કેવી રીતે અટકશે વર્કિંગ વુમનનું શોષણ
Grihshobha - Gujarati|July 2024
વર્કિંગ પ્લેસ પર મહિલાઓ સાથે યૌન ઉત્પીડન એક ગંભીર સમસ્યા છે, પરંતુ શું તેની વિરુદ્ધ ચુપ રહેવું સારું છે કે પછી તેનો ખૂલીને વિરોધ કરવો...
નિકિતા ડોગરે.
કેવી રીતે અટકશે વર્કિંગ વુમનનું શોષણ

યોન ઉત્પીડનને એક અનિચ્છિત વ્યવહારના રૂપે પરિભાષિત કરવામાં આવ્યું છે. કાર્યસ્થળ પર યૌન ઉત્પીડન દુનિયાભરમાં એક વ્યાપક સમસ્યા છે. પછી ભલે ને તે વિકસિત રાષ્ટ્ર હોય, વિકાસશીલ હોય કે પછી અવિકસિત, મહિલાઓ વિરુદ્ધના અત્યાચાર દરેક જગ્યાએ સામાન્ય થઈ ગયા છે. તે પુરુષ અને મહિલા એમ બંને પર નકારાત્મક પ્રભાવ પાડનાર એક સાર્વજનિક સમસ્યા છે.

આ મહિલાઓ વિરુદ્ધનો અપરાધ છે, જેને સમાજનો સૌથી નબળો વર્ગ માનવામાં આવે છે, તેથી તેને કન્યા ભ્રૂણ હત્યા, માનવ તસ્કરી, પીછો કરવો, યૌન શોષણ અને યૌન ઉત્પીડનથી લઈને સૌથી જઘન્ય અપરાધ બળાત્કાર સુધ્ધા સહન કરવા પડે છે. આમ પણ કોઈ વ્યક્તિને તેના લિંગના લીધે પરેશાન કરવા ગેરકાનૂની છે.

યૌન ઉત્પીડન એક અનિચ્છિત યૌન વ્યવહાર છે, જેનાથી કોઈ વ્યક્તિ જખમી, અપમાનિત થાય અથવા ડરી જાય. તે શારીરિક, મૌખિક અને લેખિત પણ હોઈ શકે છે.

કાર્યસ્થળ છોડવાનું મુખ્ય કારણ

Bu hikaye Grihshobha - Gujarati dergisinin July 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye Grihshobha - Gujarati dergisinin July 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

GRIHSHOBHA - GUJARATI DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
Grihshobha - Gujarati

બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ

નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...

time-read
4 dak  |
December 2024
સમાચાર.દર્શન
Grihshobha - Gujarati

સમાચાર.દર્શન

આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.

time-read
2 dak  |
December 2024
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
Grihshobha - Gujarati

એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો

સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો

time-read
2 dak  |
December 2024
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
Grihshobha - Gujarati

ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન

જે ભાગલા પાડે તે કાપે

time-read
6 dak  |
December 2024
ફૂલ અને કાંટા
Grihshobha - Gujarati

ફૂલ અને કાંટા

હારીને પણ આ રીતે જીતો

time-read
2 dak  |
December 2024
મતભેદ ભૂલીને તહેવાર ઊજવો
Grihshobha - Gujarati

મતભેદ ભૂલીને તહેવાર ઊજવો

પરસ્પર મતભેદ ભૂલીને એ રીતે તહેવાર ઊજવો કે દુશ્મન પણ મિત્ર બની જાય...

time-read
2 dak  |
November 2024
થોડી મીઠાશ બનાવે દિવાળી ખાસ...
Grihshobha - Gujarati

થોડી મીઠાશ બનાવે દિવાળી ખાસ...

ગુલકંદના ઝીણા ટુકડા કરી લો અને વેનિલા આઈસક્રીમમાં મિક્સ કરો.

time-read
2 dak  |
November 2024
જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ
Grihshobha - Gujarati

જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ

સાડી હોય કે ગાઉન, ડ્રેસના હિસાબે કેવી રીતે યૂઝ કરશો જ્વેલરીને જોનાર બસ જોતા જ રહી જાય...

time-read
4 dak  |
November 2024
એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ
Grihshobha - Gujarati

એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ

ફેસ્ટિવ સીઝનમાં ખરીદેલા કપડાં ક્યારેક આઉટ ઓફ ફેશન નહીં થાય. કેવી રીતે, આ અમે તમને જણાવીએ...

time-read
4 dak  |
November 2024
ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ
Grihshobha - Gujarati

ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ

તહેવારોમાં તમે પ્રિયજનોને કંઈક અલગ અને ખાસ ગિફ્ટ આપવા ઈચ્છો છો, તો કેમ ન ગ્રીન પ્લાંટ્સ આપો...

time-read
2 dak  |
November 2024