ઠંડીમાં રાખો હેલ્ધિ હાર્ટ
Grihshobha - Gujarati|January 2024
ઠંડી વધવાથી ન માત્ર શ્વાસને લગતી બીમારી થાય છે, પરંતુ હૃદય રોગની સમસ્યા ચિંતાનું કારણ બને છે. અહીં તે બાબતમાં એક્સપર્ટની સલાહ જાણીએ...
ડો. નિલેશ ગૌતમ
ઠંડીમાં રાખો હેલ્ધિ હાર્ટ

ઠંડીની ઋતુ એટલે સારું ખાવાનું અને અનેક તહેવાર, તેથી ભારતમાં લોકો આખું વર્ષ શિયાળાની રાહ જોતા હોય છે. ગરમાગરમ સ્નેક્સ અને મીઠાઈની મજા ની લેવાની આ ઋતુ બધાને ગમે છે. ઠંડી પોતાની ને સાથે વર્ષના અનેક મોટા તહેવાર, મોજમસ્તી, મિત્રો અને પરિવારજનો સાથે ઉજવાતા ઉત્સવ લઈને આવે છે. આ જ ઋતુ છે, જેમાં આપણા દિલની સંવેદના વધે છે.

ઠંડીની ઋતુમાં ઉષ્ણતામાનમાં થતો ઘટાડો આપણા સ્વાસ્થ્ય પર પણ ખૂબ અસર કરે છે, તેમાં પણ ખાસ તો હૃદય પર. તેનાથી હાર્ટએટેક, હાર્ટ ફેલ્યોર, ફ્લૂ વગેરેનું જોખમ વધે છે. હૃદય અને સર્ક્યુલેટરી સિસ્ટમ પર ઠંડીની ઋતુની અસર થઈ શકે.

આ સિવાય ઠંડીમાં લોકોની સક્રિયતા ઓછી હોય છે. આરામ કરવા માટે અને શરીરને ગરમ રાખવા માટે લોકો ઘરમાં રહેવાનું પસંદ કરે છે. પછી તેની એ અસર થાય છે કે શરીરને જેટલી કસરતની જરૂર હોય છે તેટલી આ ઋતુમાં નથી મળતી.

ઉષ્ણતામાનમાં પરિવર્તનનાં લીધે શરીરમાં ફિઝિયોલોજિકલ બદલાવ આવે છે, તેથી ઠંડીમાં સ્વાસ્થ્ય માટે સૌથી મોટું જોખમ બાયોલોજિકલ હોય છે. સિપેથેટિક નર્વસ સિસ્ટમ સક્રિય થઈ જાય છે, જેથી રક્તવાહિની સંકોચાઈ જાય છે અને હૃદયને લોહીની આપૂર્તિ ઘટી જાય છે, જેનાથી બ્લડપ્રેશર વધે છે અને હાર્ટએટેક તથા સ્ટ્રોકનું જોખમ વધે છે.

ઠંડીમાં કોરોનરી ધમની સંકોચાઈ જાય છે, જેનાથી કોરોનરી હૃદયરોગના લીધે છાતીમાં દુખાવો વધી શકે છે. એક તરફ શરીરના ઉષ્ણતામાનને સ્થિર રાખવા હૃદયે વધારાની મહેનત કરવી પડે છે જ્યારે બીજી તરફ ઠંડી હવા હૃદયની આ મહેનતને વધારે મુશ્કેલ બનાવે છે, કારણ કે ઠંડી હવાના લીધે શરીરની ગરમી ઝડપથી ઓછી થવા લાગે છે. જો તમારા શરીરનું ઉષ્ણતામાન ૯૫ ડિગ્રીથી નીચે જાય તો હાઈપોથર્મિયા હૃદયની માંસપેશીઓને નુકસાન પહોંચાડી શકે છે.

ભારતમાં ઠંડીની મોસમ એટલે અનેક તહેવારની મોસમ, રજા, ઉત્સવો, વિભિન્ન ભોજન અને ઓછી ઊંઘ લેવી. જોકે આ બધાથી હૃદય પર વધારે દબાણ આવે છે. રજાઓ અને તહેવાર ઈમોશનલ રિસ્પોન્સિસને પણ વધારી શકે છે. જો તેને નિયંત્રિત કરવામાં ન આવે તો હૃદયની તાણ વધી શકે છે. ઠંડીની મોસમમાં ભાવનાત્મક તાણ, જેને સીઝનલ ઈફેક્ટિવ ડિસઓર્ડર પણ કહેવામાં આવે છે તે સ્ટ્રેસ હોર્મોન લેવલ વધારી શકે છે અને તેનાથી હાર્ટએટેક અથવા સ્ટ્રોકનું જોખમ વધી શકે છે.

Bu hikaye Grihshobha - Gujarati dergisinin January 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye Grihshobha - Gujarati dergisinin January 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

GRIHSHOBHA - GUJARATI DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
Grihshobha - Gujarati

5 વેડિંગ ફૂટવેર આઈડિયા

બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...

time-read
4 dak  |
December 2024
પરફેક્ટ બ્રાઈડલ-વેર
Grihshobha - Gujarati

પરફેક્ટ બ્રાઈડલ-વેર

લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...

time-read
3 dak  |
December 2024
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
Grihshobha - Gujarati

9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ

જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...

time-read
3 dak  |
December 2024
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
Grihshobha - Gujarati

બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી

પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...

time-read
4 dak  |
December 2024
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
Grihshobha - Gujarati

હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી

જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...

time-read
5 dak  |
December 2024
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
Grihshobha - Gujarati

બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ

નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...

time-read
4 dak  |
December 2024
સમાચાર.દર્શન
Grihshobha - Gujarati

સમાચાર.દર્શન

આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.

time-read
2 dak  |
December 2024
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
Grihshobha - Gujarati

એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો

સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો

time-read
2 dak  |
December 2024
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
Grihshobha - Gujarati

ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન

જે ભાગલા પાડે તે કાપે

time-read
6 dak  |
December 2024
ફૂલ અને કાંટા
Grihshobha - Gujarati

ફૂલ અને કાંટા

હારીને પણ આ રીતે જીતો

time-read
2 dak  |
December 2024