5 રોમેન્ટિક હનીમૂન ડેસ્ટિનેશન
Grihshobha - Gujarati|May 2023
તમે પણ લગ્ન પછી કોઈ રોમેન્ટિક જગ્યાએ હનીમૂન સેલિબ્રેટ કરવાનું વિચારી રહ્યા છો, તો એક વાર આ જગ્યા વિશે જરૂર જાણો..
5 રોમેન્ટિક હનીમૂન ડેસ્ટિનેશન

દરેક કપલનું સપનું હોય છે કે તેમનું હનીમૂન યાદગાર રહે, જેમાં તે હાથમાં હાથ નાખીને એકબીજા સાથે રોમેન્ટિક ક્ષણો વિતાવે. લાઈફમાં હનીમૂન પીરિયડ માત્ર એક વાર આવે છે, જેને દરેક કપલ જીવવા માંગે છે, પરંતુ તે માટે જરૂરી છે એવા હનીમૂન ડેસ્ટિનેશનની પસંદગી કરવી, જ્યાં લવબર્ડ્સ ભીડભાડથી એકબીજા સાથે રોમેન્ટિક અને ઈન્ટિમેટ ક્ષણો વિતાવી શકે.

તો આવો જાણીએ, એવી જગ્યા વિશે, જે તમારા હનીમૂન માટે છે બેસ્ટ :

સિક્કિમ

જો તમે હનીમૂન માટે કોઈ શાંત, રોમેન્ટિક અને સુંદર જગ્યા શોધી રહ્યા છો તો સિક્કિમ તેમાંથી વન ઓફ ધ બેસ્ટ જગ્યા છે, કારણ કે હિમાચલમાં વસેલું સિક્કિમ પોતાની નેચરલ બ્યૂટિ માટે પ્રસિદ્ધ છે. અહીં ગ્રીન વેલી, ઊંચાઊંચા પહાડ, નદી, મોનેટ્રી, સ્નો ફોલ, અહીંની મોસમ દરેક રીતે લવબર્ડ્સ માટે પરફેક્ટ જગ્યા છે.

ટોસોમગો લેક :

જો તમે એડવેંચરના શોખીન છો તો આ જગ્યાને બિલકુલ મિસ ન કરો, કારણ કે બરફની ચાદરથી ઢંકાયેલા પહાડો સાથે અહીં સુંદર નદીઓ છે, જેના કિનારે બેસીને તમે તમારા પાર્ટનર સાથે રોમેન્ટિક ક્ષણનો આનંદ માણી શકો છો. તે સિવાય નદી કિનારે યાકની સુંદર સવારી કરીને કપલ એકબીજાની સમીપતાની મજા લેવાની સાથેસાથે આ યાદગાર ક્ષણને કેમેરામાં કેદ કરી શકો છો.

ગંગટોક :

સિક્કિમમાં ગંગટોક એક એવું પર્યટન સ્થળ છે, જ્યાં કોઈ પણ કપલને પસ્તાવો નહીં થાય, કારણ કે અહીં સુંદર દૃશ્યથી લઈને એડવેંચર અને સ્ટ્રીટ ફૂડનો આનંદ માણી શકાય છે. આ જગ્યા એડવેંચર લવર્સ માટે ખૂબ સારી છે. અહીં ટેસ્ટા રિવરમાં તમે રિવર રાફ્ટિંગનો આનંદ માણી શકો છો.

બીજી બાજુ તમે ગંગટોકની નજીક બલિમાન દર્રા, બુલબુલે દર્રા વગેરેમાં પેરાગ્લાઈડિંગની મજા લઈને પહાડો, આકાશને નજીકથી જોવાની મજા લઈ શકો છો. આ એડવેંચર દિલને સ્પર્શી જાય છે. ગંગટોકના લોકલ પ્લેસેઝને તમારા પાર્ટનર સાથે વિઝિટ કરવા માટે ઠંડાઠંડા પવન અને સુંદરતાની મજા લેતા સાઈકલ ટૂર કરી શકો છો.

લાચેન લાચુંગ :

Bu hikaye Grihshobha - Gujarati dergisinin May 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye Grihshobha - Gujarati dergisinin May 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

GRIHSHOBHA - GUJARATI DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
Grihshobha - Gujarati

5 વેડિંગ ફૂટવેર આઈડિયા

બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...

time-read
4 dak  |
December 2024
પરફેક્ટ બ્રાઈડલ-વેર
Grihshobha - Gujarati

પરફેક્ટ બ્રાઈડલ-વેર

લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...

time-read
3 dak  |
December 2024
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
Grihshobha - Gujarati

9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ

જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...

time-read
3 dak  |
December 2024
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
Grihshobha - Gujarati

બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી

પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...

time-read
4 dak  |
December 2024
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
Grihshobha - Gujarati

હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી

જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...

time-read
5 dak  |
December 2024
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
Grihshobha - Gujarati

બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ

નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...

time-read
4 dak  |
December 2024
સમાચાર.દર્શન
Grihshobha - Gujarati

સમાચાર.દર્શન

આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.

time-read
2 dak  |
December 2024
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
Grihshobha - Gujarati

એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો

સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો

time-read
2 dak  |
December 2024
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
Grihshobha - Gujarati

ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન

જે ભાગલા પાડે તે કાપે

time-read
6 dak  |
December 2024
ફૂલ અને કાંટા
Grihshobha - Gujarati

ફૂલ અને કાંટા

હારીને પણ આ રીતે જીતો

time-read
2 dak  |
December 2024