જીવંત રાખો તમારા અંદરના શોખ
Grihshobha - Gujarati|September 2022
ઉંમરને હરાવવી હોય તો પોતાના શોખને જીવંત રાખો, પરંતુ કેવી રીતે, તે અહીં અમે તમને જણાવીએ છીએ..
જીવંત રાખો તમારા અંદરના શોખ

કોરોના કાળ પછી ઘણા બધા ઘર પર રહેવા માટે મજબૂર બની ગયા છે. આ સ્થિતિમાં આપણી પાસે બે જ રસ્તા રહે છે. એક તો હંમેશાં સમય બાબતે ફરિયાદો કરતા રહો અથવા સમયનો એવો ઉપયોગ કરો કે મન ખુશ રહે. તો પછી કેમ કોઈ એવા શોખને અપનાવવામાં ન આવે કે જે શોખ રોજની ભાગદોડભરી જિંદગીમાં ક્યાંય પાછળ છૂટી ગયા હતા.

ભલે ને પોતાની સ્ક્રેપબુક પર કામ કરવાનું હોય કે પછી પોતાની ગાર્ડનિંગ સ્કિલને નિખારવાની હોય. ભલે ને કોઈ બદલાવ કરીને ઘરના સેટિંગને ચેન્જ કરવાનું હોય, આવા ખૂબ સારા શોખ છે, જેને અપનાવીને તમે તમારા આ સમયને ફન ટાઈમમાં બદલી શકો છો.

સમયનો લાભ લો

આ જો તમે સિલાઈકામ અથવા ભરતગૂંથણ જાણતા હતા અને લાંબા સમયથી તમારો શોખ છૂટી ગયો છે તો આ સમયનો લાભ લો. ક્રોસ સ્ટિચિંગ, આર્મ નિટિંગ, લૂમ નિટિંગ અને નીડલ પોઈન્ટ દ્વારા તમે આ પ્રકારના પ્રયોગ કરી શકો છો. પોતાના પ્રિયજનો માટે સારી અને થોડી અલગ પ્રકારની નવી ગિફ્ટ્સ તૈયાર કરીને રાખી શકો છો.

નેહા પરેશાન હતી. મુંબઈમાં ગત ઓગસ્ટ મહિનામાં જ્યારે તેણે એક દીકરીને જન્મ આપ્યો હતો ત્યારે લાંબા લોકડાઉનના લીધે તેનાથી બેબીની કોઈ તૈયારી બરાબર થઈ શકી નહોતી. તે વાયરસના ડરથી માર્કેટમાં પણ જઈ શકે તેમ નહોતું. તેને પોતાની બેબી માટે નાનાનાના કપડાની જરૂર હતી. જે હતા તે પણ વરસાદના લીધે બરાબર રીતે સુકાઈ રહ્યા નહોતા. નેહાને પરેશાન જોઈને તેની પાડોશણ અનીતાએ કહ્યું, “અરે આટલી પરેશાન કેમ થાય છે? માર્કેટ જઈને જોખમ કેમ લેવું, મને તારા થોડા જૂના કપડાં આપી દે, હું તેમાંથી કઈ ને કંઈ જરૂરી બનાવીને તને આપી દઈશ.’

નેહા આશ્ચર્યમાં પડી ગઈ, ‘‘શું તમને સિલાઈકામ આવડે છે આંટી?’’

‘‘આવડતી તો હતી, પરંતુ હવે વર્ષોથી તેની કોઈ જરૂર પડી નહોતી, તેથી કદાચ પ્રેક્ટિસ છૂટી ગઈ હશે, પરંતુ કોશિશ કરું છું."

કઈ અલગ કરો

Bu hikaye Grihshobha - Gujarati dergisinin September 2022 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye Grihshobha - Gujarati dergisinin September 2022 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

GRIHSHOBHA - GUJARATI DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
ઉશ્કેરે છે મર્દાનગીની મજાક
Grihshobha - Gujarati

ઉશ્કેરે છે મર્દાનગીની મજાક

કેટલાક લોકો ગુસ્સામાં અથવા મજાકમાં ઘણું બધું કહેતા હોય છે, પરંતુ શું તમે જાણો છો કે કઈ વાત ભૂલથી છોકરાઓ સામે બોલવી ન જોઈએ...

time-read
2 dak  |
September 2024
મોનસૂનમાં આ રીતે રાખો ઘરની સારસંભાળ
Grihshobha - Gujarati

મોનસૂનમાં આ રીતે રાખો ઘરની સારસંભાળ

મોનસૂનમાં ઘરની સારસંભાળ માટે અહીં જણાવેલ ટિપ્સ તમારા માટે ખૂબ કામની સાબિત થશે...

time-read
5 dak  |
September 2024
મોનસૂનમાં સ્કિન એલર્જી
Grihshobha - Gujarati

મોનસૂનમાં સ્કિન એલર્જી

મોનસૂનમાં સ્કિનની એલર્જીથી બચવું હોય તો આ જાણકારી તમારા માટે જ છે...

time-read
2 dak  |
September 2024
શું સેક્સની મજા બગાડે છે પીડા
Grihshobha - Gujarati

શું સેક્સની મજા બગાડે છે પીડા

સેક્સ લાઈફ એન્જોય કરવા આ જાણવું તમારા માટે ખૂબ જરૂરી છે...

time-read
3 dak  |
September 2024
સેલિબ્રિટી ઘર જે બન્યું ખાસ
Grihshobha - Gujarati

સેલિબ્રિટી ઘર જે બન્યું ખાસ

ઘરને જો તમે થોડું જુદી રીતે સજાવવા ઈચ્છો છો, તો અહીં જણાવેલી જાણકારી તમારા માટે જ છે...

time-read
2 dak  |
September 2024
સ્વાસ્થ્ય રક્ષા
Grihshobha - Gujarati

સ્વાસ્થ્ય રક્ષા

કંન્જક્ટિવાઈટિસ જેને સામાન્ય ભાષામાં આંખ આવવી કહેવાય છે.

time-read
3 dak  |
September 2024
તેમની ફેસબુકિયા ફ્રેન્ડ્સ
Grihshobha - Gujarati

તેમની ફેસબુકિયા ફ્રેન્ડ્સ

પત્નીની સાહેલીઓએ જ્યારે મારા વિશે ઊંધુંસીધું કહીને તેને ભડકાવી દીધી તો હું પણ અકડાઈ ગયો પણ જલદીથી મને મારી ભૂલ દેખાવા લાગી...

time-read
4 dak  |
September 2024
સુંદર દેખાવું તમારો હક
Grihshobha - Gujarati

સુંદર દેખાવું તમારો હક

સુંદર દેખાવું દરેક મહિલાની ઈચ્છા હોય છે, પરંતુ તેનાથી ઘરના લોકો ચિડાય અથવા તેને નાટક સમજે તો પછી તમારે શું કરવું જોઈએ...

time-read
4 dak  |
September 2024
લવ સેન્ટર કેમ બને છે જિમ
Grihshobha - Gujarati

લવ સેન્ટર કેમ બને છે જિમ

એક્સર્સાઈઝ કરતાંકરતાં પોતાના જિમ ટ્રેનરને પ્રેમ કરવો આજકાલ સામાન્ય કેમ થઈ રહ્યો છે...

time-read
5 dak  |
September 2024
૯ ટિપ્સ લોન દેખાશે ગ્રીન
Grihshobha - Gujarati

૯ ટિપ્સ લોન દેખાશે ગ્રીન

લોનને સુંદર અને હરિયાળી રાખવા અહીં જણાવેલી ટિપ્સ ખૂબ કામની સાબિત થશે...

time-read
3 dak  |
September 2024