વહેંચાઈશું તો કપાઈશું'નું સૂત્ર વ આજકાલ ખૂબ લગાવવામાં આવી રહ્યું છે પણ તેમાં એ નથી કહેવાઈ રહ્યું કે કોણ ભાગલા પાડતું રહ્યું છે કે જેને રોકવા જરૂરી છે. જોકે જાતિનું નામ નથી લેવાઈ રહ્યું પણ બધાને ખબર છે કે જાતિ જનગણનાથી ગભરાઈને આ ભાગલા પાડવા અને કાપવાની વાત થઈ રહી છે, ડરાવવામાં આવી રહ્યા છે કે જો જાતિની ઓળખ અને ગણતરી બંને થઈ ગયું તો આ જાતિમાંથી બહારનું કોઈ કાપી નાખશે.
સવાલ છે કે જાતિની ઓળખ કોણ કરે છે, ક્યાંથી શરૂ થાય છે? પૂરા દેશમાં જો જાતિનું નિશાન પેદા થતા જ લાગી જાય છે તો તે માટે જવાબદાર બ્રાહ્મણોએ બનાવેલ પ્લાનિંગ છે જેમાં દરેકને પોતાની જાતિની મર્યાદામાં રહેવું પડે છે.
ગામોમાં એ ખાસ છે કારણ કે ત્યાંનો સમાજ આજે પણ ૧૮મી સદી પહેલાંનો છે. શિક્ષિત, જવાહરલાલ નહેરુના સમયે લાવેલ બંધારણ, તે સમયના કાયદા, દરેકને સમાન મતના હક છતાં દરેક જગ્યાએ લોકો પોતાના નામ આગળ જાતિનું નામ લગાવીને ફરતા રહે છે અને સામેવાળાની જ્યાં સુધી જાતિ ન ખબર પડી જાય, વાત કરવા તૈયાર નથી હોતા.
જાતિના ભાગલા તો એ પ્રકારના છે કે જેને ભાગલા પાડતા આવડે છે તે તો ચહેરા જોઈને કહી દે છે કે કોણ કઈ જાતિનું છે. સાથે ચાલનાર કે બાજુમાં રહેનાર કે સાથે ભણનાર કે સાથે કામ કરનાર જ્યાં સુધી પોતાની જાતિ ન કહી દે, જે જાતિના નામે ભાગલા પાડે છે, તે શાંતિથી નથી બેસતા. લોકો બાપના નામે, કામ, ઈતિહાસ, મહોલ્લા પરથી શોધે છે કે જો કોઈ જાતિ છુપાવી રહ્યું છે તો કેમ છુપાવી રહ્યું છે અને તેની જાતિ છે શું?
જ્યારે ભાગલા પાડનાર ડગલે ને પગલે હાજર હોય તો કાપનારની વાત કેમ થઈ રહી છે અને તે જ કરી રહ્યા છે જે દિવસે ૧૦ વાર જાતિનો ખુલાસો કરે છે ‘ફિલ્મ આર્ટિકલ ૧૫'નો તે હિસ્સો રોચક છે જેમાં એક માત્ર નાયકને બ્રાહ્મણ તો બતાવે છે પણ ત્યાં હાજર ૪ અન્ય બ્રાહ્મણની ઉપજાતિ અલગઅલગ અને ઊંચીનીચી કહીને ભાગ પાડે છે. આ બ્રાહ્મણપાત્રને શૂદ્ર કે અછૂત આ સ્ત્રી સાથે સહવાસ કરવા પર કોઈ } આપત્તિ નહીં પણ તે ઘરમાં કંઈ સ્પર્શી પણ લે તો આફત આવી જાય છે.
Bu hikaye Grihshobha - Gujarati dergisinin December 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Grihshobha - Gujarati dergisinin December 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો
મતભેદ ભૂલીને તહેવાર ઊજવો
પરસ્પર મતભેદ ભૂલીને એ રીતે તહેવાર ઊજવો કે દુશ્મન પણ મિત્ર બની જાય...
થોડી મીઠાશ બનાવે દિવાળી ખાસ...
ગુલકંદના ઝીણા ટુકડા કરી લો અને વેનિલા આઈસક્રીમમાં મિક્સ કરો.
જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ
સાડી હોય કે ગાઉન, ડ્રેસના હિસાબે કેવી રીતે યૂઝ કરશો જ્વેલરીને જોનાર બસ જોતા જ રહી જાય...
એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ
ફેસ્ટિવ સીઝનમાં ખરીદેલા કપડાં ક્યારેક આઉટ ઓફ ફેશન નહીં થાય. કેવી રીતે, આ અમે તમને જણાવીએ...
ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ
તહેવારોમાં તમે પ્રિયજનોને કંઈક અલગ અને ખાસ ગિફ્ટ આપવા ઈચ્છો છો, તો કેમ ન ગ્રીન પ્લાંટ્સ આપો...