બસ ફોટા જ જુઓ : અમેરિકામાં સાઉથ અમેરિકાથી આવેલ લીગલઈલ્લીગલ રેસિડેંટ્સ લેટનો આજકાલ પોલિટિક્સનું મહોરું બનેલા છે. ડોનાલ્ડ ટ્રમ્પ તેમને કાઢવાના સૂત્રોચ્ચાર કરીને પ્રેસિડેંટની ચૂંટણી જીતવાના ચક્કરમાં છે, પરંતુ લાખો લેટિનો દેશની ફેક્ટરી અને ઓફિસોમાં કામ પણ કરી રહ્યા છે અને સિટિઝન પણ છે. તેમ છતાં ટ્રમ્પના લીધે તે અલગ કમ્યુનિટી બની ગયા છે અને તેથી જ્યારે એક સેક્સી સિન્ડી બર્બાનોએ મીડિયામાં પોતાની જગ્યા બનાવી લીધી તો ફોટો પાડવો જ જોઈએ. લેટિન યુવતીઓ બિન્ધાસ્ત હોય છે અને ઉન્મુક્ત જીવન જીવવા જાણીતી છે.
પ્રવાસ અને મસ્તી બંને: ડેસ્ટિનેશન મેરિજ કે માત્ર એંગેજમેન્ટ આજકાલ દુબઈ તેમનું ફેવરિટ સ્પોટ બનતું જઈ રહ્યું છે. દુબઈમાં હેલિકોપ્ટર સર્વિસ પણ સહેલાઈથી મળે છે અને તે હોટલના રૂફટોપ પર પણ છોડી શકે છે. રસ્તાની ઝંઝટ નહીં. બુર્જ ખલીફાની ચારેબાજુ હોટલ્સ છે જે રૂફ પર પાર્ટી પણ કરી શકીએ છીએ જ્યાંથી બુર્જ ખલીફા દેખાય. હવે ખિસ્સું થોડું પણ ભરેલું હોય તો દુબઈ જેવા સ્પોટ કેમ ન લેવા.
રસપ્રદ રમત : અમેરિકન સમાજમાં આજે પણ કાઉ બોયસની ફિલ્મી કહાણીઓ ખૂબ પોપ્યુલર છે અને તેની સાથે જોડાયેલ લાઈવ ઈવેન્ટ પણ ખેતરના માલિક જોવા ભારે સંખ્યામાં પહોંચે છે. શહે૨વાળા, આ રમત ભૂલી ગયા છે, પણ ભારતના દક્ષિણમાં પોપ્યુલર જલાઈકટ્ટુની જેમ બુલ ફાઈટિંગ, હોર્સ ગેમ્સમાં ભાગ લેવો પૌરુષત્વની નિશાની છે. યૂએસએના દક્ષિણી રાજ્યોમાં આ રમત ફરી જામી રહી છે. કદાચ આ અમેરિકાના કટ્ટરપંથીઓ અને ઉદારોની લડાઈનો ભાગ છે.
Bu hikaye Grihshobha - Gujarati dergisinin November 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber ? Giriş Yap
Bu hikaye Grihshobha - Gujarati dergisinin November 2024 sayısından alınmıştır.
Start your 7-day Magzter GOLD free trial to access thousands of curated premium stories, and 9,000+ magazines and newspapers.
Already a subscriber? Giriş Yap
મતભેદ ભૂલીને તહેવાર ઊજવો
પરસ્પર મતભેદ ભૂલીને એ રીતે તહેવાર ઊજવો કે દુશ્મન પણ મિત્ર બની જાય...
થોડી મીઠાશ બનાવે દિવાળી ખાસ...
ગુલકંદના ઝીણા ટુકડા કરી લો અને વેનિલા આઈસક્રીમમાં મિક્સ કરો.
જ્વેલરી અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ
સાડી હોય કે ગાઉન, ડ્રેસના હિસાબે કેવી રીતે યૂઝ કરશો જ્વેલરીને જોનાર બસ જોતા જ રહી જાય...
એક્નિક આઉટફિટને આપો વેસ્ટર્ન ટચ
ફેસ્ટિવ સીઝનમાં ખરીદેલા કપડાં ક્યારેક આઉટ ઓફ ફેશન નહીં થાય. કેવી રીતે, આ અમે તમને જણાવીએ...
ગિફ્ટ કરો બજેટ ફ્રેન્ડલી પ્લાંટ્સ
તહેવારોમાં તમે પ્રિયજનોને કંઈક અલગ અને ખાસ ગિફ્ટ આપવા ઈચ્છો છો, તો કેમ ન ગ્રીન પ્લાંટ્સ આપો...
બાલ્કનીને બનાવો ફૂલોનો બગીચો
ઘરની છત હોય કે ફ્લેટની બાલ્કની, બાગકામ માટેની આ ટિપ્સ પૂરું વર્ષ ઘરને ફૂલોની સુગંધથી મહેકતું રાખશે...
રિંકલ્સ હટાવો ફેસ્ટિવ ગ્લો મેળવો
રિંકલ્સ હટાવવા માટે આ મેડિકલ ટ્રીટમેન્ટ અપનાવશો તો તહેવારની રોનક તમારા ફેસ પર ચમકશે...
નવી વેચારસરણી નવો અંદાજ
દિવાળી અઠવાડિયાનો તહેવાર છે જેને પૂરું અઠવાડિયું દિલ ખોલીને મનાવી શકાય છે. કેવી રીતે, જાણીએ...
સમાચાર દર્શન
પ્રવાસ અને મસ્તી બંને: ડેસ્ટિનેશન મેરિજ કે માત્ર એંગેજમેન્ટ આજકાલ દુબઈ તેમનું ફેવરિટ સ્પોટ બનતું જઈ રહ્યું છે.
ઊડતી નજર -ઘર-બહારની ઘટનાઓનું અવલોકન
ચાઈલ્ડ પોર્નોગ્રાફી અને જાલિમ સમાજ