એકમાત્ર સંતાન છો આ રીતે પેરન્ટની સારસંભાળ લો
Grihshobha - Gujarati|June 2023
ઉંમરના એક પડાવ પર માતાપિતાને બાળકોના સહારાની જરૂર પડે છે અને તમે પણ સંતાન હોવાથી આ જવાબદારીથી મોં ફેરવી શકતા નથી..
એકમાત્ર સંતાન છો આ રીતે પેરન્ટની સારસંભાળ લો

આજકાલ લોકોનું સરેરાશ આયુષ્ય વધી ગયું છે. લોકો વધારે જીવવા લાગ્યા છે. દેશમાં વૃદ્ધોની સંખ્યા વર્ષ ૧૯૬૧ થી સતત વધી રહી છે અને વર્ષ ૨૦૨૧ માં દેશમાં વૃદ્ધોની સંખ્યા ૧૩.૮ કરોડથી વધારે થઈ ગઈ છે. વર્ષ ૨૦૩૧ માં તેમની કુલ વસ્તી ૧૯.૩૮ થવાનું અનુમાન લગાવવામાં આવ્યું છે. ‘નેશનલ સ્ટેટેસ્ટિક ઓફિસ’ ના એક સ્ટડીમાં આ વાત સામે આવી છે. જોકે આ વાત એક રીતે સારી છે, પરંતુ વૃદ્ધોની સંખ્યા વધવાથી એક નવી સમસ્યા પેદા થઈ ગઈ છે.

હકીકતમાં, આજના સમયમાં ઘણા બધા ઘરમાં એક સંતાન હોય છે. બાળકોની જવાબદારી ઉપાડવી અને તેમનો શિક્ષણ ખર્ચ એટલો મોંઘો થયો છે કે લોકો એક કરતા વધારે બાળક એફોર્ડ નથી કરી શકતા. એટલું જ નહીં, નોકરિયાત મહિલાઓ અને સિંગલ પરિવાર હોવાથી ઘણા બધા લોકો એક કરતા વધારે બાળક વિશે વિચારી શકતા નથી. આ સ્થિતિમાં સમસ્યા વધારે ત્યારે આવે છે, જ્યારે બાળકો મોટા થતા હોય છે અને માબાપ વૃદ્ધ.

ઉંમરના આ પડાવમાં પેરન્ટ્સને બાળકોના સહારાની જરૂર પડે છે, પરંતુ તેમની દેખરેખ રાખવા માટે ઘરમાં કોઈ નથી હોતું, કારણ કે મોટાભાગે અભ્યાસ અથવા નોકરી માટે છોકરા મેટ્રો સિટીમાં ચાલ્યા જાય છે અથવા જો દીકરી હોય તો તેને પોતાની સાસરીમાં જવું પડે છે. જો દીકરો તે જ શહેરમાં નોકરી કરતો હોય અથવા પોતાનો બિઝનેસ હોય તો તે માબાપ સાથે રહેતો હોય છે, નહીં તો દૂર ચાલ્યો જાય છે. જોકે મુશ્કેલી ત્યારે આવે છે, જ્યારે પેરન્ટ્સમાંથી કોઈ એક એટલે કે માતા અથવા પિતાનું મૃત્યુ થઈ જાય છે. ત્યારે બીજી વ્યક્તિ ઘરમાં બિલકુલ એકલી પડી જાય છે.

મોટી જવાબદારી

જ્યારે કોઈ છોકરો અથવા છોકરી પોતાના માબાપનું એક માત્ર સંતાન હોય તો તેની પર પોતાની કરિયરની સાથે પેરન્ટ્સની સારસંભાળની પણ જવાબદારી રહે છે. તેને ઘણી વાર આ કારણસર સમજૂતી કરવી પડે છે, કારણ કે તેના સિવાય પેરન્ટ્સનો બીજો કોઈ સહારો હોતો નથી. પેરન્ટ્સ પોતાની જિંદગીમાં કમાયેલી પૂરી દોલત અને પોતાનો પૂરો પ્રેમ પોતાના એકમાત્ર બાળકના નામે કરી દેતા હોય છે.

આ સ્થિતિમાં બાળકની પણ ફરજ બને છે કે તે પોતાના પેરન્ટ્સ માટે કંઈક કરે. જોકે મોટાભાગના બાળકો પોતાના પેરન્ટ્સની દેખરેખ રાખવા ઈચ્છતા હોય છે, પરંતુ પરિસ્થિતિ અનુકૂળ નથી હોતી. આવો જાણીએ કઈ પરિસ્થિતિમાં તમે કેવી રીતે પોતાના પેરન્ટ્સની સારસંભાળ રાખી શકો છો:

Bu hikaye Grihshobha - Gujarati dergisinin June 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye Grihshobha - Gujarati dergisinin June 2023 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

GRIHSHOBHA - GUJARATI DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
ઊડતી નજર -ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
Grihshobha - Gujarati

ઊડતી નજર -ઘર-બહારની ઘટનાઓનું અવલોકન

ચાઈલ્ડ પોર્નોગ્રાફી અને જાલિમ સમાજ

time-read
6 dak  |
November 2024
"ફૂલ અને કાંટા
Grihshobha - Gujarati

"ફૂલ અને કાંટા

આ અંકમાં આપેલા લેખમાં ‘હેપી ફેસ્ટિવલ’, ‘હેર કેર ફોર ફેસ્ટિવલ’, ‘ફેસ્ટિવલ લુક માટે પરફેક્ટ સ્કિન કેર’, ‘રંગોથી આપો ઘરને ન્યૂ લુક’, ‘સેક્સના ભરોસે ન ચાલે રિલેશનશિપ’ વગેરે લેખ દિવાળીના તહેવારને અનુરૂપ ઘણા ઉપયોગી બની રહ્યા.

time-read
2 dak  |
November 2024
૭ હોમ એપ્લાયસિસ કામ બનાવે સરળ
Grihshobha - Gujarati

૭ હોમ એપ્લાયસિસ કામ બનાવે સરળ

આ વખતના તહેવાર પર અહીં જણાવેલા એપ્લાયંસિસને પોતાના સાથી બનાવશો, તો ઘરના કામ ઓછા સમયમાં પતાવીને થોડો સમય પોતાના માટે પણ કાઢી શકશો...

time-read
5 dak  |
October 2024
છોકરામાં શું શોધે છે છોકરી
Grihshobha - Gujarati

છોકરામાં શું શોધે છે છોકરી

શું તમને ખબર છે કે ધનદોલતથી વધારે છોકરીઓ છોકરાની આ ખૂબીઓ જોઈને ઈમ્પ્રેસ થાય છે...

time-read
5 dak  |
October 2024
બોહેમિયન હોમ ડેકોરથી ઘર સજાવો
Grihshobha - Gujarati

બોહેમિયન હોમ ડેકોરથી ઘર સજાવો

તમે પણ તમારા ઘરને કંઈક અલગ રીતે અને ખાસ અંદાજમાં સજાવીને લોકો પાસેથી વખાણ સાંભળવા ઈચ્છતા હોય, તો બોહેમિયન શૈલી વિશે જરૂર જાણો...

time-read
3 dak  |
October 2024
રંગોથી ઘરને આપો ન્યૂ લુક
Grihshobha - Gujarati

રંગોથી ઘરને આપો ન્યૂ લુક

તહેવાર પર તમે પણ તમારા ઘરને રંગોથી કલરફુલ બનાવી શકો છો, આ રીતે...

time-read
4 dak  |
October 2024
ફેસ્ટિવ લુક માટે પરફેક્ટ સ્કિન કેર
Grihshobha - Gujarati

ફેસ્ટિવ લુક માટે પરફેક્ટ સ્કિન કેર

તહેવારમાં ફેસને કેવી રીતે નિખારશો કે લોકો પ્રશંસા કર્યા વિના રહી ન શકે...

time-read
3 dak  |
October 2024
પ્રેમનો અહેસાસ અપાવતી ભેટ
Grihshobha - Gujarati

પ્રેમનો અહેસાસ અપાવતી ભેટ

આ તહેવારમાં મિત્રો અને સગાંસંબંધીને આપવા માંગો છો ભેટ, તો આ બેસ્ટ ઓપ્શન છે...

time-read
6 dak  |
October 2024
હેર કેર ફોર ફેસ્ટિવલ
Grihshobha - Gujarati

હેર કેર ફોર ફેસ્ટિવલ

ફેસ્ટિવલમાં નવા કપડાં સાથે સ્ટાઈલિશ હેરમાં બધાની સામે આકર્ષક દેખાવા માંગો છો, તો આ ટિપ્સ ઘણી ઉપયોગી સાબિત થશે...

time-read
4 dak  |
October 2024
હેપી ફેસ્ટિવલ
Grihshobha - Gujarati

હેપી ફેસ્ટિવલ

ઉલ્લાસ અને ખુશી લઈને આવ્યા છે તહેવાર, તો હવે રાહ કોની જુઓ છો ખોલો ને તમારા મનનાં દ્વાર...

time-read
6 dak  |
October 2024