ફેસ્ટિવલ પર ડર નહીં ખુશી લાવો
Grihshobha - Gujarati|September 2022
માન્યું કે હજી પણ કોવિડનું સંકટ સંપૂર્ણ રીતે ટળ્યું નથી, પરંતુ તેનો અર્થ એ નથી કે આપણે ખુશ રહેવાનું છોડી દઈએ..
પારુલ ભટનાગર
ફેસ્ટિવલ પર ડર નહીં ખુશી લાવો

તહેવારનો અર્થ છે ખુશીઓનો સમય, પરંતુ ગત વર્ષથી કોરાના રહેવાથી આપણે મહદ્અંશે ભીડભાડથી દૂર ઘરમાં વધારે રહેવા મજબૂર બની ગયા છીએ અને જો બહાર નીકળીએ છીએ તો પણ ડરીડરીને. આ કારણસર લોકો સાથેની મુલાકાત લગભગ ન બરાબર થઈ ગઈ છે.

હવે તહેવાર પર એવું એક્સાઈટમેન્ટ જોવા નથી મળતું, જે મળતું હતું. આ સ્થિતિમાં જરૂરી બન્યું છે કે આપણે તહેવારને ખૂલીને એન્જોય કરીએ. આપણે પણ પોઝિટિવ રહીએ અને આસપાસ પણ પોઝિટિવિટી ફેલાવીએ.

તો આવો જાણીએ તેની કેટલીક ટિપ્સ વિશે, જેના દ્વારા તમે આ વર્ષે તહેવાર પર તમારા ઘરમાં પોઝિટિવ વાતાવરણ જાળવી શકો છો.

ઘરમાં બદલાવ લાવો

તહેવારના આગમનનો અર્થ ઘરની સાફસફાઈ કરવાથી લઈને અઢળક શોપિંગ કરવું, ઘરના ઈન્ટીરિયરમાં બદલાવ લાવવો, ઘર માટે તેમજ સ્વજનો માટે એવી તમામ વસ્તુ ખરીદવી, જે ઘરને ન્યૂ લુક આપે, સાથે સ્વજનોના જીવનમાં ખુશી લાવવાનું કામ કરે તો આ તહેવાર પર તમે એમ ન વિચારો કે કોણ ઘરે આવવાનું છે કે પછી વધારે બહાર આવવાજવાનું તો નથી ને, પરંતુ એ માનસિકતા સાથે ઘર સજાવો કે તેનાથી ઘર નવું લાગવાની સાથેસાથે ઘરમાં આવેલા બદલાવથી તમારી જિંદગીની ઉદાસીનતા પણ પોઝિટિવિટીમાં ફેરવાઈ જાય.

જોકે તે માટે વધારે બહાર ન નીકળો, પરંતુ તમારી ક્રિએટિવિટીથી ઘરને સજાવવા નાનીનાની ચીજવસ્તુ બનાવો અથવા તમે માર્કેટમાંથી તમારા બજેટ અનુસાર સજાવટની વસ્તુ ખરીદી શકો છો. તમે લાંબા સમયથી ઘર માટે થોડો કિંમતી સામાન ખરીદવાનું વિચારી રહ્યા છો અને તમારી પાસે તેના માટે બજેટ પણ છે તો આ તહેવાર પર તે ખરીદો. વિશ્વાસ રાખો આ બદલાવ તમારી જિંદગીમાં ખુશીઓ લાવવાનું કામ કરશે.

હળીમળીને સેલિબ્રેટ કરો

Bu hikaye Grihshobha - Gujarati dergisinin September 2022 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye Grihshobha - Gujarati dergisinin September 2022 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

GRIHSHOBHA - GUJARATI DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
૭ હોમ એપ્લાયસિસ કામ બનાવે સરળ
Grihshobha - Gujarati

૭ હોમ એપ્લાયસિસ કામ બનાવે સરળ

આ વખતના તહેવાર પર અહીં જણાવેલા એપ્લાયંસિસને પોતાના સાથી બનાવશો, તો ઘરના કામ ઓછા સમયમાં પતાવીને થોડો સમય પોતાના માટે પણ કાઢી શકશો...

time-read
5 dak  |
October 2024
છોકરામાં શું શોધે છે છોકરી
Grihshobha - Gujarati

છોકરામાં શું શોધે છે છોકરી

શું તમને ખબર છે કે ધનદોલતથી વધારે છોકરીઓ છોકરાની આ ખૂબીઓ જોઈને ઈમ્પ્રેસ થાય છે...

time-read
5 dak  |
October 2024
બોહેમિયન હોમ ડેકોરથી ઘર સજાવો
Grihshobha - Gujarati

બોહેમિયન હોમ ડેકોરથી ઘર સજાવો

તમે પણ તમારા ઘરને કંઈક અલગ રીતે અને ખાસ અંદાજમાં સજાવીને લોકો પાસેથી વખાણ સાંભળવા ઈચ્છતા હોય, તો બોહેમિયન શૈલી વિશે જરૂર જાણો...

time-read
3 dak  |
October 2024
રંગોથી ઘરને આપો ન્યૂ લુક
Grihshobha - Gujarati

રંગોથી ઘરને આપો ન્યૂ લુક

તહેવાર પર તમે પણ તમારા ઘરને રંગોથી કલરફુલ બનાવી શકો છો, આ રીતે...

time-read
4 dak  |
October 2024
ફેસ્ટિવ લુક માટે પરફેક્ટ સ્કિન કેર
Grihshobha - Gujarati

ફેસ્ટિવ લુક માટે પરફેક્ટ સ્કિન કેર

તહેવારમાં ફેસને કેવી રીતે નિખારશો કે લોકો પ્રશંસા કર્યા વિના રહી ન શકે...

time-read
3 dak  |
October 2024
પ્રેમનો અહેસાસ અપાવતી ભેટ
Grihshobha - Gujarati

પ્રેમનો અહેસાસ અપાવતી ભેટ

આ તહેવારમાં મિત્રો અને સગાંસંબંધીને આપવા માંગો છો ભેટ, તો આ બેસ્ટ ઓપ્શન છે...

time-read
6 dak  |
October 2024
હેર કેર ફોર ફેસ્ટિવલ
Grihshobha - Gujarati

હેર કેર ફોર ફેસ્ટિવલ

ફેસ્ટિવલમાં નવા કપડાં સાથે સ્ટાઈલિશ હેરમાં બધાની સામે આકર્ષક દેખાવા માંગો છો, તો આ ટિપ્સ ઘણી ઉપયોગી સાબિત થશે...

time-read
4 dak  |
October 2024
હેપી ફેસ્ટિવલ
Grihshobha - Gujarati

હેપી ફેસ્ટિવલ

ઉલ્લાસ અને ખુશી લઈને આવ્યા છે તહેવાર, તો હવે રાહ કોની જુઓ છો ખોલો ને તમારા મનનાં દ્વાર...

time-read
6 dak  |
October 2024
સમાચારદર્શન
Grihshobha - Gujarati

સમાચારદર્શન

અમેરિકામાં, સારી અમીરી છે પણ એટલી જ પીડાજનક ગરીબી પણ છે.

time-read
2 dak  |
October 2024
ઊડતી નજર - ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
Grihshobha - Gujarati

ઊડતી નજર - ઘર-બહારની ઘટનાઓનું અવલોકન

પાર્કિંગ ફી વધારો, ઘરોની મુશ્કેલી વધારો

time-read
5 dak  |
October 2024