બદામ સ્વાસ્થ્ય અને સૌંદર્ય બંને માટે ફાયદાકારક હોય છે. બદામનું તેલ પણ અનેક રીતે ફાયદા પહોંચાડે છે. બદામમાં ૪૪ ટકા તેલ હોય છે, જેને કોલ્ડ પ્રેસ કરીને કાઢવામાં આવે છે. બદામના તેલમાં એન્ટિઈનફ્લેમેટરી, ઈમ્યૂનિટી બૂસ્ટિંગ સહિત કેટલાય ગુણ હોય છે. તેમાં વિટામિન અને મિનરલ્સની ભરપૂર માત્રા હોય છે. પોષક તત્ત્વોથી ભરપૂર બદામનું તેલ અનેક બીમારીથી દૂર રાખે છે. બદામ તેલથી બાળકોની માલિશ કરવામાં આવે તો તેમનો શારીરિક વિકાસ ઝડપથી થાય છે.
બદામ તેલના કેટલાક એવા ગુણ વિશે જાણીએ, જે સુંદરતા જાળવી રાખવાની સાથે તમને હેલ્થિ રાખવામાં મદદ કરે છે:
સ્કિન માટે ફાયદાકારક:
બદામ તેલનો સુંદરતા નિખારવામાં જવાબ નથી. તે ફેસનો રંગ નિખારવાની સાથેસાથે તેને ગ્લો આપવામાં પણ અસરકારક હોય છે. તેનાથી સ્કિનને યોગ્ય પ્રમાણમાં પોષણ મળે છે, જેથી તે પહેલાંથી વધારે ચમકદાર અને મુલાયમ થાય છે. બદામ તેલમાં ગ્લાઈકોસાઈડ એમિગડેલિન હોય છે, જે રફ સ્કિન, કરચલી, અલ્ટ્રાવાયોલેટ કિરણોથી સ્કિનને થયેલા નુકસાન વગેરેમાં ફાયદાકારક હોય છે. જે છોકરીઓએ બહાર રહેવું પડે છે અને સ્કિન શ્યામ અને કાળી થઈ ગઈ છે, તેમના માટે બદામ તેલના નિર્માતા તેને ફાયદાકારક જણાવે છે.
ડાર્ક સર્કલ્સ માટે ફાયદાકારક:
Bu hikaye Grihshobha - Gujarati dergisinin March 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Grihshobha - Gujarati dergisinin March 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો