સિઝોફ્રેનિયા ધીમા પગલે લે ઝપટમાં
Grihshobha - Gujarati|July 2024
આ બીમારી ફોબિયા જેવી છે, જેમાં દર્દીને દરેક વસ્તુથી જોખમ લાગે છે, રોગી વાતવાતમાં શંકા કરવા લાગે છે. જોકે સમય રહેતા તેની સારવાર કરવી ખૂબ જરૂરી છે...
નસીમ અંસારી કોચર
સિઝોફ્રેનિયા ધીમા પગલે લે ઝપટમાં

કામ પ્રત્યે ઉત્સાહ હોવો ખૂબ સારી વાત છે, પરંતુ જ્યારે આ ઉત્સાહ તમામ મર્યાદા તોડીને ઉન્માદમાં ફેરવાઈ જાય અને કોઈ વ્યક્તિ પર હાવી થાય ત્યારે પરેશાનીનું કારણ બને છે. રાકેશ આહુજાને પોતાનું ઘર એટલું સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવાની ટેવ છે કે પોતાની કામવાળી પાસે ૨-૨, ૩-૩ વાર ફરસ પર પોતું કરાવડાવે છે. તેમના આવા સ્વભાવના લીધે તેમના ઘરે કોઈ કામવાળી ૧ મહિનાથી વધારે રહેતી નથી. મહોલ્લાના લોકો તેમને નવી કામવાળી શોધતા જુએ છે.

તેની પત્ની સીમા દીકરાને લઈને પોતાના પિયરમાં રહે છે, કારણ કે રાકેશ આહુજાથી સહન થતું નહોતું કે તેમના નાનકડા દીકરાના રમકડાં, કપડાં વગેરે વસ્તુ ઘરમાં આમતેમ વિખેરાયેલા પડ્યા રહે. આખરે તેમની પત્ની સીમા આહુજા પોતાના પતિના સાફસફાઈ પ્રત્યેના આવા ગાંડપણથી ગભરાઈ ગઈ ત્યારે તેણે એક દિવસે ઘર છોડી દીધું. સીમા જણાવે છે કે ઘર એ જગ્યા હોય છે જ્યાં માણસ શાંતિથી રહી શકે, પરંતુ પોતાનું ઘર હોટલ હતું, ચમકતું, જ્યાં પોતાનું બાળક પોતાની મરજીથી રમકડાં ફેલાવીને રમી શકતું નહોતું.

મેનિયા એટલે કે ધૂનનો શિકાર

આદત, ધૂનને ડોક્ટર મેનિયાનું નામ આપે છે. રાકેશ આહુજા અને અંજલિના સાસુ બંને મેનિયા એટલે કે ખોટી ધૂનનો શિકાર બનેલા છે, જેમને સારવારની જરૂર છે. ક્યારેક-ક્યારેક આવા લોકો શંકાને હકીકત માનીને પોતાની તેમજ બીજાની જિંદગીને બેહાલ બનાવી દેતા હોય છે. જેમ કે કોમલને લાગે છે કે તેના પતિનું બીજી મહિલા સાથે ચક્કર ચાલી રહ્યું છે.

આ માન્યતામાં તે તાણગ્રસ્ત રહેવા લાગી છે. પતિનો ફોન, તેનું મેલ બોક્સ, બેગ, પેન્ટના ખિસ્સા તપાસતી રહે છે. પછી કંઈ જ ન મળતા ચિડાઈ જાય છે અને પતિ સાથે લડવાનું બહાનું શોધવા લાગે છે. પોતાની શંકાના લીધે તેણે પોતાનું સ્વાસ્થ્ય બગાડ્યું છે, તેનો પતિ પણ કંકાસથી બચવા પોતાનો મોટાભાગનો સમય ઓફિસમાં પસાર કરવા લાગ્યો છે. કોમલની જે માનસિક સ્થિતિ છે, સાયન્સની ભાષામાં તેને સિઝોફ્રેનિયા કહેવામાં આવે છે.

આવી વ્યક્તિ ઘણી વાર એટલી ઉન્માદી બની જાય છે કે વાસ્તવિકતા સાથેનો તેમનો સંબં તૂટી જાય છે. પોતાના પોકેટ કે એકાઉન્ટમાં ભલે ૧૦૦ રૂપિયા પણ ન હોય, પરંતુ તેઓ કોઈને કરોડો રૂપિયાનું દાન કરવાની વાતો કરે અથવા ચેક પણ સાઈન કરીને આપી દે તો આવી વ્યક્તિની સારવાર કરાવવી ખૂબ જરૂરી છે.

Bu hikaye Grihshobha - Gujarati dergisinin July 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye Grihshobha - Gujarati dergisinin July 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

GRIHSHOBHA - GUJARATI DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
મતભેદ ભૂલીને તહેવાર ઊજવો
Grihshobha - Gujarati

મતભેદ ભૂલીને તહેવાર ઊજવો

પરસ્પર મતભેદ ભૂલીને એ રીતે તહેવાર ઊજવો કે દુશ્મન પણ મિત્ર બની જાય...

time-read
2 dak  |
November 2024
થોડી મીઠાશ બનાવે દિવાળી ખાસ...
Grihshobha - Gujarati

થોડી મીઠાશ બનાવે દિવાળી ખાસ...

ગુલકંદના ઝીણા ટુકડા કરી લો અને વેનિલા આઈસક્રીમમાં મિક્સ કરો.

time-read
2 dak  |
November 2024
જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ
Grihshobha - Gujarati

જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ

સાડી હોય કે ગાઉન, ડ્રેસના હિસાબે કેવી રીતે યૂઝ કરશો જ્વેલરીને જોનાર બસ જોતા જ રહી જાય...

time-read
4 dak  |
November 2024
એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ
Grihshobha - Gujarati

એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ

ફેસ્ટિવ સીઝનમાં ખરીદેલા કપડાં ક્યારેક આઉટ ઓફ ફેશન નહીં થાય. કેવી રીતે, આ અમે તમને જણાવીએ...

time-read
4 dak  |
November 2024
ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ
Grihshobha - Gujarati

ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ

તહેવારોમાં તમે પ્રિયજનોને કંઈક અલગ અને ખાસ ગિફ્ટ આપવા ઈચ્છો છો, તો કેમ ન ગ્રીન પ્લાંટ્સ આપો...

time-read
2 dak  |
November 2024
બાલ્કનીને બનાવો ફૂલોનો બગીચો
Grihshobha - Gujarati

બાલ્કનીને બનાવો ફૂલોનો બગીચો

ઘરની છત હોય કે ફ્લેટની બાલ્કની, બાગકામ માટેની આ ટિપ્સ પૂરું વર્ષ ઘરને ફૂલોની સુગંધથી મહેકતું રાખશે...

time-read
4 dak  |
November 2024
રિંકલ્સ હટાવો ફેસ્ટિવ ગ્લો મેળવો
Grihshobha - Gujarati

રિંકલ્સ હટાવો ફેસ્ટિવ ગ્લો મેળવો

રિંકલ્સ હટાવવા માટે આ મેડિકલ ટ્રીટમેન્ટ અપનાવશો તો તહેવારની રોનક તમારા ફેસ પર ચમકશે...

time-read
3 dak  |
November 2024
નવી વેચારસરણી નવો અંદાજ
Grihshobha - Gujarati

નવી વેચારસરણી નવો અંદાજ

દિવાળી અઠવાડિયાનો તહેવાર છે જેને પૂરું અઠવાડિયું દિલ ખોલીને મનાવી શકાય છે. કેવી રીતે, જાણીએ...

time-read
7 dak  |
November 2024
સમાચાર દર્શન
Grihshobha - Gujarati

સમાચાર દર્શન

પ્રવાસ અને મસ્તી બંને: ડેસ્ટિનેશન મેરિજ કે માત્ર એંગેજમેન્ટ આજકાલ દુબઈ તેમનું ફેવરિટ સ્પોટ બનતું જઈ રહ્યું છે.

time-read
3 dak  |
November 2024
ઊડતી નજર -ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
Grihshobha - Gujarati

ઊડતી નજર -ઘર-બહારની ઘટનાઓનું અવલોકન

ચાઈલ્ડ પોર્નોગ્રાફી અને જાલિમ સમાજ

time-read
6 dak  |
November 2024