ભલે ને ફ્રેન્ડની બર્થ-ડે પાર્ટીમાં જવાનું હોય કે પછી પોતાની એંગેજમેન્ટ સેરેમની હોય, દરેક છોકરી પોતાને સ્ટાઈલિશ તેમજ મોડર્ન બતાવવા માટે આધુનિક વેસ્ટર્ન ડ્રેસિસથી પોતાના લુકને નિખારવાની કોશિશ કરે છે અને જો આ વેસ્ટર્ન ડ્રેસમાં ગાઉનની વાત હોય તો તે બરાબર પણ છે, કારણ કે આજે પાર્ટી, મેરેજ ફંક્શનમાં મોટાભાગની મહિલાઓ તથા છોકરીઓ પોતાને સ્ટાઈલિશ દર્શાવવાની સાથેસાથે કંફર્ટેબલ લુક આપવા માટે ગાઉન પહેરવાનું પસંદ કરે છે, કારણ કે ગાઉનમાં તેમને સ્ટાઈલની સાથેસાથે કંફર્ટ મળે છે.
તે જોતા તમારા માટે એ વાત જાણવી ખૂબ જરૂરી બની જાય છે કે ગાઉનમાં તમારો લુક કેવો હોવો જોઈએ. તમારા આઉટફિટ તમારી પર શોભે તો ખરા જ સાથે જ્યારે તમે તેને પહેરીને નીકળો તો જોનાર તમને જોતા રહી જાય. એક નજર જોઈએ કે શું ધ્યાન રાખવું :
જ્યારે ગાઉન એ લાઈન હોય
એ લાઈન ગાઉન એક તરફ દેખાવે એલિગન્ટ દેખાય છે, જ્યારે બીજી તરફ તે દરેક પ્રકારના બોડી શેપ પર સૂટ કરે છે. આ પ્રકારના ગાઉનને તમે પાર્ટીમાં, બીજા કોઈ પ્રસંગે, ત્યાં સુધી કે બ્રાઈડલ પણ તેને પોતાના કોઈ ફંક્શન દરમિયાન પહેરીને બ્યૂટિફુલ લુક આપી શકે છે, પરંતુ જો એ લાઈન ગાઉન પર ડીપ નેક હોય તો તમે તેની સાથે સ્માર્ટ ટ્રેન્ડી શોર્ટ નેકપીસ કેરી કરો અને કાનમાં તેના મેચિંગ હેંગિંગ એરિંગ્સ પહેરો.
તેનાથી ગાઉનનો ગ્રેસ વધી જાય છે અને તેમાં પણ જો ગાઉન પર લોંગ સ્લીવ્સ હોય, તો હાથ પર કંઈ જ ન પહેરો, માત્ર હાઈ હીલ્સ તથા હાથમાં ક્લચ લઈને આ ગાઉનને કંપ્લીટ લુક આપો.
જ્યારે ગાઉન હોય હોલ્ટર નેક
Bu hikaye Grihshobha - Gujarati dergisinin July 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Grihshobha - Gujarati dergisinin July 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો
મતભેદ ભૂલીને તહેવાર ઊજવો
પરસ્પર મતભેદ ભૂલીને એ રીતે તહેવાર ઊજવો કે દુશ્મન પણ મિત્ર બની જાય...
થોડી મીઠાશ બનાવે દિવાળી ખાસ...
ગુલકંદના ઝીણા ટુકડા કરી લો અને વેનિલા આઈસક્રીમમાં મિક્સ કરો.
જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ
સાડી હોય કે ગાઉન, ડ્રેસના હિસાબે કેવી રીતે યૂઝ કરશો જ્વેલરીને જોનાર બસ જોતા જ રહી જાય...
એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ
ફેસ્ટિવ સીઝનમાં ખરીદેલા કપડાં ક્યારેક આઉટ ઓફ ફેશન નહીં થાય. કેવી રીતે, આ અમે તમને જણાવીએ...
ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ
તહેવારોમાં તમે પ્રિયજનોને કંઈક અલગ અને ખાસ ગિફ્ટ આપવા ઈચ્છો છો, તો કેમ ન ગ્રીન પ્લાંટ્સ આપો...