દિવાળી એક રીતે અંધારાથી ઉજાળા તરફની મુસાફરીનો તહેવાર છે. અજવાળાનો આ તહેવાર ચંદ્રની રોશનીથી ખિલેલી પૂર્ણિમાને નહીં પણ ચારેબાજુ ફેલાયેલા અંધારાને પરિભાષિત કરતી અમાસના દિવસે હોય છે. એટલે કે જ્યારે ચારેબાજુ અંધારું થાય તો આપણને પ્રકાશ લાવવાનો છે. ખુશીની શોધ કરવાની છે. ખુશી આપણી આજુબાજુ જ છે જે નાનીનાની વાતમાં છુપાયેલી છે. આપણે તેને સમેટવાની છે. દિવાળી જૂના, ભૂલાયેલા સંબંધને જગાડવા અને નિભાવવાનો પણ તહેવાર છે.
આજની આ ટેક્નો સેવી દુનિયામાં જ્યાં માણસ સતત એકલો થતો જઈ રહ્યો છે ત્યાં આપણા માટે દરરોજ સંબંધનો નવો છોડ વાવવો ખૂબ જરૂરી છે. દિવાળીના બહાને આપણે પરિવાર અને સંબંધીઓ સાથે ક્વોલિટી ટાઈમ વિતાવીને મનનું આંગણું રોશન કરવાની તક મળે છે. એમ પણ તહેવાર ખુશીઓ વહેંચવાનું એક માધ્યમ છે. દિવાળીનો તહેવાર રોશની અને ખુશીઓ લઈને આવે છે. આ તહેવારને તમારા પરિવાર સાથે નાનીનાની ખુશી સમટેતા ઊજવો.
ઘરને ક્રિએટવ લુક આપો
> દિવાળી પર તમારા ઘરની સજાવટમાં થોડું પરિવર્તન લાવો. પત્ની અને બાળકો સાથે ૨ દિવસ પહેલાંથી જ આ અભિયાનમાં જોડાઈ જાઓ. તેનાથી તેમની સાથે સમય વિતાવવાની તક તો મળશે જ પત્ની સાથે નાનીમોટી વાતોનો પણ આનંદ મેળવી શકશો. બાળકો પણ તમારા નવા હુનરને જોઈને અને સાથે મસ્તી ભરી ક્ષણો વિતાવીને આનંદિત થશે.
> ઘરમાં જૂની પુરાણી વસ્તુઓને ફેંકવાના બદલે તેમને રિયૂઝ કરવાનો પ્રયાસ કરો. તેમની મરામત કરો અને તેમને નવો લુક આપો જેમ કે તમે જૂની કાચની બોટલથી લેમ્પ બનાવી શકો છો અને જૂના ડબ્બાને સજાવીને કૂંડા બનાવી શકો છો. આ રીતે તમારા જૂના સામાનમાંથી ઘરને નવો લુક આપી શકો છો. તેનાથી તમારું ઘર ક્રિએટિવિટી સાથે સજાયેલું દેખાશે જે બધાને ગમશે પણ ખરું. આ કામમાં પણ બાળકોની મદદ લેવાનું ન ભૂલો.
Bu hikaye Grihshobha - Gujarati dergisinin October 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Grihshobha - Gujarati dergisinin October 2022 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ
ફેસ્ટિવ સીઝનમાં ખરીદેલા કપડાં ક્યારેક આઉટ ઓફ ફેશન નહીં થાય. કેવી રીતે, આ અમે તમને જણાવીએ...
ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ
તહેવારોમાં તમે પ્રિયજનોને કંઈક અલગ અને ખાસ ગિફ્ટ આપવા ઈચ્છો છો, તો કેમ ન ગ્રીન પ્લાંટ્સ આપો...
બાલ્કનીને બનાવો ફૂલોનો બગીચો
ઘરની છત હોય કે ફ્લેટની બાલ્કની, બાગકામ માટેની આ ટિપ્સ પૂરું વર્ષ ઘરને ફૂલોની સુગંધથી મહેકતું રાખશે...
રિંકલ્સ હટાવો ફેસ્ટિવ ગ્લો મેળવો
રિંકલ્સ હટાવવા માટે આ મેડિકલ ટ્રીટમેન્ટ અપનાવશો તો તહેવારની રોનક તમારા ફેસ પર ચમકશે...
નવી વેચારસરણી નવો અંદાજ
દિવાળી અઠવાડિયાનો તહેવાર છે જેને પૂરું અઠવાડિયું દિલ ખોલીને મનાવી શકાય છે. કેવી રીતે, જાણીએ...
સમાચાર દર્શન
પ્રવાસ અને મસ્તી બંને: ડેસ્ટિનેશન મેરિજ કે માત્ર એંગેજમેન્ટ આજકાલ દુબઈ તેમનું ફેવરિટ સ્પોટ બનતું જઈ રહ્યું છે.
ઊડતી નજર -ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
ચાઈલ્ડ પોર્નોગ્રાફી અને જાલિમ સમાજ
"ફૂલ અને કાંટા
આ અંકમાં આપેલા લેખમાં ‘હેપી ફેસ્ટિવલ’, ‘હેર કેર ફોર ફેસ્ટિવલ’, ‘ફેસ્ટિવલ લુક માટે પરફેક્ટ સ્કિન કેર’, ‘રંગોથી આપો ઘરને ન્યૂ લુક’, ‘સેક્સના ભરોસે ન ચાલે રિલેશનશિપ’ વગેરે લેખ દિવાળીના તહેવારને અનુરૂપ ઘણા ઉપયોગી બની રહ્યા.
૭ હોમ એપ્લાયસિસ કામ બનાવે સરળ
આ વખતના તહેવાર પર અહીં જણાવેલા એપ્લાયંસિસને પોતાના સાથી બનાવશો, તો ઘરના કામ ઓછા સમયમાં પતાવીને થોડો સમય પોતાના માટે પણ કાઢી શકશો...
છોકરામાં શું શોધે છે છોકરી
શું તમને ખબર છે કે ધનદોલતથી વધારે છોકરીઓ છોકરાની આ ખૂબીઓ જોઈને ઈમ્પ્રેસ થાય છે...