યુવાવસ્થાનું પગથિયું ચઢતા જ દરેક યુવક ઈચ્છે છે કે તેની કોઈ ગર્લફ્રેન્ડ હોય, પરંતુ યુવકો સાથે સમસ્યા ત્યારે થાય છે જ્યારે તેમને કોઈ યુવતી ગમી જાય છે, પરંતુ તે સમજી નથી શકતા કે તે યુવતી સિંગલ છે કે ઓલરેડી અંગેઝ્ડ એટલે કે યુવતીનો કોઈ બોયફ્રેન્ડ છે કે નહીં.
અહીં કેટલીક ટિપ્સ આપવામાં આવી છે, જેનાથી આ વાત જાણી શકો છો કે જે યુવતીને તમે મનોમન પસંદ કરી રહ્યા છો, તે સિંગલ છે કે પછી પહેલાંથી કોઈ બોયફ્રેન્ડ છે.
સમવયસ્ક સાહેલીથી ઘેરાયેલી સિંગલ યુવતી
સિંગલ યુવતીઓની સૌથી મોટી ઓળખ એ છે કે તે સાહેલીઓથી ઘેરાયેલી રહે છે. જે યુવતીને તમે પસંદ કરો છો, તે ભલે ને હાટ બજારમાં હોય કે પછી કોઈ પાર્કમાં, જો તે સાહેલીઓ સાથે દેખાય, તો તેનો સીધો અર્થ છે કે તેનો હજી સુધી કોઈ બોયફ્રેન્ડ નથી. આવી યુવતી સાથે જો પ્રયાસ કરશો તો તેની સાથે તમારી મિત્રતા થઈ શકે છે.
રેસ્ટોરન્ટમાં સિંગલ યુવતીનો વ્યવહાર
કોઈ યુવતી સાથે તેની મિત્ર યુવતીઓ રેસ્ટોરન્ટમાં ઘૂસતા જ તેનું ટેબલ શોધે છે, જેની પર તે રોજ પોતાના બોયફ્રેન્ડ સાથે બેસે છે. આ ટેબલ ખાલી મળતા તે ખુશ થઈ જાય છે. આવી યુવતીઓ વારંવાર ઘડિયાળમાં સમય જુએ છે જેમ કે પોતાના બોયફ્રેન્ડ વિના તેમને એક ક્ષણ નથી ગમતું.
Bu hikaye Grihshobha - Gujarati dergisinin December 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Grihshobha - Gujarati dergisinin December 2023 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
૭ હોમ એપ્લાયસિસ કામ બનાવે સરળ
આ વખતના તહેવાર પર અહીં જણાવેલા એપ્લાયંસિસને પોતાના સાથી બનાવશો, તો ઘરના કામ ઓછા સમયમાં પતાવીને થોડો સમય પોતાના માટે પણ કાઢી શકશો...
છોકરામાં શું શોધે છે છોકરી
શું તમને ખબર છે કે ધનદોલતથી વધારે છોકરીઓ છોકરાની આ ખૂબીઓ જોઈને ઈમ્પ્રેસ થાય છે...
બોહેમિયન હોમ ડેકોરથી ઘર સજાવો
તમે પણ તમારા ઘરને કંઈક અલગ રીતે અને ખાસ અંદાજમાં સજાવીને લોકો પાસેથી વખાણ સાંભળવા ઈચ્છતા હોય, તો બોહેમિયન શૈલી વિશે જરૂર જાણો...
રંગોથી ઘરને આપો ન્યૂ લુક
તહેવાર પર તમે પણ તમારા ઘરને રંગોથી કલરફુલ બનાવી શકો છો, આ રીતે...
ફેસ્ટિવ લુક માટે પરફેક્ટ સ્કિન કેર
તહેવારમાં ફેસને કેવી રીતે નિખારશો કે લોકો પ્રશંસા કર્યા વિના રહી ન શકે...
પ્રેમનો અહેસાસ અપાવતી ભેટ
આ તહેવારમાં મિત્રો અને સગાંસંબંધીને આપવા માંગો છો ભેટ, તો આ બેસ્ટ ઓપ્શન છે...
હેર કેર ફોર ફેસ્ટિવલ
ફેસ્ટિવલમાં નવા કપડાં સાથે સ્ટાઈલિશ હેરમાં બધાની સામે આકર્ષક દેખાવા માંગો છો, તો આ ટિપ્સ ઘણી ઉપયોગી સાબિત થશે...
હેપી ફેસ્ટિવલ
ઉલ્લાસ અને ખુશી લઈને આવ્યા છે તહેવાર, તો હવે રાહ કોની જુઓ છો ખોલો ને તમારા મનનાં દ્વાર...
સમાચારદર્શન
અમેરિકામાં, સારી અમીરી છે પણ એટલી જ પીડાજનક ગરીબી પણ છે.
ઊડતી નજર - ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
પાર્કિંગ ફી વધારો, ઘરોની મુશ્કેલી વધારો