વિંટર સીઝન જ્યાં હરવાફરવા માટે સારી મોસમ મનાય છે, બીજી બાજુ આ મોસમમાં હેલ્થનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, કારણ કે બદલાતી મોસમ ન માત્ર તમને શરદીખાંસી અને તાવની ઝપટમાં જકડી શકે છે, પણ કેટલીય વાર તેના લીધે જીવ જોખમમાં મુકાઈ જાય છે. આ સંજોગોમાં વિંટરમાં હેલ્થનું ધ્યાન રાખવા માટે ખાણીપીણી પર ધ્યાન આપવાની જરૂર છે, જેથી તમારું શરીર અંદર અને બહાર બંને જગ્યાથી ફિટ રહી શકે. તેના માટે જરૂરી છે કે તમે તમારી ખાણીપીણીમાં કે પછી રૂટિનમાં હની સામેલ કરો, કારણ કે તેમાં કેટલાય ગુણ, જે તમને વિંટરમાં અંદરથી વાર્મ રાખવાની સાથે તમારી હેલ્થનું ખાસ ધ્યાન રાખે છે. તો આવો જાણીએ, આ ખાસ કેમ છે :
હની જ કેમ
આ એક નેચરલ સ્વીટ પદાર્થ છે, જે મધમાખી દ્વારા ફૂલોના રસ કે છોડના સ્રાવ દ્વારા બનાવવામાં આવે છે. જ્યારે તેનું સારી રીતે નિરીક્ષણ કરવામાં આવે છે તો જોવા મળે છે કે આ મધ કોઈ પણ બહારના તત્ત્વો જેમ કે મોલ્ડ, ગંદકી, મેલ, મધમાખીના ટુકડા વગેરેથી પૂરી રીતે મુક્ત હોવું જોઈએ. આ વાતનું નિરીક્ષણમાં ખાસ ધ્યાન રાખવામાં આવે છે. તેનો રંગ લાઈટ ટૂ ડાર્ક બ્રાઉન થાય છે. તેથી વિંટરમાં ટૂ હની પર ભરોસો કરી શકાય.
હેલ્થ બેનિફિટ કેટલા છે
Bu hikaye Grihshobha - Gujarati dergisinin January 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Grihshobha - Gujarati dergisinin January 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો