CATEGORIES
فئات
કરુણા વાઈરસનો ચમત્કાર
કોરોના આપણા બોલાવવાથી નથી આવ્યો, પરંતુ જ્યારે એ આવી જ ગયો છે ત્યારે એનો લાભ લેવાનું ચૂકવા જેવું નથી!
આ બ્રેકેશન તો માણી જુઓ...
આવા કપરા સમયમાં પણ હળવાશથી રહેતી લતાની વિચારવાની રીત પર જરા વિચાર કરવા જેવો છે. મોમાં રહો તો આ સમય પણ વીતી જશે.
આ ડૉકટર આપે છે આધ્યાત્મિક ઔષધિ
કોરોના કાળની અનેક પૈકી એક ચર્ચા છેઃ ‘વિજ્ઞાન ચડે કે અધ્યાત્મ..’ રાજકોટમાં ત્રણ દાયકાથી મેડિકલ પ્રેક્ટિસ કરતા એક ડૉક્ટર સત્ય સાંઈબાબાના ફક્ત અનુયાયી જ નહીં, અનુરાગી ને કૃપાપાત્ર પણ છે. અત્યારના સંજોગોમાં ડોક્ટર્સ અને દરદીઓ બન્ને માટે જરૂરી કેટલીક વાત એમની પાસેથી જાણવા મળે.
આ અભિશાપમાં આંતરસૂઝને આમ કામે લગાડો...
રાજુ શાહ-ગડાઃ હાથમાં હતું એ કામે લાગાડ્યું...
આ અગમચેતી જરૂરી હતી...
ચીની પ્રમુખ સી જિનપિંગ સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી: હાથ ભલે મેળવે, કાંડાં ન કાપવા દેવાય.
..પણ કોઈ કંઈ કરી શકે એમ નથી!
આ કોઈ જીવાણુશસ્ત્રો બનાવવાની તૈયારી હતી કે શું એ વિશે સાચો ઉત્તર મળવો મુશ્કેલ છે, પણ આ મહામારી વિશે બીજા દેશોને સમયસર જાણ ન કરવાનો અપરાધ તો ચીને કર્યો જ છે એમાં બેમત નથી. કેટલાક દેશે ચીનને એ માટે જવાબદાર ઠેરવી મોટા દંડની માંગણી કરી છે, પરંતુ એની પ્રચંડ આર્થિક તાકાત જોતાં ચીન સામે કોઈનું ઊપજવાનું નથી એ હકીકત છે.
કેવું છે દેશનું આ પ્રથમ કોવિડ કૅર સેન્ટર?
કોરોના મહારોગે ગુજરાત સરકાર, અનેકવિધ સંસ્થાનો અને સમાજનાં આયોજનો તથા પ્રવૃત્તિઓને એવા ખોરવી નાખ્યાં કે એનાં સ્વરૂપ બદલાઈ ગયાં.
કોરોના જાગૃતિ વાયા સર્જક
એજાઝભાઈ સૈયદનાં સર્જન.
ગાંઠિયાઃ ગાંઠ ન છૂટે એ વેળા...
રાજકોટઃ સવારના લગભગ સાડા છ વાગ્યે કોઈ વ્યક્તિ માસ્ક પહેરીને, આંખમાં ગભરાટ આંજીને, કોઈ જોઈ નથી જતું એવા ડરથી મુખ્ય માર્ગ પર જવાનું ટાળીને, શેરી-ગલી વટાવતી કોઈ ઘર પાસે ઊભી રહે, ફટાફ્ટ એક પડીકું આપે, પૈસા લે અને નીકળી જાય તો આપણને કેટકેટલી શંકા જાગે?
કોરોનાને હંફાવે છે આ ફેસ શીલ્ડ...
ચાઈનીઝ ભાષામાં કટોકટી શબ્દને દર્શાવવા બે લસરકા વાપરવામાં આવે છે.
ટકલા થવાનો ટ્રેન્ડ
અમદાવાદઃ કોરોનાની મહામારીને વકરતી અટકાવવા સરકારોએ કરફ્યુ અને લૉકડાઉનનો સહારો લીધો.
ટ્રેન ખરા અર્થમાં બની રહી છે જીવાદોરી
દેશભરમાં લૉકડાઉન ઘોષિત થવા સાથે બંધ પડેલી ટ્રેનના સેંકડો કોચમાં કોરોનાના દરદીઓને રાખવા માટે ‘આઈસોલેશન વૉર્ડ' તૈયાર કરવામાં આવ્યા છે, જેમાં પ્રાથમિક સારવારની તમામ વ્યવસ્થા છે.
બીસ સાલ બાદ...
વરસો પછીયે હાલ છે 'નાદાન' એના એ જસમજી શક્યો નથી હજી શેનો અભાવ છે- દિનેશ ડોંગરે 'નાદાન'
ગુજરાતની આ લેબોરેટરીમાં ચાલી રહ્યા છે ભારતને મેલેરિયામુક્ત કરવાના પ્રયોગ...
કોરોના વાઈરસ સામે ઝઝુમવા અનેક દેશને દવા આપનારું ભારત મચ્છરથી ફેલાતી બીમારીઓ સામે લડી રહ્યું છે.
લૉકડાઉનમાં લોકો શું શું કરે છે?
વડોદરાઃ લૉકડાઉનના બીજા તબક્કામાં દેશના લોકો ઘરમાં બંધ છે.
મૅડમ, જરા ઑનલાઈન સંભાલકે!
ઑનલાઈન નખરાં કરીને ચીજવસ્તુઓ વેચતી લલનાઓને પોલીસ પકડે છે.
મ્યુચુઅલ ફંડ સહી હૈ?!
કોરોના ને લોકડાઉનના આ માહોલમાં શેરબજાર વધુ વોલેટાઇલ રહે છે ને રહેશે અને આને કારણે લોકો બજારથી દૂર રહેવાનું પસંદ કરે છે, પરંતુ બીજી બાજુ આવે વખતે મ્યુચ્યુંઅલ ફંડ ક્ષેત્રે રોકાણકારોએ વિશેષ પરિપક્વતા બતાવી છે. આ રોકાણકારો ગભરાટમાં પોતાનું રોકાણ પાછું ખેંચવા લાગ્યા નથી, બલકે અમુક અંશે વધારવા લાગ્યા છે!
મહામારીને માત કરવાનો માર્ગ...
હાર્વર્ડ યુનિવર્સિટીનાં પ્રોફેસર અને એના સેન્ટર ફોર એથિક્નાં ડિરેક્ટર ડૉ.
વય નાની... સહાયતા મોટી!
વડોદરાઃ સૌ જાણે છે કે કોરોના સામેની લડત લાંબી ચાલવાની છે.
રોગમુક્તની સાધના...
જૈન ધર્મના ભક્તામર સ્તોત્ર પર 'પીએચ.ડી.' કરનારાં આ મહિલાએ અનેક દરદીઓને એ સ્તોત્રનું યોગ્ય પઠન કરતાં શીખવીને એની સાધનાનો લાભ અપાવ્યો છે.
લૉકડાઉનમાં ડાયેટિંગ કરાય?
ડિયર ડાયેટિશિયન,
લૉકડાઉન-ટુ... તોડો નહીં જોડો!
અમદાવાદઃ દેશ-દુનિયા સાથે ગુજરાત પણ કોરોના સામેના મહાયુદ્ધમાં જંગે ચડેલું છે ત્યારે કોરોના-યોદ્ધાઓ (કોરોના વૉરિયર્સ) જેટલું જ મહત્વનું એક કામ સામાન્ય લોકોએ પણ કરવાનું છે.
સાસ ગાલી દેવે... સસુર ગાલી દેવે... બધા જ ગાલી દેવે...
ગયા અઠવાડિયે પંચાતના પ્લેટફોર્મ ટ્વિટર પર આ જોક વહેતી થયેલી :
હવે જયારે ત્રીજી ઘંટડી વાગે ત્યારે...
સંસાર એક રંગમંચ છે અને આપણે બધા અભિનેતા છીએ..
‘અમારું કોણ?'નો આ છે જવાબ..
વડોદરાઃ કોરોનાની આ મહામારીમાં મહિને માંડ દસ-બાર હજાર રૂપિયા કમાતા લોકો પાસે હવે બચત પૂરી થઈ ગઈ છે.
કૌભાંડીઓને કેમ કશું નડતું નથી?
લૉકડાઉનની આડમાં વાધવા ભાઈઓએ સીબીઆઈની પકડથી બચવા પ્રયાસ કર્યો, પણ...
પિતૃશોક વચ્ચે પરોપકાર...
અમદાવાદઃ આ શહેરના નવા વિકસેલા પૉશ વિસ્તાર શીલજની એક ટેનિસ એકેડેમીમાંથી કોરોના વાઈરસની દહેશત વચ્ચે પાંચ હજાર કરતાં વધારે લોકોની દરરોજ ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે.
લૉકડાઉનમાં આમ ચાલી રહ્યું છે જીવનશિક્ષણ
અમદાવાદ: લૉકડાઉનમાં ઘણાએ ટીવી પર સમાચારો, સિરિયલો અને ફિલ્મો જોઈ. અનેક લોકોએ વાંચન, લેખન, ફિલ્મ જોવી, ગીતો સાંભળવાં, પેન્ટિંગ, વગેરે પ્રવૃત્તિ કરી. અમુક ઑનલાઈન ટ્રેનિંગ લીધી.
વસતિ વધી છે, પણ ગણતરી નહીં થાય!
એવી ધારણા હતી કે અબ કી બાર.. સાતસો પાર.
સંબંધ કપરા કાળને આસાન કરી શકે છે.
જીંદગીની જેમ અનેકવિધ સંબંધ પણ મહામૂલા હોય છે. એની ખાટી- મીઠી યાદગાર ક્ષણોનાં ફૂલ ઉગાડતાં રહીશું તો કોઈ પણ સમય ને સંજોગોમાં અંદરથી મજબૂત બનતાં રહીશું.