CATEGORIES
فئات
લો, આ શહેર બની ગયું સુરતી!
આપણું સુરત એની ઘણી બધી લાક્ષણિકતાને લીધે જાણીતું છે. સુરતીલાલાઓ એમના રંગીલા મિજાજ માટે મશહૂર છે.
સિવિલ હૉસ્પિટલમાં દરદીની થાળીમાંથી કોણ ‘જમી' ગયું?
રાજકોટની સરકારી હૉસ્પિટલમાં કહેવાતા ભોજન કૌભાંડની ચકચાર.
કોરોનાથી કઈ રીતે કોરુંકટ રહ્યું દમણ?
કોરોનાનો સૌથી વધુ હાહાકાર મહારાષ્ટ્ર-ગુજરાતમાં છે. આ બન્ને રાજ્ય સાથે સંઘ પ્રદેશ દમણ અને સેલવાસ સરહદથી જોડાયેલા છે, છતાં સંઘ પ્રદેશ કોરોનામુક્ત રહી શક્યો. લૉકડાઉન દરમિયાન ‘ચિત્રલેખા'ના પ્રતિનિધિએ દમણ જઈને પ્રશાસક પ્રફુલ્લભાઈ પટેલની વિશેષ મુલાકાત લઈને જાણ્યું કે પ્રશાસકે શું શું પગલાં લઈને સંઘ પ્રદેશને કેવી રીતે રાખ્યો કોરોનામુક્ત?
કોરોનાના ક્રિયેટિવ સોલ્જર
અમદાવાદઃ આશા ભોંસલે, સોનુ નિગમ, શંકર મહાદેવનું, શાન, અલકા યાજ્ઞિક, કવિતા કૃષ્ણમૂર્તિ, અનુરાધા પૌડવાલ, ઉદિત નારાયણ, પંકજ ઉધાસ... આવાં ૨૧૧ પાર્શ્વ ગાયક-ગાયિકાને એકગીતમાં જોવાનો લહાવો મળી શકે?
ઘેરબેઠાં જ્ઞાનગંગા
અમદાવાદઃ કોરોનાથી બચવા અને ઈમ્યુનિટી બુસ્ટઅપ કરવા એટલે કે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે અનેક લોકોએ વિવિધ ઘરેલુ ઉપચારોનાં સૂચનો કર્યા.
કૃષિરથે ફેરવી નાખ્યાં જીવનનાં પૈડાં
રાજકોટઃ સરકારી કૃષિમેળા કે કૃષિરથ જેવા કાર્યક્રમો સરકારી સિદ્ધિના આંકડા આપવા માટે જ હોય અને એની પ્રસિદ્ધિ પણ સરકારી સામયિક કે અહેવાલમાં થઈ જાય. બાકી, ખેડૂતને કોઈ ફાયદો થતો નથી. આવી છાપ વર્ષોથી આપણે ત્યાં છે.
કોરોનામાં પણ સમારંભ?!
અમદાવાદઃ ધન્વતરી આયુર્વેદ રથ પ્રસ્થાન, મેંગો ફેસ્ટિવલ ઉદ્ઘાટન, પીપીઈ કિટ સ્વીકાર, તુલસી રોપા વિતરણ...
કેવી નોબત આવી છે આ..?
ગુજરાતમાં રાજ્યસભાની એક બેઠક જીતવા મરણિયા બનેલા ભાજપ અને કોંગ્રેસે સ્થાનિક પક્ષના આગેવાનો સામે કાકલૂદી કરવી પડે છે.
એનો ખરો સાથી તો હાથી...
કેરળમાં હાથીની હત્યાનો મુદ્દો ગાજ્યો છે ત્યારે જાણીએ, દેશ-વિદેશમાં જાણીતી વડોદરાની શેફ શગુન મહેરા લુપ્ત થઈ રહેલા ગજરાજને બચાવવા કેવા પ્રયાસ કરી રહી છે.
ઇમોજીને પણ લાગ્યો કોરોનાનો ચેપ...!
કોવિડ–૧૯ કે કોરોના વાઈરસના પ્રતાપે આપણી આજની ભાષામાં અનેક નવા શબ્દો ગોઠવાઈ ગયા છે.
...ને એ મૃતદેહ છેક ઝિમ્બાબ્લે પહોંચ્યો.
સુરતઃ કોરોનાને કારણે એવી જડબેસલાક ઘરબંધી થઈ ગઈ હતી કે એ સંજોગોમાં કોઈ વ્યક્તિનું પરદેશની ભૂમિ પર અવસાન થાય ત્યારે એના મૃતદેહને પરત એના વતનમાં મોકલવો હોય તો એ ખૂબ જ દુષ્કર કાર્ય છે.
વૃદ્ધો ફરી બની ગયા બાળક...!
વૃદ્ધા આએનાએ ગામમાં સર્જી ‘બાળકો’ની એક અનોખી દુનિયા...
લૉકડાઉન થયેલા ભૂજ શહેરનું ડ્રોન-દર્શન
સતત ધમધમતું એક શહેર અચાનક થંભી જાય ત્યારે અધ્ધર આકાશમાંથી કેવું લાગે એની એક તસવીરી ઝલક...
કેવી હશે તમારી ડિજિટલ આફ્ટરલાઈફ?
હમણાં રઘુએ સાયન્સ ફિક્શનની એક મસ્ત વેબ-સિરીઝ જોઈ: અપલોડ. સિરીઝની મૂળ વાત જ રઘુને ગમી ગઈ, જે એ જલસાઘરમાં માંડવા માગે છે...
ડોન્ટ સે અલવિદા... ના કહો અલવિદા
હે દ્વારિકાધીશ, શું આ છે આપનું વિઝન ૨૦૨૦?
WHO-યુએસ આમને-સામને: લડે બે... મરે ત્રીજો!
‘વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશન' (WHO) સાથેના સંબંધોમાં ઘણા તણખા ઝરી ગયા પછી અમેરિકી વડાએ રેડ બટન દબાવી તો દીધું, પણ જેને સફળ-સક્ષમ બનાવવામાં અમેરિકાએ પોતે મહત્ત્વનો ફાળો આપ્યો હતો એ એવી અતિ મહત્ત્વની સંસ્થા સાથેના વર્ષો જૂના કોલ-કરારની ઉપરવટ જઈને પણ ફારગતી આપી દેવાનું સાચું કારણ શું?
જિંદગીભર નહીં ભુલાય આ ફ્લાઈટ...
કોરોનાને પગલે શાંઘાઈ ને શિકાગો તથા એ પહેલાં યમન જેવા દેશોમાંથી ભારતીયોને પરત લાવનારા ‘ઍર ઈન્ડિયા’ના બાહોશ ગુજરાતી પાઈલટ કૅપ્ટન હિમાંશુ આચાર્ય ‘ચિત્રલેખા’ના વાચકો સમક્ષ ખુલ્લી મૂકે છે એમની અનુભવ-ગઠરિયા...
આંકડામાં જાણો પર્યાવરણનો પ્રશ્ન...
૧૯૯૦થી આજ સુધી અંગાર વાયુ (કાર્બન) ઉત્સર્જનના દરમાં પચાસ ટકાનો વધારો થયો છે.
કેદીઓમાં લોકપ્રિય બન્યા છે સ્વજન સાથે ઈ-મેળાપ
ગુજરાતની જેલોમાં સજા કાપતા કેદીઓ પોતાના પરિવાર સાથે વિડિયો કૉલ દ્વારા સંપર્કમાં રહી શકે એ માટે ગુજરાતની જેલોમાં ચાલતા ઈ–મુલાકાતના નવતર પ્રોજેક્ટની તાજા ખબર.
લૉકડાઉનમાં મંચસ્થ થયાં મુંજાલ ને મીનળદેવી
નાટકોનાં રિહર્સલ્સ અને ફિલ્મોનાં શૂટિંગ તો આખા દેશમાં બંધ છે.
માનવસમાજ માટે કાળી ટીલી...
સુધારેલા ગણાતા અમેરિકા જેવા દેશમાં પણ ઘણા લોકો ચામડીના રંગના આધારે માણસનું મૂલ્ય આંકે છે. હમણાં એક ગોરા પોલીસ અધિકારીના દમનને કારણે એક અશ્વેત નાગરિક મૃત્યુ પામ્યો એના વિરોધમાં અમેરિકા આખું સળગ્યું છે, પણ આ કોઈ છૂટીછવાયી ઘટના નથી. રંગભેદનાં મૂળ અમેરિકી પ્રજામાં ઊંડે ઊતરેલાં છે અને આ કૅષ ઝટ ઓછો થાય એમ નથી.
હવે હળવી થશે મૂંઝવણ
લૉકડાઉનમાં પરિવાર સાથે વિતાવેલા દિવસોની સુખદ યાદો સાથે ગુજરાતના અનેક લોકોએ અમુક માનસિક મૂંઝવણ પણ અનુભવી.
ધંધા વગર શરૂ થયા છે વેપાર-ઉદ્યોગ...
ગુજરાતના આર્થિક પાટનગર સુરતમાં હીરા અને કાપડઉદ્યોગ ચોથા લૉકડાઉન પછી માંડ ખૂલ્યા તો છે, પણ એમની પાસે કોઈ વેપાર નથી. લોકોનું જનજીવન થાળે પડશે પછી જ તો એ કાપડ અને હીરા ખરીદવાનું વિચારશે ને? ક્યારે શરૂ થશે ખરા અર્થમાં ધંધા-પાણી?
ગણિકાઓને કામ આવ્યું રામકથાકારનું ફંડ...
આ મહામારીને કારણે ધંધા, વેપાર, નોકરી, પગારની ચર્ચા ને ચિંતા ચારેકોર છે. બીજી તરફ, પોતાનો દેહ વેચીને જીવનનિર્વાહ ચલાવતી ગણિકાઓના શું હાલ છે એવી ચિંતા કોઈએ કરી કે નહીં?
કોરોના યોદ્ધાઓને સુરતી પીંછીઓની સલામ
કલાકાર તો પોતાની લાગણી કળા થકી જ વ્યક્ત કરતો હોય છે. ગાયકો અને લેખકોએ તો ઘણું વ્યક્ત કરી દીધું, અભિનય કરનારાએ વિડિયોમાં ઘણું વહેતું કર્યું, પણ ચિત્રકારો શું કરે?
માસ્ક પહેર્યા પછીની મહામુસીબત...
કોરોનાના કપરા કાળમાં માસ્ક શરીરના અંગ જેવું મહત્ત્વનું ને અનિવાર્ય બની ગયું છે.
આફતને અવસરમાં બદલવાની તક ઝડપી લેવાની દાનત તો રાખો...
‘કોરોના’ના સંકટ વચ્ચે વતન પહોંચવા હિજરતી મજૂરોએ વેઠેલી યાતના.
ધર્મસ્થાનક બન્યું કોવિડ દરદી માટે કેન્દ્ર
કોરોના સંક્ટમાં ભારતનાં ધર્મસ્થાનકો બંધ રહ્યાં છે. જો કે હવે આપણે ત્યાં અમુક રાજ્યમાં દેશમાં ધર્મસ્થળો ખુલ્લો મૂકવાની શરૂઆત થઈ છે.
કોઈ સરહદ ના ઈન્હેં રોકે...
આ કપરા કાળમાં માનવજાત અનેક મુસીબતનો સામનો કરી રહી છે. આવા સમયમાં જો કે પ્રેમીઓનો ઉત્સાહ જળવાઈ રહ્યો છે ને અંગ્રેજીમાં કહેવત છે એમ પંખીડાઓ એસ્ટ્રા માઈલ જ નહીં, વધારાના માઈલોના માઈલો ચાલવા તૈયાર થઈ જાય છે.
કભી મૂઆ... કભી જિન્દા?!
કોરોનાને કારણે હવે આવા રહસ્યમય કિસ્સા પણ બનવા લાગ્યા છે.