ટ્રેડિશનલ પોશાક પસંદ કરનારી અભિનેત્રી વિદ્યા બાલને કહ્યું હતું કે તેમને ઝૂમખા એટલા પસંદ છે કે તે તેને ખરીદવાની એક તક ગુમાવતી નથી. તે ટ્રેનમાં વેચાતા ૫ રૂપિયાના સસ્તા ઝૂમખા સુધી ખરીદીને પહેરે છે. વિદ્યા બાલન પરંપરાગત જ્વેલરીની મોટી ચાહક છે.
સોનમ કપૂર પોતાની સ્ટાઈલ સાથે એક્સપેરિમેન્ટ કરે છે અને તેનો આ લુક બધાને ખૂબ ગમે છે. તેને પણ જ્વેલરીનો ખૂબ શોખ છે. તે જ્વેલરી ભલે ને મોંઘી હોય કે સસ્તી, ડ્રેસ સાથે મેચિંગ જ પહેરે છે. તે મુજબ ડ્રેસ ટ્રેડિશનલ હોય કે વેસ્ટર્ન જ્વેલરી દરેક પોશાકની જરૂર છે.
અભિનેત્રી દીપિકા પાદુકોણને ખૂબ ટ્રેન્ડી જ્વેલરી પહેરવી ગમે છે. તેને લાંબા અને લટકતા એરિંગ્સ પહેરેલી જોઈ શકો છો, કારણ કે તેનો ફેસ લાંબો છે.
આ વિશે કૃષ્ણા જ્વેલરી એક્સપર્ટ હરિકૃષ્ણા જણાવે છે કે ફેસ વ્યક્તિના વ્યક્તિત્વનો અરીસો હોય છે. યોગ્ય જ્વેલરી સુંદરતાને અનેક ગણી વધારે છે, તેથી હેવી જ્વેલરીથી વધારે એલીગેન્ટ લુકવાળી જ્વેલરી આજના યૂથની પહેલી પસંદ હોય છે અને આ જ ટ્રેન્ડ છે. તેથી જ્યારે પણ કોઈ મહિલા મારી પાસે આવે છે ત્યારે તેને હું ફેસ મુજબ જ્વેલરી છે ખરીદવાની સલાહ આપું છું. એટલું જ નહીં, કેટલીય વાર જોયું છે કે જ્વેલરીની પસંદગી ફેસ મુજબ ન કરતા પૂરો ફેસ બદલાઈ જાય છે.
આવો જાણીએ કે કેવી જ્વેલરી પહેરવી જોઈએ, જેથી બધાની નજર તમારી પર આવીને કેન્દ્રિત થશે :
ઓવલ ફેસ
Bu hikaye Grihshobha - Gujarati dergisinin February 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Grihshobha - Gujarati dergisinin February 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
૭ હોમ એપ્લાયસિસ કામ બનાવે સરળ
આ વખતના તહેવાર પર અહીં જણાવેલા એપ્લાયંસિસને પોતાના સાથી બનાવશો, તો ઘરના કામ ઓછા સમયમાં પતાવીને થોડો સમય પોતાના માટે પણ કાઢી શકશો...
છોકરામાં શું શોધે છે છોકરી
શું તમને ખબર છે કે ધનદોલતથી વધારે છોકરીઓ છોકરાની આ ખૂબીઓ જોઈને ઈમ્પ્રેસ થાય છે...
બોહેમિયન હોમ ડેકોરથી ઘર સજાવો
તમે પણ તમારા ઘરને કંઈક અલગ રીતે અને ખાસ અંદાજમાં સજાવીને લોકો પાસેથી વખાણ સાંભળવા ઈચ્છતા હોય, તો બોહેમિયન શૈલી વિશે જરૂર જાણો...
રંગોથી ઘરને આપો ન્યૂ લુક
તહેવાર પર તમે પણ તમારા ઘરને રંગોથી કલરફુલ બનાવી શકો છો, આ રીતે...
ફેસ્ટિવ લુક માટે પરફેક્ટ સ્કિન કેર
તહેવારમાં ફેસને કેવી રીતે નિખારશો કે લોકો પ્રશંસા કર્યા વિના રહી ન શકે...
પ્રેમનો અહેસાસ અપાવતી ભેટ
આ તહેવારમાં મિત્રો અને સગાંસંબંધીને આપવા માંગો છો ભેટ, તો આ બેસ્ટ ઓપ્શન છે...
હેર કેર ફોર ફેસ્ટિવલ
ફેસ્ટિવલમાં નવા કપડાં સાથે સ્ટાઈલિશ હેરમાં બધાની સામે આકર્ષક દેખાવા માંગો છો, તો આ ટિપ્સ ઘણી ઉપયોગી સાબિત થશે...
હેપી ફેસ્ટિવલ
ઉલ્લાસ અને ખુશી લઈને આવ્યા છે તહેવાર, તો હવે રાહ કોની જુઓ છો ખોલો ને તમારા મનનાં દ્વાર...
સમાચારદર્શન
અમેરિકામાં, સારી અમીરી છે પણ એટલી જ પીડાજનક ગરીબી પણ છે.
ઊડતી નજર - ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
પાર્કિંગ ફી વધારો, ઘરોની મુશ્કેલી વધારો