Uttar Gujarat Samay - June 24, 2024Add to Favorites

Uttar Gujarat Samay - June 24, 2024Add to Favorites

انطلق بلا حدود مع Magzter GOLD

اقرأ Uttar Gujarat Samay بالإضافة إلى 9,000+ المجلات والصحف الأخرى باشتراك واحد فقط  عرض الكتالوج

1 شهر $9.99

1 سنة$99.99 $49.99

$4/ شهر

يحفظ 50%
عجل! العرض ينتهي في 4 Days
(OR)

اشترك فقط في Uttar Gujarat Samay

Subscription plans are currently unavailable for this magazine. If you are a Magzter GOLD user, you can read all the back issues with your subscription. If you are not a Magzter GOLD user, you can purchase the back issues and read them.

هدية Uttar Gujarat Samay

في هذه القضية

June 24, 2024

18મી લોકસભાના પ્રથમ સત્રનો આજથી પ્રારંભ

26 જૂનને સ્પીકરની ચૂંટણી થશેઃ વડાપ્રધાન મોદી સહિતના નવા સાંસદે શપથ લેશે

18મી લોકસભાના પ્રથમ સત્રનો આજથી પ્રારંભ

1 min

સુવર્ણ મંદિર પરિસરમાં યોગ કરવા બદલ વડોદરાની ફેશન ડિઝાઇનર સામે કેસ દાખલ

ઓનલાઇન મળેલી ધમકીના પગલે વડોદરા પોલીસે રક્ષણ આપ્યું

સુવર્ણ મંદિર પરિસરમાં યોગ કરવા બદલ વડોદરાની ફેશન ડિઝાઇનર સામે કેસ દાખલ

1 min

વરસાદી પાણીનાં નિકાલ માટે મ્યુનિ.એ ખરીદેલી પાઇપમાં જ કાણાં દેખાયા!

પૂર્વ ઝોન ઇજનેર ખાતાની કામગીરી શંકાનાં ઘેરામાં ક્વોટેશનથી કામો કરાવવામાં રસ

વરસાદી પાણીનાં નિકાલ માટે મ્યુનિ.એ ખરીદેલી પાઇપમાં જ કાણાં દેખાયા!

1 min

ઉત્તર ગુજરાતમાં 399 કરોડના ખર્ચે નવા બે બ્રિજ બનાવાશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉત્તર ગુજરાતને મોટી ભેટ

ઉત્તર ગુજરાતમાં 399 કરોડના ખર્ચે નવા બે બ્રિજ બનાવાશે

1 min

વટવામાં ફોન ચોરીની શંકામાં ચાર મિત્રે યુવકને સખ્ત માર માર્યો

યુવકે અગાઉ પણ ફોન ચોર્યો હોવાથી તેની પર શંકા રાખી હતી

વટવામાં ફોન ચોરીની શંકામાં ચાર મિત્રે યુવકને સખ્ત માર માર્યો

1 min

કુકરમુંડામાં ત્રણ, વ્યારામાં અઢી. નિઝરમાં બે ઈંચ વરસાદ

તાપી,વલસાડ, સુરત જિલ્લામાં વરસાદથી ખેડૂતો ખૂશ

કુકરમુંડામાં ત્રણ, વ્યારામાં અઢી. નિઝરમાં બે ઈંચ વરસાદ

1 min

આણંદના ચિખોદરામાં ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ જોવા આવેલા યુવકની હત્યા

બોલાચાલી બાદ છરી વડે હુમલો, 9 સામે ગુનો

આણંદના ચિખોદરામાં ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઈનલ જોવા આવેલા યુવકની હત્યા

1 min

ઉંઝા ગંજબજારમાં રવિ પાકની આવક ઘટી, જીરુની દૈનિક 15 હજાર બોરીની આવક

આવકમાં ઘટાડો સરેરાશ 5300થી 5600 સુધીનો ભાવઃ વરિયાળીની સરેરાશ આવક 10 હજાર બોરી

ઉંઝા ગંજબજારમાં રવિ પાકની આવક ઘટી, જીરુની દૈનિક 15 હજાર બોરીની આવક

1 min

પેટલાદના માણેજમાં ડમ્પરની ટક્કરે મહિલા સહિત ત્રણનાં મોત

મણીલક્ષ્મી મંદિરે છાશ લેવા જતાં અકસ્માત

પેટલાદના માણેજમાં ડમ્પરની ટક્કરે મહિલા સહિત ત્રણનાં મોત

1 min

ઇસરોની યશકલગીમાં વધુ એક મોરપિચ્છ RLV ‘પુષ્પક’નું ત્રીજું સફળ લેન્ડિંગ કરાવ્યું

RLV પ્રોજેક્ટ અંતરિક્ષમાં માનવ હાજરીની શક્યતા ચકાસવા માટે મહત્વનો છે

ઇસરોની યશકલગીમાં વધુ એક મોરપિચ્છ RLV ‘પુષ્પક’નું ત્રીજું સફળ લેન્ડિંગ કરાવ્યું

1 min

તમાકુ અને સંબંધિત પ્રોડક્ટ્સને કારણે માથા અને ગરદનના કેન્સરમાં જંગી વધારો

ચિંતાજનક: 2040 સુધીમાં કેન્સરના નવા 21 લાખ કેસનો અંદાજ, જે 2020 કરતાં 57% વધારો દર્શાવે છે પ્રદેશમાં કુલ કેન્સરમાં માથા અને ગળાના કેન્સરનું પ્રમાણ 30 ટકા

તમાકુ અને સંબંધિત પ્રોડક્ટ્સને કારણે માથા અને ગરદનના કેન્સરમાં જંગી વધારો

1 min

‘તમારા શરત વિનાના પ્રેમે મારી સુરક્ષા કરી છે' : રાહુલ ગાંધી

કોંગ્રેસ નેતાએ વાયનાડના લોકોને ભાવુક પત્ર લખ્યો

‘તમારા શરત વિનાના પ્રેમે મારી સુરક્ષા કરી છે' : રાહુલ ગાંધી

1 min

બિહારના મોતિહારીમાં પુલ ધરાશાયી થયો અઠવાડિયામાં ત્રીજી ઘટનાથી ખળભળાટ

મુખ્યમંત્રી નીતિશકુમારના સુશાસન પર સવાલો ઊભા કરાયા

બિહારના મોતિહારીમાં પુલ ધરાશાયી થયો અઠવાડિયામાં ત્રીજી ઘટનાથી ખળભળાટ

1 min

ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઝીરો જાનહાનિ અભિગમ તરફ આગળ વધી રહ્યું છે

અમિત શાહે ઉચ્ચસ્તરીય બેઠકમાં પૂર વ્યવસ્થાપનની તૈયારીની સમીક્ષા કરી NDMAની એડવાઈઝરીનો સમયસર અમલ કરવા તમામ રાજ્યોને અપીલ

ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઝીરો જાનહાનિ અભિગમ તરફ આગળ વધી રહ્યું છે

1 min

કેન્દ્રની NDA સરકાર ગમે ત્યારે અસ્થિર થઈ શકે છેઃ માયાવતી

વિપક્ષોએ પ્રચારમાં ખોટા મુદ્દા ઉછાળ્યા તેનાથી BSPને નુકસાન થયું

કેન્દ્રની NDA સરકાર ગમે ત્યારે અસ્થિર થઈ શકે છેઃ માયાવતી

1 min

કમિન્સની ટી20 વર્લ્ડ કપમાં સળંગ બે મેચમાં બે હેટ્રિકની સિદ્ધિ

ટી20 વર્લ્ડ કપમાં સળંગ બે હેટ્રિક લેનાર કમિન્સ વિશ્વનો એકમાત્ર બોલર

કમિન્સની ટી20 વર્લ્ડ કપમાં સળંગ બે મેચમાં બે હેટ્રિકની સિદ્ધિ

1 min

ભારતે દ. આફ્રિકા વિમેન્સને ત્રીજી વનડેમાં છ વિકેટ હરાવી શ્રેણી 3-0થી જીતી

મંધાના પ્લેયર ઓફ ધ સિરીઝ, દ. આફ્રિકાના 215/8 સામે ભારત 220/4 (40.4)

ભારતે દ. આફ્રિકા વિમેન્સને ત્રીજી વનડેમાં છ વિકેટ હરાવી શ્રેણી 3-0થી જીતી

1 min

નાના પાટેકરે વર્ષો બાદ તનુશ્રી દત્તાએ લગાવેલા આરોપોનો જવાબ આપ્યો

#MeToo મૂવમેન્ટ દરમિયાન જાતીય શોષણનો આરોપ લગાવી તનુશ્રીએ પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી

નાના પાટેકરે વર્ષો બાદ તનુશ્રી દત્તાએ લગાવેલા આરોપોનો જવાબ આપ્યો

1 min

વસ્ત્રાપુરમાંથી બે વર્ષની બાળકીનું અપહરણ, કૂતરાં ભસ્યા ને બાળકી બચી ગઇ

જુદી જુદી હોટેલમાં વાસણ સાફ કરવાનું કામ કરતા વિજય મહંતોએ દુષ્કર્મના ઇરાદે અપહરણ કર્યું શખ્સ દુષ્કર્મ માટે ગાર્ડનમાં લઇ ગયો, પરંતુ વોચમેન દોડી આવતાં તેને મૂકીને વિજય ભાગી ગયો

વસ્ત્રાપુરમાંથી બે વર્ષની બાળકીનું અપહરણ, કૂતરાં ભસ્યા ને બાળકી બચી ગઇ

2 mins

લાઈસન્સ માટે ડ્રાઈવિંગ સ્કૂલોમાંથી તાલીમ ફરજિયાત બનાવવા ભલામણ

અમદાવાદ ખાતે ઓલ ઈન્ડિયા ડ્રાઈવિંગ સ્કૂલ ફેડરેશનની બેઠક યોજાઈ લર્નિંગ લાઈસન્સ આપવા માટે પણ ડ્રાઈવિંગ સ્કૂલોને અધિકૃત કરવા બેઠકમાં ચર્ચા

લાઈસન્સ માટે ડ્રાઈવિંગ સ્કૂલોમાંથી તાલીમ ફરજિયાત બનાવવા ભલામણ

1 min

પાટણ નાના બાર ક.પા. સમાજની 172 દીકરીને સર્વાઇકલ વેક્સિનનો ડોઝ અપાયો

ગર્ભાશયના કેન્સરથી સુરક્ષિત બનાવવા નિશૂલ્ક કેમ્પનું આયોજન કરાયું

પાટણ નાના બાર ક.પા. સમાજની 172 દીકરીને સર્વાઇકલ વેક્સિનનો ડોઝ અપાયો

1 min

દુનિયાનું સૌથી મોટું હેલ્થ કેર પેકેજ આયુષ્માન કાર્ડ યોજના : આરોગ્ય મંત્રી

વિસનગરના દેણપ ખાતે ઋષિકેશ પટેલના હસ્તે PHCનું લોકાર્પણ

દુનિયાનું સૌથી મોટું હેલ્થ કેર પેકેજ આયુષ્માન કાર્ડ યોજના : આરોગ્ય મંત્રી

1 min

થરાદમાં નમકીનના મૃત ગરોળી નીકળતાં ચકચાર

અરજદાર દ્વારા લોકલ ફૂડ કંપની સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં ફરિયાદ કરી

થરાદમાં નમકીનના મૃત ગરોળી નીકળતાં ચકચાર

1 min

સુરતમાં રમાયેલી સ્ટેટ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં તસ્લીમ મીર ચેમ્પિયન

ફાઇનલમાં આણંદની અદિતી રાવને 18-21, 2114, 21-15થી પરાજય આપ્યો

સુરતમાં રમાયેલી સ્ટેટ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં તસ્લીમ મીર ચેમ્પિયન

1 min

قراءة كل الأخبار من Uttar Gujarat Samay

Uttar Gujarat Samay Newspaper Description:

الناشرNavgujarat Samay

فئةNewspaper

لغةGujarati

تكرارDaily

Gujarati News Samachar - Find all Gujarati News and Samachar, News in Gujarati, Gujarat News, Gujarati News Headlines and Daily Breaking News, Gujarati News Paper from Mehsana, Modasa, Palanpur, Himmatnagar from uttar and north gujarat...

  • cancel anytime إلغاء في أي وقت [ لا التزامات ]
  • digital only رقمي فقط