ગેઝેટ્સ 5 કામ બનાવે સરળ
Grihshobha - Gujarati|January 2024
કયું ગેજેટ તમને ઉપયોગી થઈ શકે છે, જેને ખરીધા પછી ન માત્ર કામ સરળ થશે, પરંતુ પછી પસ્તાવું નહીં પડે..
ગેઝેટ્સ 5 કામ બનાવે સરળ

મે પણ ગેજેટ્સ ખરીદવાને લઈને પરેશાન છો તો હવે ટેન્શન ફ્રી થઈ જાઓ, કારણ કે અમે તમારા માટે લાવ્યા છીએ કેટલાક સમાધાન, જેથી તમે જાણી શકશો કે કયું ગેજેટ તમને ઉપયોગી થઈ શકે છે 

 ફિટનેસ વોચ


 

જો વાત કરીએ ફિટ રહેવાની, તો આજના સમયમાં ફિટનેસ વધારે જરૂરી છે, જેથી આપણે સ્વયંને બીમારીથી દૂર રાખી શકીએ. આ  

જ તમને સમય જણાવવામાં મદદ કરશ, તમાર પૂરા દિવસની એક્ટિવિટીને ટ્રેક કરવાની સાથે તમને ફિટ રહેવા મોટિવેટ કરશે.

તમારે એક દિવસમાં ૬ હજાર સ્ટેપ ચાલવાની જરૂર છે તો આ તમને થોડીથોડી વારમાં જણાવશે કે તમારે હવે ચાલવાની જરૂર છે, તમારે પાણી પીવું જોઈએ. ત્યાં સુધી કે તમ રોજનો ફિટનેસ ગોલ પૂરો થતા તમને વેલ ડન જેવા વર્ડ્સથી મોટિવેટ કરીને તમને ફિટ રહેવા પ્રોત્સાહિત કરશે.

તેનાથી તમે તમારી એક્સર્સાઈઝ, કેલરી, સ્લીપને સરળતાથી ટ્રેક કરીને સ્વયંને ફિટ રાર્ખ શકો છો. એટલું જ નહીં કે તેનાથી તમારું સમયસર બ્લડપ્રેશર, ઓક્સિજન લેવલ અને     રેટ મોનિટર કરી શકો છો. તો પછી જેવીતેવીવોચ ખરીદવાના બદલે સ્માર્ટ વોચ ખરીદો.

એર પ્યોરીફાયર


 

Bu hikaye Grihshobha - Gujarati dergisinin January 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye Grihshobha - Gujarati dergisinin January 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

GRIHSHOBHA - GUJARATI DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
૭ હોમ એપ્લાયસિસ કામ બનાવે સરળ
Grihshobha - Gujarati

૭ હોમ એપ્લાયસિસ કામ બનાવે સરળ

આ વખતના તહેવાર પર અહીં જણાવેલા એપ્લાયંસિસને પોતાના સાથી બનાવશો, તો ઘરના કામ ઓછા સમયમાં પતાવીને થોડો સમય પોતાના માટે પણ કાઢી શકશો...

time-read
5 dak  |
October 2024
છોકરામાં શું શોધે છે છોકરી
Grihshobha - Gujarati

છોકરામાં શું શોધે છે છોકરી

શું તમને ખબર છે કે ધનદોલતથી વધારે છોકરીઓ છોકરાની આ ખૂબીઓ જોઈને ઈમ્પ્રેસ થાય છે...

time-read
5 dak  |
October 2024
બોહેમિયન હોમ ડેકોરથી ઘર સજાવો
Grihshobha - Gujarati

બોહેમિયન હોમ ડેકોરથી ઘર સજાવો

તમે પણ તમારા ઘરને કંઈક અલગ રીતે અને ખાસ અંદાજમાં સજાવીને લોકો પાસેથી વખાણ સાંભળવા ઈચ્છતા હોય, તો બોહેમિયન શૈલી વિશે જરૂર જાણો...

time-read
3 dak  |
October 2024
રંગોથી ઘરને આપો ન્યૂ લુક
Grihshobha - Gujarati

રંગોથી ઘરને આપો ન્યૂ લુક

તહેવાર પર તમે પણ તમારા ઘરને રંગોથી કલરફુલ બનાવી શકો છો, આ રીતે...

time-read
4 dak  |
October 2024
ફેસ્ટિવ લુક માટે પરફેક્ટ સ્કિન કેર
Grihshobha - Gujarati

ફેસ્ટિવ લુક માટે પરફેક્ટ સ્કિન કેર

તહેવારમાં ફેસને કેવી રીતે નિખારશો કે લોકો પ્રશંસા કર્યા વિના રહી ન શકે...

time-read
3 dak  |
October 2024
પ્રેમનો અહેસાસ અપાવતી ભેટ
Grihshobha - Gujarati

પ્રેમનો અહેસાસ અપાવતી ભેટ

આ તહેવારમાં મિત્રો અને સગાંસંબંધીને આપવા માંગો છો ભેટ, તો આ બેસ્ટ ઓપ્શન છે...

time-read
6 dak  |
October 2024
હેર કેર ફોર ફેસ્ટિવલ
Grihshobha - Gujarati

હેર કેર ફોર ફેસ્ટિવલ

ફેસ્ટિવલમાં નવા કપડાં સાથે સ્ટાઈલિશ હેરમાં બધાની સામે આકર્ષક દેખાવા માંગો છો, તો આ ટિપ્સ ઘણી ઉપયોગી સાબિત થશે...

time-read
4 dak  |
October 2024
હેપી ફેસ્ટિવલ
Grihshobha - Gujarati

હેપી ફેસ્ટિવલ

ઉલ્લાસ અને ખુશી લઈને આવ્યા છે તહેવાર, તો હવે રાહ કોની જુઓ છો ખોલો ને તમારા મનનાં દ્વાર...

time-read
6 dak  |
October 2024
સમાચારદર્શન
Grihshobha - Gujarati

સમાચારદર્શન

અમેરિકામાં, સારી અમીરી છે પણ એટલી જ પીડાજનક ગરીબી પણ છે.

time-read
2 dak  |
October 2024
ઊડતી નજર - ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
Grihshobha - Gujarati

ઊડતી નજર - ઘર-બહારની ઘટનાઓનું અવલોકન

પાર્કિંગ ફી વધારો, ઘરોની મુશ્કેલી વધારો

time-read
5 dak  |
October 2024