરકાર સમક્ષ પુનઃ વિચારણા માટે એસોસિએશનની રજૂઆત
અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં પાણીની સુવિધા ઊભી કરવા નિર્દેશ
જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને જળ અને સ્વચ્છતા સમિતિની બેઠક યોજાઈ
ઝઘડામાં યુવકની આંખમાં મરચું નાખી ગેસની પાઇપથી માર માર્યો
સરદારનગર પોલીસે ફરિયાદ નોંધી આરોપીની શોધખોળ આરંભી
એક્સાઇઝ કૌભાંડઃ અરવિંદ કેજરીવાલ ત્રણ દિવસ માટે CBIની કસ્ટડીમાં
દિલ્હીની કોર્ટનો આદેશઃ ભ્રષ્ટાચારના કેસમાં દિલ્હીના CMની પૂછપરછ કરાશે
સુરતમાં રમાયેલી સ્ટેટ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં તસ્લીમ મીર ચેમ્પિયન
ફાઇનલમાં આણંદની અદિતી રાવને 18-21, 2114, 21-15થી પરાજય આપ્યો