હોબાળો કેમ થાય છે
Grihshobha - Gujarati|May 2023
રાહુલ ગાંધીએ લંડનમાં કેટલાક ભાષણોમાં પ્રશ્ન પુછાતા કહ્યું હતું કે ભારતની લોકશાહી ડામાડોળ છે અને તેની અસર દુનિયાની તમામ લોકશાહી પર થઈ શકે છે. રાહુલ ગાંધીએ એ પણ કહી દીધું હતું કે સંસદમાં માઈક બંધ કરીને વિપક્ષી નેતાઓનું ભાષણ જ બંધ કરાવી દેવામાં આવે છે
હોબાળો કેમ થાય છે

સાસુવહુના ઝઘડામાં વધારે ઝઘડા એ વાતને લઈને થાય છે કે સાસુએ વહુના પિયરમાં જઈને શું કહી દીધું કે કોઈ અન્યનાં લગ્ન દરમિયાન તેણે જામેલી મંડળી પાસે વહુ કે તેના પિયરવાળા વિશે કોઈ કમેન્ટ કેમ કરી દીધી. તેની પર હોબાળો થઈ જાય છે. વહુ પણ વાતનો છેડો પકડી લે છે અને તેના પિયરવાળા પણ ઘરે આવીને ખરુંખોટું સંભળાવવા લાગે છે કે જેમતેમ કેમ કહેવામાં આવ્યું.

આ જ કામ પૌરાણિક સિરિયલમાંથી જ્ઞાન મેળવીને સત્તામાં આવેલ ભાજપાના લોકો સંસદમાં કરી રહ્યા છે. રાહુલ ગાંધીએ લંડનમાં કેટલાક ભાષણોમાં પ્રશ્ન પુછાતા કહ્યું હતું કે ભારતની લોકશાહી ડામાડોળ છે અને તેની અસર દુનિયાની તમામ લોકશાહી પર થઈ શકે છે. રાહુલ ગાંધીએ એ પણ કહી દીધું હતું કે સંસદમાં માઈક બંધ કરીને વિપક્ષી નેતાઓનું ભાષણ જ બંધ કરાવી દેવામાં આવે છે.

Bu hikaye Grihshobha - Gujarati dergisinin May 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye Grihshobha - Gujarati dergisinin May 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

GRIHSHOBHA - GUJARATI DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
નવી વેચારસરણી નવો અંદાજ
Grihshobha - Gujarati

નવી વેચારસરણી નવો અંદાજ

દિવાળી અઠવાડિયાનો તહેવાર છે જેને પૂરું અઠવાડિયું દિલ ખોલીને મનાવી શકાય છે. કેવી રીતે, જાણીએ...

time-read
7 dak  |
November 2024
સમાચાર દર્શન
Grihshobha - Gujarati

સમાચાર દર્શન

પ્રવાસ અને મસ્તી બંને: ડેસ્ટિનેશન મેરિજ કે માત્ર એંગેજમેન્ટ આજકાલ દુબઈ તેમનું ફેવરિટ સ્પોટ બનતું જઈ રહ્યું છે.

time-read
3 dak  |
November 2024
ઊડતી નજર -ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
Grihshobha - Gujarati

ઊડતી નજર -ઘર-બહારની ઘટનાઓનું અવલોકન

ચાઈલ્ડ પોર્નોગ્રાફી અને જાલિમ સમાજ

time-read
6 dak  |
November 2024
"ફૂલ અને કાંટા
Grihshobha - Gujarati

"ફૂલ અને કાંટા

આ અંકમાં આપેલા લેખમાં ‘હેપી ફેસ્ટિવલ’, ‘હેર કેર ફોર ફેસ્ટિવલ’, ‘ફેસ્ટિવલ લુક માટે પરફેક્ટ સ્કિન કેર’, ‘રંગોથી આપો ઘરને ન્યૂ લુક’, ‘સેક્સના ભરોસે ન ચાલે રિલેશનશિપ’ વગેરે લેખ દિવાળીના તહેવારને અનુરૂપ ઘણા ઉપયોગી બની રહ્યા.

time-read
2 dak  |
November 2024
૭ હોમ એપ્લાયસિસ કામ બનાવે સરળ
Grihshobha - Gujarati

૭ હોમ એપ્લાયસિસ કામ બનાવે સરળ

આ વખતના તહેવાર પર અહીં જણાવેલા એપ્લાયંસિસને પોતાના સાથી બનાવશો, તો ઘરના કામ ઓછા સમયમાં પતાવીને થોડો સમય પોતાના માટે પણ કાઢી શકશો...

time-read
5 dak  |
October 2024
છોકરામાં શું શોધે છે છોકરી
Grihshobha - Gujarati

છોકરામાં શું શોધે છે છોકરી

શું તમને ખબર છે કે ધનદોલતથી વધારે છોકરીઓ છોકરાની આ ખૂબીઓ જોઈને ઈમ્પ્રેસ થાય છે...

time-read
5 dak  |
October 2024
બોહેમિયન હોમ ડેકોરથી ઘર સજાવો
Grihshobha - Gujarati

બોહેમિયન હોમ ડેકોરથી ઘર સજાવો

તમે પણ તમારા ઘરને કંઈક અલગ રીતે અને ખાસ અંદાજમાં સજાવીને લોકો પાસેથી વખાણ સાંભળવા ઈચ્છતા હોય, તો બોહેમિયન શૈલી વિશે જરૂર જાણો...

time-read
3 dak  |
October 2024
રંગોથી ઘરને આપો ન્યૂ લુક
Grihshobha - Gujarati

રંગોથી ઘરને આપો ન્યૂ લુક

તહેવાર પર તમે પણ તમારા ઘરને રંગોથી કલરફુલ બનાવી શકો છો, આ રીતે...

time-read
4 dak  |
October 2024
ફેસ્ટિવ લુક માટે પરફેક્ટ સ્કિન કેર
Grihshobha - Gujarati

ફેસ્ટિવ લુક માટે પરફેક્ટ સ્કિન કેર

તહેવારમાં ફેસને કેવી રીતે નિખારશો કે લોકો પ્રશંસા કર્યા વિના રહી ન શકે...

time-read
3 dak  |
October 2024
પ્રેમનો અહેસાસ અપાવતી ભેટ
Grihshobha - Gujarati

પ્રેમનો અહેસાસ અપાવતી ભેટ

આ તહેવારમાં મિત્રો અને સગાંસંબંધીને આપવા માંગો છો ભેટ, તો આ બેસ્ટ ઓપ્શન છે...

time-read
6 dak  |
October 2024