યે દોસ્તી હમ નહીં તોડેંગે, તોડેંગે દમ મગર તેરા સાથ ન છોડેંગે, અરે મેરી જીત તેરી જીત, તેરી હાર મેરી હાર. તેરા ગમ મેરા ગમ, એસા અપના પ્યાર...' આ શબ્દો આજે પણ સાંભળવા મળે છે તો મનમાં એક લગાવ રહે છે કે શું આ મિત્રતા આજની તાબડતોબ દોડતી કંપીટિટિવ જિંદગીમાં શક્ય છે? આજે જ્યારે લોકો ઘર, દુકાન, પે પેકેજ, વિશાળ એપાર્ટમેન્ટ, મોટી કાર પાછળ દોડે છે, દોસ્તી તો થતી જ નથી તો તોડવાનો સવાલ ક્યાંથી પેદા થશે.
આ સમસ્યા ભૌતિક સુખોની પાછળ અંધ પેઢીના કારણે નથી, આ સમસ્યા પેદા થઈ છે તે ભાગતા શબ્દોના લીધે જે મોબાઈલ, ટીવી અને કમ્પ્યૂટર સ્ક્રીન પર ગણતરીની સેકન્ડ માટે દેખાય છે અને એ પહેલાં કે તેમના મતલબી દીમાગ કેમેરામાં આવે, તે ગાયબ.
૫ સદી પહેલાં સુધી સામાન્ય માણસને શબ્દ વાંચવા નહોતા મળતા, તે માત્ર સાંભળતો હતો. રાજા અને ધર્મના દુકાનદાર તેમને વારંવાર પુનરાવર્તિત કરવા પર ભાર આપતા હતા, ત્યારે તે બ્રેનમાં ફિટ રહેતા હતા, તેમનો અર્થ સમજાતો હતો અને ભલે ને તેમની પાછળ કોઈ કોન્સ્પિરેસી છુપાઈ હોય કે કોઈ હેપીનેસ, તે જીવનનું અંગ બની જતા હતા.
Bu hikaye Grihshobha - Gujarati dergisinin June 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Grihshobha - Gujarati dergisinin June 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો