ન્યૂ ટ્રિશનની આપણી સ્કિનની હેલ્થ પર સીધી અસર થાય છે. એવામાં વિટામિન અને સ્કિન બૂસ્ટિંગ સપ્લિમેન્ટ મદદરૂપ સાબિત થાય છે, કારણ કે તે સ્કિન માટે બિલ્ડિંગ બ્લોકનું કામ કરે છે અને ક્ષતિગ્રસ્ત સ્કિનને ઝડપથી હીલ કરવામાં મદદ કરે છે.
આવો, જાણીએ સ્કિન બૂસ્ટિંગ સપ્લિમેન્ટ વિશે :
‘એશિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ' ના ડર્મેટોલોજિસ્ટ ડોક્ટર અમિત બાંગયા જણાવે છે કે સ્કિન બૂસ્ટિંગ સપ્લિમેન્ટ આજકાલ ચર્ચામાં છે, પણ આ સપ્લિમેન્ટ તમારા ઓવરઓલ ડાયટ મુજબ અસર કરે છે. તે અલગથી એટલા અસરકારક નથી હોતા. તમારું ડાયટ બેલેન્સ્ડ છે, લાઈફસ્ટાઈલ હેલ્દિ છે તો તે તમારી સ્કિનને સ્મૂથ કરવામાં મદદ કરે છે.
પણ જો ડાયટ યોગ્ય નથી, ઓવરઓલ હેલ્થ સારી નથી તો તેની કોઈ ખાસ ભૂમિકા નથી હોતી. કેટલીક મહિલાઓને તેનાથી સારું રિઝલ્ટ મળે છે, તો કેટલાકને ખાસ રિઝલ્ટ જોવા નથી મળતું. તેનું રિઝલ્ટ તમારા ડાયટ, હેલ્થ, લાઈફસ્ટાઈલ, જેનેટિક કંપોઝિશન અને કઈ સપ્લિમેન્ટ તમે પસંદ કરી રહ્યા છો તેની પર નિર્ભર કરે છે.
સ્કિન બૂસ્ટિંગની સપ્લિમેન્ટ ક્યારેય જાતે ન લો, કારણ કે તે ક્યારે અને કઈ સપ્લિમેન્ટ લેવી અને કેટલા સમય સુધી લેવી તે ડોક્ટર જ જણાવી શકે છે કે પછી તમારે તેના માટે ડર્મેટોલોજિસ્ટની સલાહ લેવી જોઈએ.
Bu hikaye Grihshobha - Gujarati dergisinin September 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Grihshobha - Gujarati dergisinin September 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
બ્રાઈડલ સ્કિન કેરની સરળ ટિપ્સ
નવવધૂની સુંદરતા અને ફેસની સ્કિનને નિખારવા શું કરશો, તે વિશે તમે પણ જાણો...
સમાચાર.દર્શન
આ ફેસ્ટિવલ મંથ્સમાં તમે પણ કંઈક એવું જ ટ્રાય કરો.
એશિયન પેઈન્ટ્સનો હોમ્સ સ્ટુડિયો
સુરતનું પ્રીમિયર ડેસ્ટિનેશન બન્યો
ઊડતી નજર ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
જે ભાગલા પાડે તે કાપે
ફૂલ અને કાંટા
હારીને પણ આ રીતે જીતો
મતભેદ ભૂલીને તહેવાર ઊજવો
પરસ્પર મતભેદ ભૂલીને એ રીતે તહેવાર ઊજવો કે દુશ્મન પણ મિત્ર બની જાય...
થોડી મીઠાશ બનાવે દિવાળી ખાસ...
ગુલકંદના ઝીણા ટુકડા કરી લો અને વેનિલા આઈસક્રીમમાં મિક્સ કરો.
જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ
સાડી હોય કે ગાઉન, ડ્રેસના હિસાબે કેવી રીતે યૂઝ કરશો જ્વેલરીને જોનાર બસ જોતા જ રહી જાય...
એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ
ફેસ્ટિવ સીઝનમાં ખરીદેલા કપડાં ક્યારેક આઉટ ઓફ ફેશન નહીં થાય. કેવી રીતે, આ અમે તમને જણાવીએ...
ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ
તહેવારોમાં તમે પ્રિયજનોને કંઈક અલગ અને ખાસ ગિફ્ટ આપવા ઈચ્છો છો, તો કેમ ન ગ્રીન પ્લાંટ્સ આપો...