મધર્સ માટે ફાઈનાન્સિયલ પ્લાનિંગ
Grihshobha - Gujarati|May 2023
મહિલાઓ માટે આર્થિક રીતે સ્વતંત્ર અને સુરક્ષિત થવું કેટલું જરૂરી છે, તે વિશે એક વાર જરૂર જાણો..
મધર્સ માટે ફાઈનાન્સિયલ પ્લાનિંગ

ભારતમાં અનેક મહિલાઓ એવી છે, જે સારી હોમમેકર અને મધર્સ છે, પરંતુ આ બધાના ચક્કરમાં તેમણે પોતાની કરિયર ગુમાવવી પડી છે. તેનું પરિણામ તે આજ દિન સુધી ભોગવી રહી છે, જ્યારે એ વાત સમજવી ખૂબ જરૂરી છે કે આજના સમયમાં ભલે ને પુરુષ હોય કે મહિલા, તેમનું આર્થિક રીતે સક્ષમ હોવું ખૂબ જરૂરી બન્યું છે, કારણ કે તેનાથી તમે આર્થિક રીતે આત્મનિર્ભર બનો છો, તમારી લિવિંગ સ્ટાઈલમાં સુધારો થાય છે સાથે જીવનમાં ક્યારે કેવો વળાંક આવશે, તે માટે તમે તૈયાર રહો છો.

આવો જાણીએ કે કેમ જરૂરી છે મધર્સનું ફાઈનાન્સિયલી આત્મનિર્ભર હોવું :

જીવનનિર્વાહ પાછળ વધતો ખર્ચ

મોંઘવારી દિવસેદિવસે વધી રહી છે. પછી તે ઘરનું રેન્ટ હોય, રેશનિંગનો સામાન હોય, શાકભાજી-ફળોની કિંમત હોય કે પછી બાળકોની સ્કૂલ ફી, બધામાં એટલો બધો વધારો થયો છે કે પરિવારના સિંગલ વર્કિંગમેન માટે તેને એફોર્ડ કરવું ખૂબ મુશ્કેલ બની ગયું છે.

આ સ્થિતિમાં જો તમે પણ ફાઈનાન્સિયલી સ્ટ્રોંગ બનવા તરફ આગળ પગલું ભરશો, તો તમે તમારા પાર્ટનરનો સહારો બનશો, સાથે તમને જીવનનિર્વાહ કરવામાં સરળતા રહેશે. તમારી લિવિંગ લાઈફ સ્ટાઈલ સુધરશે, સેવિંગ્સ વધારે કરી શકશો તેમજ બાળકોને સારું એજ્યુકેશન આપવા વિશે વિચારી શકશો. સાથે તમારે નાનીનાની વસ્તુ માટે તમારા મનને મારીને નહીં રહેવું પડે.

મુશ્કેલીનો સમય

જિંદગીમાં ક્યારે શું થશે તેની કોઈને ખબર નથી હોતી. ભલે ને વાત જિંદગી સામેની લડાઈ હારવાની હોય કે પછી નોકરીમાંથી હાથ ધોઈ નાખવાની. તમને જાણીને આશ્ચર્ય થશે કે એક સર્વે અનુસાર સેકન્ડ પેન્ડેમિક દરમિયાન લાખો ભારતીય લોકોએ પોતાની નોકરી ગુમાવવી પડી હતી, જેથી તેમના બધા ફ્યૂચર પ્લાનિંગ બગડી ગયા છે. આ સ્થિતિમાં જો પરિવારમાં પતિની નોકરી કોઈ કારણસર છૂટી ગઈ હોય અથવા ઘરમાં કોઈ કમાનાર ન હોય અને પરિવાર પર લોન તેમજ બીજી ઘણી બધી જવાબદારી હોય તો તમે આ સ્થિતિમાં મોટી મુશ્કેલીમાં મુકાઈ શકો છો.

Bu hikaye Grihshobha - Gujarati dergisinin May 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye Grihshobha - Gujarati dergisinin May 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

GRIHSHOBHA - GUJARATI DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
Grihshobha - Gujarati

બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ

નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...

time-read
4 dak  |
December 2024
સમાચાર.દર્શન
Grihshobha - Gujarati

સમાચાર.દર્શન

આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.

time-read
2 dak  |
December 2024
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
Grihshobha - Gujarati

એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો

સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો

time-read
2 dak  |
December 2024
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
Grihshobha - Gujarati

ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન

જે ભાગલા પાડે તે કાપે

time-read
6 dak  |
December 2024
ફૂલ અને કાંટા
Grihshobha - Gujarati

ફૂલ અને કાંટા

હારીને પણ આ રીતે જીતો

time-read
2 dak  |
December 2024
મતભેદ ભૂલીને તહેવાર ઊજવો
Grihshobha - Gujarati

મતભેદ ભૂલીને તહેવાર ઊજવો

પરસ્પર મતભેદ ભૂલીને એ રીતે તહેવાર ઊજવો કે દુશ્મન પણ મિત્ર બની જાય...

time-read
2 dak  |
November 2024
થોડી મીઠાશ બનાવે દિવાળી ખાસ...
Grihshobha - Gujarati

થોડી મીઠાશ બનાવે દિવાળી ખાસ...

ગુલકંદના ઝીણા ટુકડા કરી લો અને વેનિલા આઈસક્રીમમાં મિક્સ કરો.

time-read
2 dak  |
November 2024
જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ
Grihshobha - Gujarati

જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ

સાડી હોય કે ગાઉન, ડ્રેસના હિસાબે કેવી રીતે યૂઝ કરશો જ્વેલરીને જોનાર બસ જોતા જ રહી જાય...

time-read
4 dak  |
November 2024
એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ
Grihshobha - Gujarati

એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ

ફેસ્ટિવ સીઝનમાં ખરીદેલા કપડાં ક્યારેક આઉટ ઓફ ફેશન નહીં થાય. કેવી રીતે, આ અમે તમને જણાવીએ...

time-read
4 dak  |
November 2024
ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ
Grihshobha - Gujarati

ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ

તહેવારોમાં તમે પ્રિયજનોને કંઈક અલગ અને ખાસ ગિફ્ટ આપવા ઈચ્છો છો, તો કેમ ન ગ્રીન પ્લાંટ્સ આપો...

time-read
2 dak  |
November 2024