Uttar Gujarat Samay - June 11, 2024
Uttar Gujarat Samay - June 11, 2024
انطلق بلا حدود مع Magzter GOLD
اقرأ Uttar Gujarat Samay بالإضافة إلى 9,000+ المجلات والصحف الأخرى باشتراك واحد فقط عرض الكتالوج
1 شهر $9.99
1 سنة$99.99
$8/ شهر
اشترك فقط في Uttar Gujarat Samay
Subscription plans are currently unavailable for this magazine. If you are a Magzter GOLD user, you can read all the back issues with your subscription. If you are not a Magzter GOLD user, you can purchase the back issues and read them.
في هذه القضية
June 11, 2024
મુંબઇમાં સમીસાંજે ભારે વરસાદ ઠેર-ઠેર ટ્રાફિક જામ સર્જાયો
વધુપડતાં પાણી ભરાયા ન હોવા છતાં ઠેર-ઠેર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ હતી.
1 min
દસક્રોઇ તાલુકા પંચાયતની ઓફિસનો કર્મી 8 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો નવગુજરાત સમય > અમદાવાદ
એસીબીએ છટકું ગોઠવીને રંગેહાથ ઝડપી લીધો હતો.
1 min
આજથી 10 દિવસ માટે ગિરનાર રોપ-વે બંધ રહેશે
કંપની દ્વારા મેઇન્ટેનન્સની કામગીરી હાથ ધરાશે યાત્રિકોને પગથિયા ચડવા પડશે
1 min
કોડિનાર પંથકમાં ડુપ્લીકેટ D.A.P. ખાતર પધરાવી દેનાર ચાર શખ્સ ઝડપાયા
ઉનાનાં નવાબંદર પોલીસે ખાતર બનાવનાર અને વેચનારનો પર્દાફાશ કર્યો
1 min
રાજકોટ ગેમઝોન અગ્નિકાંડમાં ખોટી મિનિટ્સ બનાવનાર સાગઠિયા સામે ગુનો
ટીપીઓ સાગેઠિયાએ અન્ય કોઈ ડોક્યુમેન્ટ સાથે છેડછાડ કરી હતી? પોલીસ વધુ તપાસ કરશે.
1 min
140 કિલો વજનની કાયાથી કંટાળી જામનગરના કોન્ટ્રાકટરનો આપઘાત
વજન ઘટાડવા બે વખત ઓપરેશન કરાવ્યા છતાં ઓછું થયું ન હતું
1 min
TRP કાંડમાં શરતભંગ થયાનું ખુલતાં કલેકટર તંત્ર એકશનમાં; જિલ્લામાં સર્વે કરવા આદેશ
બિનખેતીની તમામ જમીનના સર્વે માટેની કામગીરી મામલતદારો દ્વારા શરૂ
1 min
થ્રી વ્હીલરનું વેચાણ 20% અને કોમર્શિયલ વ્હીકલનું વેચાણ 4 ટકા વધ્યું
પેસેન્જર વ્હીકલનું રિટેલ વેચાણ મેમાં 1% ઘટ્યું : ટુ વ્હીલરનું વેચાણ 2% વધ્યું
1 min
ઘરઆંગણે કિચન ગાર્ડન તથા રોપા ઉછેર કરવાની કર્મચારીઓએ તાલીમ મેળવી
સરકારી કર્મીઓ અને અધિકારીઓને અર્બન હોર્ટિકલ્ચરની તાલીમ
1 min
ગાંધીનગર RTOમાં હવે AI આધારિત ટેકનોલોજી ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાશે
હાલની સર્વર બેઝ ટેકનોલોજીમાં વારંવાર સેન્સર બંધ થઇ જવાની સમસ્યાનો અંત આવશે
1 min
ખેરાલુના મલેકપુર નજીક ડમ્પરની ટક્કરે કારચાલક સહિત બેનાં મોત
વડનગરના વલાસણાનો યુવક મલેકપુરના સંબંધી સાથે કારમાં હતો
1 min
વડોદરામાં હિટ એન્ડ રનઃ દંપતીને અડફેટે લઇને સ્કોર્પિયોચાલક ફરાર : મહિલાનું મોત
પત્નીના મોત બાદ પતિની હાલત પણ ગંભીર : સારવાર માટે અમદાવાદ ખસેડાયો
2 mins
મોદી સરકારમાં રાજ્યમંત્રીના હોદ્દાથી શિંદેની શિવસેના નારાજ
અમને ઓછામાં ઓછા એક કેબિનેટ મંત્રીની આશા હતી: શિવસેના સાંસદ
1 min
ભૂલ નહીં સુધારો તો અરજી ફગાવી દઇશું: સુપ્રીમની AAP સરકારને તાકીદ
જળસંકટના કેસની સુનાવણી વખતે સર્વોચ્ચ અદાલતની આકરી ટિપ્પણી
1 min
‘દિલ્હીની હવા બદલાઈ છે.’, PM મોદીના શપથગ્રહણ પર વિદેશી મીડિયાની પ્રતિક્રિયા
ચર્ચા: અમેરિકા, માલદીવ અને પાકિસ્તાન સહિત વૈશ્વિક મીડિયામાં ભારતની ચર્ચા
1 min
એક સમયનું ‘પાવર સેન્ટર’ PMO હવે નવી ઊર્જાનું ઉદ્દીપકઃ મોદી
મારું એક માત્ર લક્ષ્ય ‘ રાષ્ટ્ર પ્રથમ', એક માત્ર પ્રેરણા · વિકસિત ભારત ': PM
1 min
પાકિસ્તાન ટીમને મોટી સર્જરી કરાવવાની જરૂર છેઃ PCB ચેરમેન
વર્લ્ડ કપમાં ભારત સામેના પરાજયથી પાકિસ્તાનમાં ઘેરા પ્રત્યાઘાત, બાબરની ટીમની આકરી ટીકા
2 mins
સોપારી-પાન મસાલાની જાહેરખબરો કરવાનું કાર્તિકને પસંદ નથી
ફેરનેસ ક્રીમ માટે કાર્તિકે એક વાર જાહેરખબર કરી,પરંતુ રીન્યૂ કરવા મન માન્યું નહીં
1 min
વિલન બનીને સાઉથની ઇન્ડસ્ટ્રીમાં ફરી ધૂમ મચાવશે વિદ્યુત જામવાલ
બોલિવૂડમાં કામ કર્યા બાદ12 વર્ષે ગજનીના ડિરેક્ટર સાથે હાથ મિલાવ્યા
1 min
સુરતમાં 2 હજાર કરોડનું જમીન કૌભાંડ તત્કાલીન કલેક્ટર આયુષ ઓક સસ્પેન્ડ
બદલીના એક દિવસ પહેલાં જમીન ગણોતિયાના નામે દાખલ કરી સસ્પેન્શનના હુકમમાં ફરમાન:પાટણ ડિસ્ટ્રીક્ટની હદમાં જ રહેવું અને પાટણ જિલ્લાના હેડક્વાર્ટરમાં રિપોર્ટ કરવો
1 min
નડિયાદ કમળા પાસે જીઆઇડીસીની જમીનમાંથી દબાણોને દૂર કરાયા
સ્વેચ્છાએ દબાણો દૂર કરવા બાહેંધરી આપ્યા બાદ પણ દબાણો ન કાઢતાં તંત્રએ જેસીબીથી તોડી પાડયા
1 min
તારાપુરના જાફરગંજ પાસે કારે બાઈકને ટક્કર મારતાં દાદીનું મોત, પૌત્રને ઈજા
ધોળકા તાલુકાના વૌઠા ગામનો યુવક બાઈક ઉપર પોતાની દાદીને બેસાડી પચેગામ કુળદેવી માતાના દર્શને જતા નડેલો અકસ્માત
1 min
મહુધાના નાનીખડોલમાં મહિલાની હત્યાનો ભેદ ઉકેલવા એલસીબી પોલીસ તપાસનો ધમધમાટ
હત્યાના ૭૨ કલાક બાદ પણ કોઇ જ કડી મળી ના હોવાથી સઘન પુછપરછ હાથ ધરાઇ
1 min
કપડવંજના મહાનુભાવોની પ્રતિમાઓ અપમાનજનક હાલતમાં, તંત્ર ઘોર નિંદ્રામાં
પ્રતિમાઓની લેવાની તંત્ર પાસે ફુરસદ નથી
1 min
Uttar Gujarat Samay Newspaper Description:
الناشر: Navgujarat Samay
فئة: Newspaper
لغة: Gujarati
تكرار: Daily
Gujarati News Samachar - Find all Gujarati News and Samachar, News in Gujarati, Gujarat News, Gujarati News Headlines and Daily Breaking News, Gujarati News Paper from Mehsana, Modasa, Palanpur, Himmatnagar from uttar and north gujarat...
- إلغاء في أي وقت [ لا التزامات ]
- رقمي فقط