વિશ્વમાં પ્રસવ પછી લગભગ ૧૩% મહિલાઓએ માનસિક તાણનો સામનો કરવો પડે છે, જે તેમને પરેશાન કરી દે છે. પ્રસવ પછી તરત થનારા ડિપ્રેશનને પોસ્ટપાર્ટમ ડિપ્રેશન કહેવાય છે. ભારત અને અન્ય વિકાસશીલ દેશોમાં આ સંખ્યા ૨૦% સુધી છે. ૨૦૨૦માં સીડીસી દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસ પ્રમાણે એ સામે આવ્યું છે કે ૮માંથી ૧ મહિલા પોસ્ટપાર્ટમ ડિપ્રેશનનો ભોગ બને છે. ખાસ તો ટિયર ૨ અને ટિયર ૩ શહેરોમાં પોસ્ટપાર્ટમ ડિપ્રેશન થવાના ચાન્સ વધારે હોય છે. આ બાબતમાં બેંગલુરુની મણિલાલ હોસ્પિટલનાં કંસલટેંટ, ઓબ્જેટ્રિક્સ અને ગાયનેકોલોજિસ્ટ ડોક્ટર હેમનંદીની જયરામન જણાવે છે કે મહિલાઓમાં માનસિક સમસ્યાઓ થતા તે અંદરથી તૂટી જાય છે. તેમને પરિવારનાં લોકો પણ સમજી નથી શકતા, જેથી તે સ્વયંને ખૂબ નિઃસહાય અનુભવે છે.
પોસ્ટપાર્ટમનો અર્થ બાળકનાં જન્મનાં તરત પછીનો સમય હોય છે. પ્રસવ પછી તરત મહિલાઓમાં શારીરિક, માનસિક અને વ્યવહારમાં જે પરિવર્તન આવે છે, તેને પોસ્ટપાર્ટમ કહેવાય છે. પોસ્ટપાર્ટમની અવસ્થામાં પહોંચતા પહેલાં ૩ ચરણ હોય છે જેમ કે ઈન્ટ્રાપાર્ટમ એટલે કે પ્રસવથી પહેલાનો સમય અને એંટ્રેપાર્ટમ એટલે કે પ્રસવ દરમિયાનનો સમય તથા પોસ્ટપાર્ટમ બાળકનાં જન્મ પછીનો સમય હોય છે.
Bu hikaye Grihshobha - Gujarati dergisinin May 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Grihshobha - Gujarati dergisinin May 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો