અહીં બ્રેનવોશ કરવું સરળ છે
Grihshobha - Gujarati|May 2024
ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
અહીં બ્રેનવોશ કરવું સરળ છે

જે શાસન ન માત્ર મતોથી ન ચૂંટાયેલા નેતાઓના હાથમાંથી સરકીને નેતાઓ માટે કામ કરતા અધિકારીઓના હાથમાં ગયું છે, તે અધિકારી હવે જૂના પંડિતો જેવી વાત પણ કરવા લાગ્યા છે, ત્યાં પંડિત દુનિયાભરની મહિલાઓને આજે ૨૧મી સદીમાં ચેનમાં પણ બાંધી રાખે છે. આ તે જ પંડિત છે જે મહિલાઓ-પુરુષોને કહેતા રહ્યા છે કે જે પણ તેમને મળ્યું છે તે તેમના માધ્યમથી ઈશ્વરઅલ્લાહે આપ્યું છે અને જે કંઈ તેમની પાસેથી પડાવ્યું છે તે એ જ ઈશ્વર અલ્લાહની મરજી છે.

પહેલાં અને આજે પણ આ પંડિતો બ્રેનવોશ કરે છે કે તમામ પ્રજા ન માત્ર અનાજ, મહેનત, કપડાં અને ત્યાં સુધી કે જીવ પર દરેક સમાજના કેટલાક ગણતરીના પંડિતને પોતાની મરજીથી આપતી હતી, દરેક આફત માટે સ્વયંને દોષિત માનતી હતી.

જ્યારથી આધુનિક, તાર્કિક, વૈજ્ઞાનિક વિચારસણીનો જન્મ થયો, માણસોએ તેમની વાતો કાપવી શરૂ કરી અને રાજાઓ અને પંડિતોનું વર્ચસ્વ ઓછું થયું પણ આ છૂટ મહિલાઓને ન મળી. તે પહેલાંની જેમ જ ધર્મની દુકાનની તિજોરીઓ ભરતી રહી અને પોતાનું શરીર પણ પંડાપૂજારીઓને આપતી રહી.

આજે અધિકારી જેવા પંડાઓ ભારતમાં કહેવા લાગ્યા છે કે દેશના થોડાઘણા શિક્ષિત યુવકયુવતીએ સરકારી નોકરીની માગણી ન કરવી જોઈએ. એક અધિકારી સંજીવ સાન્યાલે યુવાઓને ઉદેશીને કહ્યું કે તે કેમ પોતાના જીવનનાં કિંમતી વર્ષ સરકારી નોકરી પાછળ ગુમાવે છે જ્યારે તેમણે એલન મસ્ક કે મુકેશ અંબાણી બનવું જોઈએ.

આ એક રીતે એ ઉપદેશ છે કે તે તપસ્યા કરીને ઈન્દ્રની ગાદી માટે બધું છોડી દે અને ચાલબાજ એક મનોહર આશ્રમ સ્થાપિત કરી લે, જેમના રક્ષણનું કામ રાજાઓનું છે.

સંજીવ સાન્યાલ કહે છે કે ૨ ટંક રોટલી મેળવવા તેમણે સરકારી નોકરી મેળવવાનાં બદલે કિચન જ બનાવવું જોઈએ જ્યાં હજારો ભોજન કરે. તેમનો ઉદ્દેશ્ય મોટો હોવો જોઈએ. જાતે સરકારી પદ પર રહીને ઉપદેશ આપવો એવું જ છે જે રીતે દરેક પ્રવચનમાં પાદરી કે પૂજારી ભવ્ય ભવનમાં સોનાના સિંહાસન પર બેસીને માયાને મોહનું નામ આપે અને મોક્ષને મેળવવા ત્યાગનો મહિમા ગાય. આ પુરોહિત જેવા અધિકારીઓ દુનિયાભરમાં કહેતા રહે છે કે તમારી ઈચ્છાઓ ઓછી કરો પણ તમારું કામ પૂરું કરતા રહો, શાસનની સેવા કરતા રહો.

Bu hikaye Grihshobha - Gujarati dergisinin May 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye Grihshobha - Gujarati dergisinin May 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

GRIHSHOBHA - GUJARATI DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
Grihshobha - Gujarati

5 વેડિંગ ફૂટવેર આઈડિયા

બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...

time-read
4 dak  |
December 2024
પરફેક્ટ બ્રાઈડલ-વેર
Grihshobha - Gujarati

પરફેક્ટ બ્રાઈડલ-વેર

લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...

time-read
3 dak  |
December 2024
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
Grihshobha - Gujarati

9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ

જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...

time-read
3 dak  |
December 2024
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
Grihshobha - Gujarati

બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી

પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...

time-read
4 dak  |
December 2024
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
Grihshobha - Gujarati

હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી

જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...

time-read
5 dak  |
December 2024
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
Grihshobha - Gujarati

બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ

નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...

time-read
4 dak  |
December 2024
સમાચાર.દર્શન
Grihshobha - Gujarati

સમાચાર.દર્શન

આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.

time-read
2 dak  |
December 2024
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
Grihshobha - Gujarati

એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો

સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો

time-read
2 dak  |
December 2024
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
Grihshobha - Gujarati

ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન

જે ભાગલા પાડે તે કાપે

time-read
6 dak  |
December 2024
ફૂલ અને કાંટા
Grihshobha - Gujarati

ફૂલ અને કાંટા

હારીને પણ આ રીતે જીતો

time-read
2 dak  |
December 2024