જોવા મળ્યું છે કે પુરુષોની સરખામણીમાં મહિલાઓમાં રુમેટાઈડ આર્થાઈટિસ વિકસિત થવાની શક્યતા ત્રણ ગણી વધારે હોય છે. રુમેટાઈડ આર્થાઈટિસના લક્ષણ મોટાભાગે પુરુષ અને મહિલાઓ માટે સમાન હોય છે, પરંતુ પુરુષની સરખામણીમાં મહિલાઓ તેની શિકાર બનવાની શક્યતા નાની ઉંમરમાં વધી જાય છે. સામાન્ય રીતે ૩૦ થી ૫૦ વર્ષની ઉંમર વચ્ચે તેમનામાં લક્ષણની શરૂઆત થઈ જાય છે. મહિલાઓમાં રુમેટાઈડ આર્થાઈટિસની શરૂઆતના ફેઝમાં મહિલા હોર્મોન્સ એક મહત્ત્વની ભૂમિકા નિભાવી શકે છે. મહિલાઓના જીવનમાં હોર્મોનલ પરિવર્તન આજીવન થાય છે. જેમ કે યુવાની, ગર્ભાવસ્થા અથવા રજોનિવૃત્તિ.
ગર્ભવતી મહિલાઓમાં સામાન્ય મહિલાઓની સરખામણીમાં આરએ વિકસિત થવાની શક્યતા ઓછી હોય છે. જો રુમેટાઈડ આર્થાઈટિસથી પીડિત મહિલા ગર્ભવતી થાય છે તો તે ગર્ભાવસ્થા દરમિયાન આ રોગના લક્ષણોનો ઓછો અનુભવ કરશે.
Bu hikaye Grihshobha - Gujarati dergisinin March 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Grihshobha - Gujarati dergisinin March 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
૭ હોમ એપ્લાયસિસ કામ બનાવે સરળ
આ વખતના તહેવાર પર અહીં જણાવેલા એપ્લાયંસિસને પોતાના સાથી બનાવશો, તો ઘરના કામ ઓછા સમયમાં પતાવીને થોડો સમય પોતાના માટે પણ કાઢી શકશો...
છોકરામાં શું શોધે છે છોકરી
શું તમને ખબર છે કે ધનદોલતથી વધારે છોકરીઓ છોકરાની આ ખૂબીઓ જોઈને ઈમ્પ્રેસ થાય છે...
બોહેમિયન હોમ ડેકોરથી ઘર સજાવો
તમે પણ તમારા ઘરને કંઈક અલગ રીતે અને ખાસ અંદાજમાં સજાવીને લોકો પાસેથી વખાણ સાંભળવા ઈચ્છતા હોય, તો બોહેમિયન શૈલી વિશે જરૂર જાણો...
રંગોથી ઘરને આપો ન્યૂ લુક
તહેવાર પર તમે પણ તમારા ઘરને રંગોથી કલરફુલ બનાવી શકો છો, આ રીતે...
ફેસ્ટિવ લુક માટે પરફેક્ટ સ્કિન કેર
તહેવારમાં ફેસને કેવી રીતે નિખારશો કે લોકો પ્રશંસા કર્યા વિના રહી ન શકે...
પ્રેમનો અહેસાસ અપાવતી ભેટ
આ તહેવારમાં મિત્રો અને સગાંસંબંધીને આપવા માંગો છો ભેટ, તો આ બેસ્ટ ઓપ્શન છે...
હેર કેર ફોર ફેસ્ટિવલ
ફેસ્ટિવલમાં નવા કપડાં સાથે સ્ટાઈલિશ હેરમાં બધાની સામે આકર્ષક દેખાવા માંગો છો, તો આ ટિપ્સ ઘણી ઉપયોગી સાબિત થશે...
હેપી ફેસ્ટિવલ
ઉલ્લાસ અને ખુશી લઈને આવ્યા છે તહેવાર, તો હવે રાહ કોની જુઓ છો ખોલો ને તમારા મનનાં દ્વાર...
સમાચારદર્શન
અમેરિકામાં, સારી અમીરી છે પણ એટલી જ પીડાજનક ગરીબી પણ છે.
ઊડતી નજર - ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
પાર્કિંગ ફી વધારો, ઘરોની મુશ્કેલી વધારો