પતિપત્ની વચ્ચે કેટલો એજ ગેપ હોવો જોઈએ
Grihshobha - Gujarati|August 2024
સાયન્સના દૃષ્ટિકોણથી જોઈએ તો પતિપત્ની વચ્ચે કેટલો એજ ગેપ હોવો જોઈએ, તે વિશે એક વાર જરૂર જાણો...
સોમા ઘોષ
પતિપત્ની વચ્ચે કેટલો એજ ગેપ હોવો જોઈએ

હેવાય છે કે પ્રેમ કરવાની કોઈ ઉંમર નથી હોતી. પ્રેમ તો કોઈ પણ ઉંમરે થઈ શકે છે. તે જ રીતે લગ્નની પણ કોઈ જ નિશ્ચિત ઉંમર નથી હોતી, કોઈ પણ ઉંમરે કરી શકાય છે અને પતિપત્ની વચ્ચે ઉંમરમાં અંતર કેટલું હોવું જોઈએ, તેનો અંદાજ નથી લગાવી શકાતો, કારણ કે પ્રેમ સૌપ્રથમ થતો હોય છે, જેમાં માનસિક અને શારીરિક એટ્રેક્શન સામેલ હોય છે. તેમાં ઉંમરનું અંતર કોઈ સંબંધને કેટલું પ્રભાવિત કરે છે, તેને સમજવું મુશ્કેલ હોય છે, કારણ કે ઉંમરના અંતરની અસર માત્ર સેક્સ સમયે થાય છે. જો સેક્સ જરૂરી ન હોય, તો લગ્ન કોઈ પણ ઉંમરે ગમે તેટલા ફરક સાથે પણ કરી શકાય છે અને તેની અસર સંબંધના બોન્ડિંગ પર ક્યારેય નથી થતી.

આ જ કારણસર ક્રિકેટર સચિન તેંડુલકર અને અંજલિ તેંડુલકર વચ્ચે ૬ વર્ષનો એજ ગેપ છે. અંજલિ સિંચન કરતા ૬ વર્ષ મોટી છે. પ્રિયંકા ચોપરા અને નિક જોનાસની વચ્ચે પણ ૧૦ વર્ષનો એજ ગેપ છે, જેમાં પ્રિયંકા નિક કરતા ૧૦ વર્ષ મોટી છે. દિલીપકુમાર અને સાયરા બાનો વચ્ચે ૨૨ વર્ષનો એજ ગેપ રહ્યો છે અને તેમની જોડી હિંદી સિનેમા ઈન્ડસ્ટ્રીનું એક ઉત્તમ ઉદાહરણ બની રહી હતી. આ જ રીતે ધર્મેન્દ્ર અને હેમા માલિની વચ્ચે ૧૩ વર્ષ, રાજેશ ખન્ના અને ડિંપલ વચ્ચે ૧૬ વર્ષ, કબીર બેદી અને પ્રવીણ દુસાંજની વચ્ચે ૨૯ વર્ષ તથા મિલિંદ સોમાન અને અંકિતા કંવર વચ્ચે પણ ૨૫ વર્ષનો એજ ગેપ છે. આવા તો એજ ગેપના અનેક ઉદાહરણ છે અને આ બધાનો સંબંધ ઘણો સારો ચાલી રહ્યો છે.

પરિવર્તન આવી રહ્યું છે

જોકે ભારતમાં લાંબા સમયથી ઉંમરના ગેપને લગ્ન માટે જરૂરી માનવામાં આવ્યો છે, જેમાં પતિનું પત્ની કરતા મોટા હોવું જરૂરી માનવામાં આવે છે, પરંતુ સમયની સાથે તેમાં પરિવર્તન આવી રહ્યું છે અને હવે ઉંમરના ગેપને એટલો જરૂરી સમજવામાં નથી આવતો.

Bu hikaye Grihshobha - Gujarati dergisinin August 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

Bu hikaye Grihshobha - Gujarati dergisinin August 2024 sayısından alınmıştır.

Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.

GRIHSHOBHA - GUJARATI DERGISINDEN DAHA FAZLA HIKAYETümünü görüntüle
ઊડતી નજર -ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
Grihshobha - Gujarati

ઊડતી નજર -ઘર-બહારની ઘટનાઓનું અવલોકન

ચાઈલ્ડ પોર્નોગ્રાફી અને જાલિમ સમાજ

time-read
6 dak  |
November 2024
"ફૂલ અને કાંટા
Grihshobha - Gujarati

"ફૂલ અને કાંટા

આ અંકમાં આપેલા લેખમાં ‘હેપી ફેસ્ટિવલ’, ‘હેર કેર ફોર ફેસ્ટિવલ’, ‘ફેસ્ટિવલ લુક માટે પરફેક્ટ સ્કિન કેર’, ‘રંગોથી આપો ઘરને ન્યૂ લુક’, ‘સેક્સના ભરોસે ન ચાલે રિલેશનશિપ’ વગેરે લેખ દિવાળીના તહેવારને અનુરૂપ ઘણા ઉપયોગી બની રહ્યા.

time-read
2 dak  |
November 2024
૭ હોમ એપ્લાયસિસ કામ બનાવે સરળ
Grihshobha - Gujarati

૭ હોમ એપ્લાયસિસ કામ બનાવે સરળ

આ વખતના તહેવાર પર અહીં જણાવેલા એપ્લાયંસિસને પોતાના સાથી બનાવશો, તો ઘરના કામ ઓછા સમયમાં પતાવીને થોડો સમય પોતાના માટે પણ કાઢી શકશો...

time-read
5 dak  |
October 2024
છોકરામાં શું શોધે છે છોકરી
Grihshobha - Gujarati

છોકરામાં શું શોધે છે છોકરી

શું તમને ખબર છે કે ધનદોલતથી વધારે છોકરીઓ છોકરાની આ ખૂબીઓ જોઈને ઈમ્પ્રેસ થાય છે...

time-read
5 dak  |
October 2024
બોહેમિયન હોમ ડેકોરથી ઘર સજાવો
Grihshobha - Gujarati

બોહેમિયન હોમ ડેકોરથી ઘર સજાવો

તમે પણ તમારા ઘરને કંઈક અલગ રીતે અને ખાસ અંદાજમાં સજાવીને લોકો પાસેથી વખાણ સાંભળવા ઈચ્છતા હોય, તો બોહેમિયન શૈલી વિશે જરૂર જાણો...

time-read
3 dak  |
October 2024
રંગોથી ઘરને આપો ન્યૂ લુક
Grihshobha - Gujarati

રંગોથી ઘરને આપો ન્યૂ લુક

તહેવાર પર તમે પણ તમારા ઘરને રંગોથી કલરફુલ બનાવી શકો છો, આ રીતે...

time-read
4 dak  |
October 2024
ફેસ્ટિવ લુક માટે પરફેક્ટ સ્કિન કેર
Grihshobha - Gujarati

ફેસ્ટિવ લુક માટે પરફેક્ટ સ્કિન કેર

તહેવારમાં ફેસને કેવી રીતે નિખારશો કે લોકો પ્રશંસા કર્યા વિના રહી ન શકે...

time-read
3 dak  |
October 2024
પ્રેમનો અહેસાસ અપાવતી ભેટ
Grihshobha - Gujarati

પ્રેમનો અહેસાસ અપાવતી ભેટ

આ તહેવારમાં મિત્રો અને સગાંસંબંધીને આપવા માંગો છો ભેટ, તો આ બેસ્ટ ઓપ્શન છે...

time-read
6 dak  |
October 2024
હેર કેર ફોર ફેસ્ટિવલ
Grihshobha - Gujarati

હેર કેર ફોર ફેસ્ટિવલ

ફેસ્ટિવલમાં નવા કપડાં સાથે સ્ટાઈલિશ હેરમાં બધાની સામે આકર્ષક દેખાવા માંગો છો, તો આ ટિપ્સ ઘણી ઉપયોગી સાબિત થશે...

time-read
4 dak  |
October 2024
હેપી ફેસ્ટિવલ
Grihshobha - Gujarati

હેપી ફેસ્ટિવલ

ઉલ્લાસ અને ખુશી લઈને આવ્યા છે તહેવાર, તો હવે રાહ કોની જુઓ છો ખોલો ને તમારા મનનાં દ્વાર...

time-read
6 dak  |
October 2024