![બૂટીક બિઝનેસ સાથે જોડાયેલી ૯ વાતો બૂટીક બિઝનેસ સાથે જોડાયેલી ૯ વાતો](https://cdn.magzter.com/1338804518/1686741842/articles/XfmydiVcO1688116471310/1688121977213.jpg)
શું તમે માત્ર ૫ હજારમાં મોટી પાર્ટી માટે સ્વયંને તૈયાર કરી શકો છો? જો તમારો જવાબ હા છે તો તેનો અર્થ છે તમે ક્રિએટિવ છો ધ્યાન રહે, ફેશનનો અર્થ એ નથી થતો કે તમે તમારો ડ્રેસ કેટલો મોંઘો તૈયાર કર્યો છે. ખરા અર્થમાં ડિઝાઈનિંગનો અર્થ એ થાય છે કે તમારી ક્રિએટિવિટીથી તમે ઓછા ખર્ચમાં કેટલો આકર્ષક ડ્રેસ તૈયાર કર્યો છે.
તેથી બૂટીક બિઝનેસમાં આવતા પહેલાં સ્વયં પર આ ટેસ્ટ કરી જુઓ. જેમ કે તમારી જૂની સાડીનો ડિઝાઈનર સૂટ બનાવો. ઘણીવાર મહિલાઓ પોતાના મોંઘા બ્રાઈડલ ડ્રેસને આજીવન એમ જ પડી રહેવા દે છે, જ્યારે પોતાની ક્રિએટિવિટીથી તેનો આકર્ષક ડ્રેસ બનાવી શકાય છે. તેની સાથે સાથે બિઝનેસ શરૂ કરતા પહેલાં કેટલીક જરૂરી વાતો પણ જાણી લો :
મૂળભૂત જરૂરિયાત : બૂટીકની શરૂઆત કરતાં પહેલાં કેટલીક મહત્ત્વની જરૂરિયાતોને પૂર્ણ કરવી જરૂરી હોય છે. તેમાંથી એક છે બૂટીક ખોલવાની જગ્યા. શરૂઆતમાં આ નાનકડી જગ્યાથી પણ શરૂ કરી શકાય છે. પાર્લરની સાથે, ઘરના રૂમ કે ગેરેજમાં. નાની દુકાન ભાડે લઈને પણ શરૂ કરી શકાય છે.
Bu hikaye Grihshobha - Gujarati dergisinin June 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Grihshobha - Gujarati dergisinin June 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
![5 વેડિંગ ફૂટવેર આઈડિયા 5 વેડિંગ ફૂટવેર આઈડિયા](https://reseuro.magzter.com/100x125/articles/862/1930589/FCh3YrjYf1734963248099/1734964057057.jpg)
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
![પરફેક્ટ બ્રાઈડલ-વેર પરફેક્ટ બ્રાઈડલ-વેર](https://reseuro.magzter.com/100x125/articles/862/1930589/q142niNit1734961693589/1734963183910.jpg)
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
![9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ 9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ](https://reseuro.magzter.com/100x125/articles/862/1930589/0Bxu8Sl5L1734961022404/1734961646136.jpg)
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
![બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી](https://reseuro.magzter.com/100x125/articles/862/1930589/krUIeHfeR1734959762498/1734960956175.jpg)
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
![હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી](https://reseuro.magzter.com/100x125/articles/862/1930589/4MaLQsljs1734958683409/1734959677014.jpg)
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
![બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ](https://reseuro.magzter.com/100x125/articles/862/1930589/YBbjLY1zT1734872672721/1734874347125.jpg)
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
![સમાચાર.દર્શન સમાચાર.દર્શન](https://reseuro.magzter.com/100x125/articles/862/1930589/KexRqOIkl1734871977916/1734872587296.jpg)
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
![એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો](https://reseuro.magzter.com/100x125/articles/862/1930589/jhgpzAAB21734871024442/1734871967333.jpg)
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
![ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન](https://reseuro.magzter.com/100x125/articles/862/1930589/_mgFbFND61734869276223/1734870976183.jpg)
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
![ફૂલ અને કાંટા ફૂલ અને કાંટા](https://reseuro.magzter.com/100x125/articles/862/1930589/ta0b8TdUJ1734868491834/1734869216272.jpg)
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો