નરેન્દ્ર મોદી હજાર ભાષણોમાં દાવા છતાં જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઓ નો અંત નથી આવ્યો અને ધારા-૩૭૦ ભલે ને ઢીલી થઈ ગઈ હોય જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ઢીલા નથી પડ્યા.
નવેમ્બરના છેલ્લા અઠવાડિયામાં આતંકવાદીઓના હુમલા ચાલુ અને તેમણે પેરાટ્પર સચિન લૌર અને કેપ્ટન એમ.વી. પ્રાંજલ, કેપ્ટન બતાવવાની જગ્યાએ માત્ર ઈઝરાયલ અને ગાજા યુદ્ધ બતાવતું રહે છે કે ચૂંટણી સભામાં ભીડના ભાગ બતાવતું રહે છે.
વધારે અફસોસ એ છે કે દરેક સૈનિકનાં દુખદ મૃત્યુ પર ભાજપા નેતા તેને વટાવવા માટે ફોટોગ્રાફરોનો જથ્થો લઈને શહીદના ઘરે ચેક લઈને પહોંચી મોટી વાત એ છે કે ધારા૩૭૦ના હટી ગયા પછી પણ આખરે આતંકવાદી છે શું?
ભાજપાએ હંમેશાં પ્રચાર કર્યો છે કે આતંકવાદના મૂળમાં તો આ ધારા ૩૭૦ છે પણ તેને હટાવ્યા પછી પણ જો માના લાડલા જઈ રહ્યા છે,
પત્નીનાં પતિ જઈ રહ્યા છે, બહેનોના ભાઈ જઈ રહ્યા છે તો દોષ તે તમામ પ્રચારતંત્ર નો પણ છે
સૈનિકોના ઘરવાળા સંતુષ્ટ થઈ જાય છે પરંતુ તેમને ઝાટકો ત્યારે લાગે છે જ્યારે ખરેખર કંઈક જુદું જ નીકળે છે.
કેપ્ટન શુભમ ગુપ્તાની મા ને ભાજપાના કેટલાક નેતા કેવી રીતે ચેક પકડાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને કેમેરાને જોઈને પ્રયાસ કરી રહ્યા હતા કે તેમનો ચહેરો પૂરો દેખાય, વાયરલ થઈ રહ્યો હતો
તમારે કંઈપણ જાણકારી જોઈએ ગૂગલ કરો અને તમામ જાણકારી તમારી સ્ક્રીન પર હશે, ખાસ ખર્ચ કર્યા વિના.વધારાનો અર્થ છે કે તમે ફોન, ચાર્જિંગ અને ડેટા કનેક્શન પર સારા એવા પૈસા ખર્ચ કરી ચૂક્યા છે પણ જે જાણકારી શોધી રહ્યા છે તે વધારાનો ખર્ચ કર્યા વિના મળી જશે.
Bu hikaye Grihshobha - Gujarati dergisinin January 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Grihshobha - Gujarati dergisinin January 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો
મતભેદ ભૂલીને તહેવાર ઊજવો
પરસ્પર મતભેદ ભૂલીને એ રીતે તહેવાર ઊજવો કે દુશ્મન પણ મિત્ર બની જાય...
થોડી મીઠાશ બનાવે દિવાળી ખાસ...
ગુલકંદના ઝીણા ટુકડા કરી લો અને વેનિલા આઈસક્રીમમાં મિક્સ કરો.
જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ
સાડી હોય કે ગાઉન, ડ્રેસના હિસાબે કેવી રીતે યૂઝ કરશો જ્વેલરીને જોનાર બસ જોતા જ રહી જાય...
એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ
ફેસ્ટિવ સીઝનમાં ખરીદેલા કપડાં ક્યારેક આઉટ ઓફ ફેશન નહીં થાય. કેવી રીતે, આ અમે તમને જણાવીએ...
ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ
તહેવારોમાં તમે પ્રિયજનોને કંઈક અલગ અને ખાસ ગિફ્ટ આપવા ઈચ્છો છો, તો કેમ ન ગ્રીન પ્લાંટ્સ આપો...