બ્યૂટિ કરેક્શન માટે એવી અનેક ટ્રીટમેન્ટ અને સર્જરી આવી ગઈ છે, જે ભલે ને થોડા સમય માટે હોય, પરંતુ ડાઘ વિનાની સુંદરતા માટે ઘણી અસરકારક છે:
સ્કિન ગ્લોઈંગ એન્ડ માર્ક્સ રિમૂવલ ટ્રીટમેન્ટ
ચહેરાની સ્કિન ચમકદાર અને ગ્લોઈંગ દેખાય તે માટે છોકરીઓ કોણ જાણે ચહેરા પર શુંશું લગાવે છે, પરંતુ અવલીનનું માનીએ તો ઘરમાંથી બહાર નીકળતા સ્કિનને સૂર્યપ્રકાશ અને પ્રદૂષણનો સામનો કરવો પડે છે, તેમાં પણ ખાસ સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણોથી સ્કિન પર જમા થનાર મેલાનિન સ્કિનની નિર્દોષતા છીનવી લે છે, પરંતુ સ્કિનને નવીનતા આપવા અને બાળકોની સ્કિન જેવી કોમળતા આપવા માટે હવે નીચે જણાવેલી ટ્રીટમેન્ટ ઉપલબ્ધ છે:
જ સુપર ફેસિયલ કેમિકલ પીલ્સ
ગોરા દેખાવું એમ તો દરેક છોકરીનું એક સપનું હોય છે. આ વિષયે કોસ્મેટોલોજિસ્ટ અવલીન ખોખર જણાવે છે કે ભારતીય મહિલાઓમાં ખૂબ ઓછો સ્કિનનો રંગ પેલ વાઈટ ! જોવા મળે છે. મોટાભાગનાનો રંગ ડસ્ટી અથવા વ્હીટીશ હોય છે, પરંતુ બોલીવુડ અભિનેત્રીઓના હેવી મેકઅપને જોઈને બધી છોકરીઓ પર ગોરા થવાનું ઝનૂન સવાર રહે છે, જ્યારે સાચી વાત એ છે કે બાયોલોજિકલ કલરને ક્યારેય બદલી શકાતો નથી. કેમિકલ પીલ્સ એવી જ એક ટ્રીટમેન્ટ છે, જે સ્કિનમાં ઉંમરના ૨૫ વર્ષમાં આવેલ હોર્મોનલ ખરાબીથી સ્કિન પર આવેલા તફાવતને સુધારે છે.
હકીકતમાં આ ટ્રીટમેન્ટમાં એલકા હાઈડ્રોક્સી એસિડ દ્વારા સ્કિનના ઉપરના લેયરને જલદીજલદી દૂર કરવામાં આવે છે, જેનાથી નવી સ્કિન આવી જાય છે, વળી તેનાથી સ્કિનને સારું કોમ્પ્લેક્શન મળે છે, પરંતુ આ ટ્રીટમેન્ટ પછી સ્કિનનું ખૂબ વધારે ધ્યાન રાખવાની જરૂર પડે છે. ધી સ્કિન સેન્ટર, દિલ્લીમાં કંસલ્ટન્ટ ડર્મેટોલોજિસ્ટ અને કોસ્મેટોલોજિસ્ટ તરીકે કાર્યરત ડોક્ટર વરુણ કલ્યાલ જણાવે છે કે આ ટ્રીટમેન્ટ પછી સ્કિન ખૂબ પાતળી થઈ જાય છે, તેથી તેને સૂર્યપ્રકાશ સામે ત્યાં સુધી બચાવી રાખવી જોઈએ, જ્યાં સુધી તેની પર સુરક્ષિત સ્કિનનું પડ ન આવી જાય.
Bu hikaye Grihshobha - Gujarati dergisinin April 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Grihshobha - Gujarati dergisinin April 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો