નાની બચત કરનાર લોકો માટે સૌથી મુશ્કેલ કામ છે કે તે ભવિષ્ય માટે તે બચત કેવી રીતે કરે. સામાન્ય રીતે ગોલ્ડ અથવા ફિક્સ ડિપોઝિટનું વધારે ચલણ છે. બચતમાં ગોલ્ડનું મહત્ત્વ જોતા બેંકોએ ગોલ્ડ લોન આપવાની શરૂ કરી છે. તેથી નવી પેઢીમાં ગોલ્ડનું મહત્ત્વ વધી રહ્યું છે. તેથી તમામ બેંક ગોલ્ડ લોન માટે યોજના લાવી છે. ભારતમાં પહેલાંથી ગોલ્ડમાં ઈન્વેસ્ટમેન્ટ થતું હતું. બેંક ઈચ્છે છે કે જે ગોલ્ડ તમારી પાસે ઘરમાં નકામું પડ્યું છે તેને બેંકમાં જમા કરીને તેની પર લોન લઈ શકો છો.
કેટલીય બેંક હવે ગોલ્ડની એફડી એટલે ફિક્સ ડિપોઝિટ યોજના ચલાવી રહી છે. તેની ખાસ વાત એ છે કે તેમાં ગોલ્ડ પણ સલામત રહે છે અને વ્યાજ પણ મળે છે. ત્યાર પછી બેંકોની એફડી એટલે ફિક્સ ડિપોઝિટ યોજના બચત મુજબ સૌથી વધારે લોકપ્રિય છે. લોકો બેંકોમાં મૂકેલા પૈસા જરૂરિયાત સમયે કાઢવા સૌથી સરળ સમજે છે. બેંકોએ ગોલ્ડ લોનને લઈને તમામ યોજના બનાવી છે.
ગોલ્ડ પ્લસ ડિપોઝિટ સ્કીમ
બેંક હવે ગોલ્ડ સ્કીમને લઈને વધારે પ્રચારપ્રસાર કરી રહી છે, કારણ કે તેમાં બેંકોના પૈસા ડૂબવાના ચાન્સ નથી હોતા. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાની કેટલીય શાખા પર રિવેમ્પ્સ ગોલ્ડ ડિપોઝિટ સ્કીમ શરૂ કરી છે. તેના હેઠળ ગ્રાહકને ઓછામાં ઓછા ૩૦ ગ્રામ ગોલ્ડ જમા કરાવવું પડે છે. ગોલ્ડ જમા કરાવવાની કોઈ મહત્તમ મર્યાદા નક્કી નથી કરી. તમે ગમે તેટલું ગોલ્ડ જમા કરીને તેની પર વ્યાજ મેળવી શકો છો.
Bu hikaye Grihshobha - Gujarati dergisinin November 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Grihshobha - Gujarati dergisinin November 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો