CATEGORIES

NSEL: નાના દાવેદારોને પેમેન્ટ મળવામાં અવરોધ કેમ?
Chitralekha Gujarati

NSEL: નાના દાવેદારોને પેમેન્ટ મળવામાં અવરોધ કેમ?

'એનએસઈએલ'ની નાણાકીય કટોકટીનું પ્રકરણ સાત વરસ બાદ એના અંત તરફ આગળ વધી રહ્યું છે. મુંબઈ હાઈ કોર્ટે નાના ટ્રેડર્સ-ઈન્વેસ્ટર્સને તાત્કાલિક પેમેન્ટ મળી શકે એવો આદેશ બહાર પાડીને શરૂઆત કરી છે, પણ...

time-read
1 min  |
March 29, 2021
હમ આપ કે સાથ હૈ
Chitralekha Gujarati

હમ આપ કે સાથ હૈ

ગુજરાતભરમાં ક્રિકેટ ફીવર હંમેશાં છવાયેલો રહે છે. હવે મોટેરા-અમદાવાદમાં વિશ્વનું સૌથી મોટું નવું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બન્યા પછી દરેક ગુજરાતી ક્રિકેટરની ખ્વાહીશ હોય: હું એક દિવસ આ સ્ટેડિયમમાં રમીશ.

time-read
1 min  |
March 22, 2021
સમસ્યા છે... ઉકેલ એક!
Chitralekha Gujarati

સમસ્યા છે... ઉકેલ એક!

એક તરફ છે વિકરાળ ભૂખમરો, જે કોરોના જેવી મહામારી પછી ઔર વકરવાનો છે તો બીજી બાજુ છે અનાજ અને રાંધેલાં ધાન્યનો શરમજનક વેડફાટ. આ આપત્તિનું નિરાકરણ મહદંશે શક્ય છે અને એની શરૂઆત આપણા ઘરથી જ કરવાની છે.

time-read
1 min  |
March 22, 2021
સસ્તી પબ્લિસિટીના સ્ટન્ટ...
Chitralekha Gujarati

સસ્તી પબ્લિસિટીના સ્ટન્ટ...

આજકાલ ફિલ્મો ઝાઝી રિલીઝ નથી થઈ રહી, પણ ફિલ્મ કરતાંય વધુ મનોરંજન (બીજું શું?) સિનેમાવાળાઓનાં વાસ્તવિક જીવનમાંથી મળી રહ્યું છે. આ જુઓની, ફરી એક વાર સામસામી શમશેર ખેંચાઈ ગઈ છે. સામસામી સેના ગોશ્વાઈ ગઈ છે. હા, બોલીવૂડ અત્યારે રીતસરનું બે છાવણીમાં વહેંચાઈ ગયું છે. તાપસી પનૂની તરફેણવાળા અને કંગના નોટની તરફેણવાળા. ઑલરાઈટ ઑલરાઈટ, જેમને આ આખી વાતની ખબર નથી એમને માટે જરા ફ્લેશ-બૅકઃ

time-read
1 min  |
March 22, 2021
વ્યક્તિ એક... પ્રવૃત્તિ અનેક
Chitralekha Gujarati

વ્યક્તિ એક... પ્રવૃત્તિ અનેક

ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી અમરસિંહ ચૌધરી, કોંગ્રેસના મોટા ગજાના રાજકારણી સુશીલકુમાર શિંદે, એક્ટર અસરાની અને હેમરાજ વીરમ શાહને સાંકળતી એક કોમન કડી કઈ? જવાબઃ આ સૌનો જન્મ ૧૯૪૧માં થયો. હેમરાજભાઈનો જન્મ કચ્છના વાગડ પ્રદેશના સામખિયારીમાં. વધુ અભ્યાસાર્થે કચ્છથી મુંબઈ આવીને એમણે સાડા ચાર દાયકા કરતાં વધુ સમયથી અનેકવિધ પ્રવૃત્તિ કરી. એમાંની થોડીક પર એક નજર:

time-read
1 min  |
March 22, 2021
વહાલમ, વેક્સિન લઈ લો ને...
Chitralekha Gujarati

વહાલમ, વેક્સિન લઈ લો ને...

એક તરફ દેશભરમાં કોરોના સામેની લડાઈ અસરકારક રસીના ડોઝથી લક્વામાં આવી રહી છે ત્યારે બીજી તરફ રસી વિશે જાતજાતની શંકા-કુશંકા સેવવામાં આવી રહી છે. ચાલો, સમજીએ ડોઝ લેવા જવા વિશેની કડાકૂટથી લઈને એ લેવી કે ન લેવી’નાં સારાનરસાં પાસાં...

time-read
1 min  |
March 22, 2021
લગ્નતિથિની ગીતામય ઉજવણી...
Chitralekha Gujarati

લગ્નતિથિની ગીતામય ઉજવણી...

લગનની વર્ષગાંઠ લોકો સગાંસંબંધીઓ સાથે અલગ અલગ રીતે ઊજવતા હોય છે. કોઈ યુગલ મેરેજ ઍનિવર્સરી ઊજવવા બહારગામ ફરવા જાય તો કોઈક વળી ડેસ્ટિનેશન વેડિંગની જેમ હવે પરિવારજનો કે મિત્રોને કોઈ મસ્તમજાની જગ્યાએ લઈ જઈ ડિસ્ટિનેશન એનિવર્સરી સેલિબ્રેશન મનાવે છે. જો કે અંજાર-કચ્છનાં એક દંપતીએ પોતાના લગ્નજીવનની ૪૦મી વર્ષગાંઠ પરમાર્થના ઉદ્દેશથી અધ્યાત્મભાવે ઊજવી અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

time-read
1 min  |
March 22, 2021
મંગળ પર પહોંચ્યા મોદી સાહેબ...
Chitralekha Gujarati

મંગળ પર પહોંચ્યા મોદી સાહેબ...

ચોંકી ગયાને આ હેડિંગ વાંચીને? પણ આ સાચું છે. યાદ છે, તાજેતરમાં ચાંદલાવાળાં ડૉ. સ્વાતિ મોહન અમેરિકી અવકાશવિજ્ઞાન સંશોધન સંસ્થા-નાસાના મંગળ મિશનના સંદર્ભમાં દેશ-દુનિયામાં ગાજ્યાં? અવકાશી ક્ષેત્રે સંશોધન કરતી અમેરિકાની સરકારી સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા)ના આ મિશનનો હેતુ હતો. આપણા પડોશી ગ્રહ મંગળ પર જીવન શક્ય છે કે કેમ એ ચકાસવાનો તથા ત્યાં કેવાક પ્રશ્ન છે અને એ પ્રશ્નનાં નિરાકરણ કેવી રીતે લાવી શકાય એ શોધવાનો.

time-read
1 min  |
March 22, 2021
દીકરી બની પ્રેરણાનું ઝરણું
Chitralekha Gujarati

દીકરી બની પ્રેરણાનું ઝરણું

સુગંધી ફૂલ અને ફોટોગ્રાફ્સની દીવાની એવી આ યુવતી પરણીને ઘર-બચ્ચાંવના ઉછેરમાં વ્યસ્ત થઈ ગઈ, પણ ટબૂકડી પુત્રીએ એનો શોખ જીવતો કરવા સાથે ખુશબોદાર વ્યવસાયનો રસ્તો પણ દેખાડ્યો!

time-read
1 min  |
March 22, 2021
રામમંદિરના દાતાઓનાં ઘરમાં શોભશે કચ્છમાં બનેલી કળાકૃતિ
Chitralekha Gujarati

રામમંદિરના દાતાઓનાં ઘરમાં શોભશે કચ્છમાં બનેલી કળાકૃતિ

અયોધ્યામાં સર્જાઈ રહેલા ભવ્ય-દિવ્ય રામમંદિર માટે દેશની જનતા પાસેથી દાન ઉઘરાવવાનું કામ દેશભરમાં ચાલી રહ્યું છે.

time-read
1 min  |
March 22, 2021
પ્લાનિંગ વગરનું ટાઉન પ્લાનિંગ...
Chitralekha Gujarati

પ્લાનિંગ વગરનું ટાઉન પ્લાનિંગ...

અમદાવાદ શહેર સાબરમતી નદીની બન્ને તરફ બસ્સો ફૂટ રિંગ રોડ સુધી એકદમ ઝડપથી વિકસી રહ્યું છે. જો કે હવે તો અમદાવાદના કેટલાક વિસ્તાર ગાંધીનગરને પણ અડી ગયા છે. સ્માર્ટ સિટી તરફ દોટ મૂકી રહેલા અમદાવાદને હેરિટેજ સિટીનો દરજ્જો પણ મળી ગયો. જો કે વિકાસની આ ગતિમાં ક્યાંક વેડફાટ ઊડીને આંખે વળગે છે.

time-read
1 min  |
March 22, 2021
પેટ્રોલ-ડીઝલ પર ડિસ્કાઉન્ટ?
Chitralekha Gujarati

પેટ્રોલ-ડીઝલ પર ડિસ્કાઉન્ટ?

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં લગભગ રોજબરોજ વધ-ઘટ (આમ તો વધારો જ!) થયા કરે છે. જો કે અમદાવાદના એક પેટ્રોલ પંપ સંચાલકે સ્વેચ્છાએ અગિયારેક મહિનાથી અમુક લોકોને ડીઝલ અને પેટ્રોલ પર લિટરદીઠ બે રૂપિયા ડિસ્કાઉન્ટ આપવાની નવતર સેવા કરે છે. સેવા શબ્દ એ માટે કે એ કોરોના વોરિયરને ડિસ્કાઉન્ટ આપે છે.

time-read
1 min  |
March 22, 2021
ચોર રસી, મૂક રસી...
Chitralekha Gujarati

ચોર રસી, મૂક રસી...

જો આપણા ફૅમિલીનાં ડોસા-ડોસીને ભેગાં કરી રાખજે, પચાસ વેક્સિન મોકલાવું છું. કોઈને કાનોકાન ખબર પડવી જોઈએ નહીં..

time-read
1 min  |
March 22, 2021
ક્રિપ્ટોકરન્સીઃ કફ્યુઝન હી કફ્યુઝન હૈ...
Chitralekha Gujarati

ક્રિપ્ટોકરન્સીઃ કફ્યુઝન હી કફ્યુઝન હૈ...

સરકારે ભારતમાં પ્રાઈવેટ ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત સાથે આ વર્ચ્યુઅલ કરન્સી માટે કાયદો લાવવાની વાત કરી છે. સરકારને આ ગ્લોબલ કરન્સીનો દુરુપયોગ થવાનો ભય છે અને એ ઘણે અંશે સાચો છે. ભારતમાં આવી એક આ કરન્સી બિટકોઈનમાં ભાવની ઊથલપાથલ જોઈ નાના-મોટા રોકાણકારોનો રસ વધી રહ્યો છે ત્યારે સરકારનાં આ કરન્સી સામેનાં સંભવિત પગલાંને સમજી લેવાં જોઈએ.

time-read
1 min  |
March 22, 2021
કોકડું ઉકેલાતું નથી.. વધુ ગૂંચવાઈ રહ્યું છે!
Chitralekha Gujarati

કોકડું ઉકેલાતું નથી.. વધુ ગૂંચવાઈ રહ્યું છે!

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર નજીક સ્ફોટક પદાર્થ ભરેલી કારના માલિકના અપમૃત્યુ બાદ આ મામલો વધુ અટપટો બન્યો છે. એમાં તો એક પોલીસ અધિકારીના શંકાસ્પદ વર્તન સામે પણ આંગળી ઊઠી છે.

time-read
1 min  |
March 22, 2021
આ ભાવની હોળી ઝટ ઠરવાની નથી!
Chitralekha Gujarati

આ ભાવની હોળી ઝટ ઠરવાની નથી!

દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં ભડકો થયો છે. હોળીના પર્વને હજી પખવાડિયા કરતાં વધુ સમય બાકી છે, પણ પેટ્રો પ્રોડટ્સના ભાવમાં તો ક્યારની હોળી લાગી ગઈ છે.

time-read
1 min  |
March 22, 2021
૨૦૨૪ ચૂંટણીની દિશા હવે નક્કી થશે!
Chitralekha Gujarati

૨૦૨૪ ચૂંટણીની દિશા હવે નક્કી થશે!

ચાર રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશની વિધાનસભા માટે મતદાનની તારીખ જાહેર થવા સાથે હવે તબક્કાવાર એક પછી એક રાજ્યમાં નવી સરકારનો તખ્તો ઘડાતો રહેશે. હવે પછીની લોકસભા ચૂંટણી વખતે કેવો માહોલ હશે એનો ચિતાર બેએક મહિનામાં મળી જશે.

time-read
1 min  |
March 15, 2021
શિવજીનો નોખો ભક્ત
Chitralekha Gujarati

શિવજીનો નોખો ભક્ત

વડોદરાનો ચિત્રકાર કિશન શાહ જૈનપરિવારના દીકરો. જો કે કિશનને દરેક ધર્મમાં આસ્થા. સવારે શિવાલય અને જૈન મંદિરમાં પૂજા કર્યા વગર એ કોઈ કાર્યનો આરંભ ન કરે. વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં એના ઘર પાસે સૈકાઓ જૂનું શિવાલય છે. મંદિરને ફરતે બીલીનાં ચાર વૃક્ષ છે. વાર-તહેવારે કિશન શિવલિંગ પર બીલીપત્ર અર્પણ કરે અને સાથે પંચામૃતનો અભિષેક કરે.

time-read
1 min  |
March 15, 2021
હાવે, તેરી બિંદિયા રે...
Chitralekha Gujarati

હાવે, તેરી બિંદિયા રે...

ઍરોસ્પેસ એન્જિનિયરથી અભિનેત્રી અને ગૃહિણીથી કૉર્પોરેટ વુમનનો એક મહત્ત્વનો શણગાર, સોહાગણનું પ્રતીક તથા ફૅશન એક્સેસરી એવા ચાંદલાએ આજકાલ જબરી ચર્ચા જગાવી છે.

time-read
1 min  |
March 15, 2021
સંદેશે આતે હૈં...
Chitralekha Gujarati

સંદેશે આતે હૈં...

વીર-જયના ભેદી સંદેશા તથા એવા ક્રિટિક મેસેજિસની ભીતરમાં...

time-read
1 min  |
March 15, 2021
ભાજપ સામે હવે શું છે પડકાર?
Chitralekha Gujarati

ભાજપ સામે હવે શું છે પડકાર?

જિલ્લા-તાલુકા પંચાયતો અને નગરપાલિકાની ચૂંટણીએ ફરી એક વાર પુરવાર કર્યું કે અંદરોઅંદર લડી-ઝઘડીને કોંગ્રેસે પોતે જ પોતાની કબર ખોદી છે. બીજી બાજુ, ભાજપ માટે સમસ્યા છે એના આગેવાનો સત્તાના મદમાં છકી ન જાય એ જોવાની.

time-read
1 min  |
March 15, 2021
પેડલ મારીને પુણ્ય કમાવાનો મોકો
Chitralekha Gujarati

પેડલ મારીને પુણ્ય કમાવાનો મોકો

સાઈકલ ચલાવવાથી સ્વાથ્ય સારું રહે એવું તો વર્ષોથી સાંભળતા આવીએ છીએ, પરંતુ સાઈકલ ચલાવીને પુણ્ય કમાવાનું પણ શક્ય બને? રોટરી ડિસ્ટ્રિક્ટ ૩૦૬૦ અને રોટરી ક્લબ ઑફ રાજકોટ મિડટાઉને સાથે મળીને સાત માર્ચે આ આયોજન કર્યું છે. સાઈકલોફન સાઈકલ ચલાવવાની સ્પર્ધા તો અહીં ૨૦૧પથી યોજાય છે, પરંતુ આ વખતે તો હજી બધાએ એકઠા થવાનું શક્ય નથી એટલે વર્ચ્યુઅલ સાઈકલોફનું આયોજન કરવામાં આવ્યું છે. એની સાથે સેવા-સહાયને પણ જોડી દેવામાં આવી છે.

time-read
1 min  |
March 15, 2021
નવા બિઝનેસ સાથેની સંખ્યાબંધ નવી કંપનીઓ શેરબજાર મહેરબાન તો આઈપીઓ પહેલવાન
Chitralekha Gujarati

નવા બિઝનેસ સાથેની સંખ્યાબંધ નવી કંપનીઓ શેરબજાર મહેરબાન તો આઈપીઓ પહેલવાન

આ વરસે આશરે એક લાખ કરોડ રૂપિયાના આઈપીઓ બજારમાં પ્રવેશવા એટલે કે મૂડીભંડોળ ઊભું કરવા મેદાનમાં આવવા થનગની રહ્યા છે ત્યાં કોરોનાની કાતર અને બજારના કડાકાની ફાચર આવી જવાની શક્યતા ઊભી થઈ છે.

time-read
1 min  |
March 15, 2021
દેવભૂમિની ક્ષમા માગવા યાત્રા!
Chitralekha Gujarati

દેવભૂમિની ક્ષમા માગવા યાત્રા!

આ વાંચીને કદાચ તમને નવાઈ લાગે કે એવું તે આપણે શું કરી નાખ્યું કે હિંદુઓનાં ચાર પવિત્ર ધામ જ્યાં વસ્યાં છે એ દેવભૂમિ ઉત્તરાખંડની વળી માફી માગવા આપણે યાત્રા કરવી પડે.

time-read
1 min  |
March 15, 2021
એક સવારી ઐસી ભી...
Chitralekha Gujarati

એક સવારી ઐસી ભી...

પાજીની સાઈકલ લીધી એના ઉપર બેઠો, પેડલ મારી જરાક ચાલી નાખ્યો મુજને હેઠો.. અમે નિશાળમાં આ કવિતા ગોખેલી. બંગાળમાં કદાચ આવી કવિતા નહીં ભણાવાતી હોય એટલે પેલાં મમતાદીદી જોશમાં ને જોશમાં પોતાની વય અને વાહનચાલનની અણઆવડત ભૂલીને હમણાં સ્કૂટર પર ચઢી બેઠેલાં. એમણે પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતનો વિરોધ કરવા સ્કૂટર રેલી કાઢેલી. જો કે પેલી કવિતાના પપ્પાજીની સાઈકલની જેમ મમતાજીનું સ્કૂટર જરાક ચાલ્યું ખરું, પણ પછી ટાઈટેનિકની જેમ નમી ગયું. દીદી હેઠાં પડે એ પહેલાં અંગરક્ષકોએ એમને ઝાલી લીધાં એટલે થોડી લાજ રહી. પછીની સવારી એમણે કોલકાતાના મેયરની પાછળની સીટ બેસીને પૂરી કરી!

time-read
1 min  |
March 15, 2021
એકલતાના મિનિસ્ટરનું કપરું કામ
Chitralekha Gujarati

એકલતાના મિનિસ્ટરનું કપરું કામ

દરેક સરકારમાં વહીવટ માટે અલગ અલગ ખાતાં હોય, સંરક્ષણખાતું, કૃષિખાતું, ગૃહ વિભાગ, સાંસ્કૃતિક વિભાગ, વગેરે વગેરે. જપાનની સરકારે એક નવું ખાતું શરૂ કરવું પડ્યું, જેનું નામ છે: લોન્લીનેસ. આ કૅબિનેટ પોસ્ટમાં પ્રથમ પ્રધાન તરીકે સુકામોટોની નિમણૂક કરવામાં આવી છે.

time-read
1 min  |
March 15, 2021
આ ધોડીઆ વળી શું છે?
Chitralekha Gujarati

આ ધોડીઆ વળી શું છે?

સુરત જિલ્લાના મહુવા તાલુકાના નાનકડા અનાવલની બાજુમાં ગણતરીનાં ખોરડાંવાળા ગામ કોષમાં રહેતા ૪૭ વર્ષ આદિવાસી કુલીન પટેલ વ્યવસાયે તો ફોટોગ્રાફર છે, પણ એમની ઓળખ અલ્પ પ્રચલિત ધોડીઆ ભાષાના જતન માટેની છે. એ છેલ્લા દોઢ દાયકાથી ધોડીઆ શબ્દસંગ્રહ બનાવી રહ્યા છે. ૧૫૦૦થી વધુ શબ્દો સાથે એ તૈયાર છે અને એને પ્રકાશિત કરવાની મથામણ કરી રહ્યા છે.

time-read
1 min  |
March 15, 2021
આપણો સમાજ હજી કેટલી આયેશાનો ભોગ લેશે?
Chitralekha Gujarati

આપણો સમાજ હજી કેટલી આયેશાનો ભોગ લેશે?

આ સવાલ હિંદુ, મુસ્લિમ કે કોઈ એક ચોક્કસ પંથ, વાડા, સંપ્રદાય કે સમાજનો નથી અને એનો જવાબ દરેક પુરુષે આપવો પડે એમ છે. ગયા અઠવાડિયે અમદાવાદમાં આયેશા નામની એક મુસ્લિમ યુવતીએ સાબરમતી નદીમાં ઝંપલાવીને જાન આપતાં પહેલાં એક વિડિયો વહેતો મૂક્યો. આત્મહત્યાનું કારણ દેખીતી રીતે દહેજ કે અન્ય કારણસર પતિ તથા સાસરિયાંની હેરાનગતિ હોવાનું જણાઈ આવે છે.

time-read
1 min  |
March 15, 2021
ખારેકમાંથી બને છે પ્રવાહી ગોળ!
Chitralekha Gujarati

ખારેકમાંથી બને છે પ્રવાહી ગોળ!

અત્યારે આમ તો કિસાન આંદોલનને કારણે ખેડૂતો ચર્ચામાં છે, પરંતુ પ્રયોગાત્મક ખેતીમાં અગ્રેસર રહેલા કચ્છ જિલ્લાના ભૂમિપુત્રો નવા પ્રયોગો થકી ખેતી ઉત્પાદન દ્વારા દેશને નવી દિશા ચીંધી રહ્યા છે.

time-read
1 min  |
March 15, 2021
આફતને અવસરમાં પલટો પુસ્તકનું વિમોચન
Chitralekha Gujarati

આફતને અવસરમાં પલટો પુસ્તકનું વિમોચન

કોરોના કાળમાં જ આફતને અવસરમાં પલટો એ વિષય પર ચિત્રલેખા અને મહારાષ્ટ્ર ગુજરાતી સમાજ મહામંડળ દ્વારા નિબંધ સ્પર્ધા યોજાઈ હતી. સ્પર્ધામાં આવેલી ૩૦૦થી વધુ એન્ટ્રીમાંથી ઈનામ વિજેતા ઠેરવાયેલી ૩૦ કૃતિને હવે પુસ્તકાકારે પ્રસિદ્ધ કરવામાં આવી છે. મહામંડળના પ્રમુખ હેમરાજ શાહ સંપાદિત આ પુસ્તકનું લોકાર્પણ હમણાં મહારાષ્ટ્રના ઉદ્યોગપ્રધાન સુભાષ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું.

time-read
1 min  |
March 15, 2021