મારા પરિવારમાં હાર્ટએટેકનો ઈતિહાસ રહ્યો છે. હાર્ટએટેક આવતા પહેલાં કેવી રીતે જાણી શકો છો કે હાર્ટએટેક આવી શકે છે?
હાર્ટએટેક ત્યારે આવે છે જ્યારે હૃદય તરફ લોહીને લઈ જતી ધમનીઓમાં બ્લોકેજ આવી જાય છે. અવરોધ / બ્લોકેજ ૫૦ ટકાના લેવલથી વધારે હોવા પર જોખમ ખૂબ વધી જાય છે, પરંતુ હાર્ટએટેક આવતા પહેલાં બ્લોકેજ વિશે જાણકારી મેળવવી મુશ્કેલ હોય છે, કારણ કે મોટાભાગના કિસ્સામાં ૭૦ ટકા બ્લોકેજ થવા સુધી કોઈ લક્ષણ નથી દેખાતા, પરંતુ આ અવરોધોની સીટી કોરોનરી એન્જિયોગ્રાફી દ્વારા માત્ર ૨ મિનિટમાં સરળતાથી ઓળખી શકાય છે. જો તમારા પરિવારમાં હાર્ટએટેકનો ઈતિહાસ હોય તો તમારે આ તપાસ કરાવવામાં જરા પણ મોડું ન કરવું જોઈએ અને તપાસ પણ નિયમિત અંતરાળે કરાવતા રહેવું જોઈએ. જ્યારે અવરોધ બ્લોકેજ ૮૦ ટકા અવરોધ પાર કરે છે ત્યારે એનજાઈના થઈ શકે છે, પરંતુ તેની જાણ પણ ટીએમટી (એક્સર્સાઈઝ સ્ટ્રેસ ટેસ્ટ) અથવા સીટી એન્જિયોગ્રાફી દ્વારા થઈ શકે છે.
Bu hikaye Grihshobha - Gujarati dergisinin July 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Grihshobha - Gujarati dergisinin July 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
5 વેડિંગ ફૂટવેર આઈડિયા
બ્રાઈડલ લુક માત્ર લહેંગા કે માત્ર જ્વેલરીથી નથી મળતો, ફૂટવેર પણ તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે...
પરફેક્ટ બ્રાઈડલ-વેર
લહેંગામાં કંઈક નવું ટ્રાય કરવા માંગો છો, તો જાણો આજકાલ દુલ્હનની પ્રથમ પસંદ શું છે...
9 વેડિંગ વર્કઆઉટ ટિપ્સ
જો તમને પણ વેડિંગ ડે પર કંઈક સ્પેશિયલ અને અલગ દેખાવાની ઈચ્છા છે, તો આ ટિપ્સ તમારા માટે ઉપયોગી સાબિત થશે...
બ્યૂટિ અને વારસાને આગળ વધારતી જ્વેલરી
પરંપરાગત જ્વેલરી સજાવટનો સામાન નથી, પરંતુ વારસાનો એક ભાગ છે, જેને પેઢી દર પેઢી તમે તમારાં બાળકોને સોંપી શકો છો...
હેવી ઉરોજ પર ડ્રેસની પસંદગી
જો બ્રેસ્ટ મોટી હોય તો કેવા કપડાં પહેરશો, તે વિશે જાણો...
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો