હવે બાળકોને ઉછેરવામાં પહેલાંથી અનેકગણી મહેનત જ નહીં, પૈસા પણ થાય છે. પહેલાં બાળકો એકથી વધારે રહેતા અને સાધન ઓછા તો બાળકો આપમેળે ઊછરતાં હતાં. તેમના ભોજન અને સલામતીની વ્યવસ્થા તો થતી, બાકી તે પોતાની જિંદગીમાં શું કરશે તે તેમની પર છોડી દેવામાં આવતું હતું. હવે બાળકો ઈચ્છાનું પરિણામ છે, કોઈ બાયોલોજિકલ સેક્સ એક્શનનું ઓટોમેટિક પરિણામ નથી. બાળકો પ્લાનિંગથી કરવામાં આવે છે અને કાયદો હોવા છતાં પ્રયાસ થાય છે કે મનપસંદ સેક્સનું બાળક પેદા થાય.
પરંતુ આ સંપૂર્ણ ૧૫-૨૦ વર્ષની એક્સર્સાઈઝની આફ્ટર ઈફેક્ટ જોવા મળે છે. બાળકોનો જન્મ જ પ્લાન નથી કરવામાં આવતો, તે શું કરશે, કેવી રીતે કરશે તે પણ પ્લાન કરવામાં આવે છે અને તેમની પાસેથી અનેક આશા રાખીને તેમની પર ખૂબ ઈનવેસ્ટ કરવામાં આવે છે. પરિણામે બાળકનાં માતાપિતા તો ટેંશનમાં રહે જ છે, બાળક પણ માતાપિતાના ટેંશનને પોતાના માથે લઈ લે છે.
ગત ૨૯ માર્ચે મોહનલાલગંજ, લખનૌ, ના ડી ફાર્માના ફર્સ્ટ યરના આશુતોષ શ્રીવાસ્તવે પોતાના રૂમમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી જે લીધી. તેણે જે ચિઠ્ઠી મૂકી તેમાં લખ્યું હતું, ‘મને લાગે છે કે હું કંઈ જ નહીં કરી શકું, મમ્મીપપ્પાનાં સપનાં સાકાર નહીં કરી શકું. મને માફ કરજો..’’
Bu hikaye Grihshobha - Gujarati dergisinin June 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Grihshobha - Gujarati dergisinin June 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો