CATEGORIES

કર્યું કારવ્યું ધૂળમાં ન મળે એ જો જો...
Chitralekha Gujarati

કર્યું કારવ્યું ધૂળમાં ન મળે એ જો જો...

બેફામ વસતિવધારો અને નિરક્ષરતા એ ભારતને મળેલા બે સૌથી મોટા અભિશાપ છે. દેશમાં હજી કરોડો લોકો અભણ છે અને કુટુંબકલ્યાણ વિશે કશું વિચારતા નથી એટલે દેશની વસતિ વધ્યે રાખે છે કે વસતિના પ્રમાણમાં આપણે શિક્ષણની વ્યવસ્થા ન ઊભી કરી શકવાના પરિણામે અનેક લોકો ભણતર મેળવી શકતા નથી એ મુદ્દે વિશદ ચર્ચા થવી જરૂરી છે.

time-read
1 min  |
August 03, 2020
ચીનની લાલસા ભારતને ક્યાં લઈ જશે?
Chitralekha Gujarati

ચીનની લાલસા ભારતને ક્યાં લઈ જશે?

દુનિયાઆખીની ફેક્ટરી એવા ચીને પોતાની અચાનક ફાટી નીકળેલી સત્તાભૂખને કારણે અનેક દુશ્મન ઊભા કર્યા છે તો ભારત જેવા દેશ માટે દુનિયાદારીનાં સમીકરણ પણ બદલી નાખ્યાં છે. ચીનથી સલામત અંતર રાખીને એની સામે ઊભા રહી શકાય એવી તાકાત ભેગી કરવા સિવાય આપણી પાસે ઝાઝા વિકલ્પ નથી.

time-read
1 min  |
August 03, 2020
હરતાં-ફરતાં વાત કરો તો... પેનલ્ટી!
Chitralekha Gujarati

હરતાં-ફરતાં વાત કરો તો... પેનલ્ટી!

મોબાઈલ ફોનનો ફાયદો એ કે તમે એને ક્યાંય પણ સાથે લઈ જઈ શકો-બાથરૂમથી બેડરૂમ સુધી જો કે આવા હાથવગા સાધન-મોબાઈલની એક લાક્ષણિકતા તમે માર્ક કરી-નોંધી છે? તમે જોયું હશે કે કોઈ બેઠું હોય ને મોબાઈલની રિંગ રણકે ત્યારે મોટા ભાગની વ્યક્તિ સેલ ફોન લઈને રૂમમાં આટાં મારતાં મારતાં વાત કરવા માંડશે... મોબાઈલ પર ફોન આવે એટલે ફોનવાળાએ જાણે મોબાઈલ (હરતાં-ફરતાં) થઈ જવાનું.

time-read
1 min  |
July 27, 2020
રાજકોટ-મોરબીનાં ઉદ્યોગગૃહો ફૂકે છે ચીન સામે રણશિંગું...
Chitralekha Gujarati

રાજકોટ-મોરબીનાં ઉદ્યોગગૃહો ફૂકે છે ચીન સામે રણશિંગું...

બ્રિટિશ સામ્રાજ્ય સામે ગાંધીજીએ છેડેલા અસહકાર આંદોલનનું શતાબ્દી વર્ષ છે ત્યારે અનાયાસ ભારતની પ્રજા ચીનની જોહુકમી સામે જંગે ચડી છે. ભારત અને ચીનની સેના ભલે એક લડાખ સરહદે ઊભી હોય, ચીનને જાકારો આપવાનું વલણ દેશભરમાં ફેલાયું છે તો બીજી તરફ, ચાઈનીઝ માલની અવેજીમાં દેશના લોકોને સારી ગુણવત્તાવાળી ચીજવસ્તુ પૂરી પાડવા રાજકોટ તથા મોરબીના અનેક ઉદ્યોગ કમર કસી રહ્યા છે.

time-read
1 min  |
July 27, 2020
હમારા નામ જગદીપ એસે હી નહી થા...
Chitralekha Gujarati

હમારા નામ જગદીપ એસે હી નહી થા...

કોઈ પણ પ્રસ્તાવના વિના સીધા મુદ્દા પર આવી જઈએ? જગદીપ એ કલાકાર હતા, જેમણે હંમેશાં સાફસૂથરું હાસ્ય પીરસ્યું. નાના નાના બે-ચાર સીન્સમાંય એ પોતાનો સિક્કો મારી દેતા.

time-read
1 min  |
July 27, 2020
સાવન જો આગ લગાયે...
Chitralekha Gujarati

સાવન જો આગ લગાયે...

બે મહિલા પોતાની સાથે થયેલાં દુષ્કૃત્યની પોલીસ ફરિયાદ નોંધાવે, પણ એમને ન્યાય મળે એ પહેલાં ખુદ તપાસ અધિકારી સામે જ ગંભીર આક્ષેપ થાય ને એ જ ઝડપાઈ જાય તો? વક્રતા તો એ છે કે તપાસ અધિકારી પણ મહિલા જ છે.

time-read
1 min  |
July 27, 2020
હવે આવી રહ્યાં છે આત્મનિર્ભર રમકડાં...
Chitralekha Gujarati

હવે આવી રહ્યાં છે આત્મનિર્ભર રમકડાં...

ભારતમાં ચીનની જે વસ્તુ આવે છે એમાં મોટું પ્રમાણ રમકડાંનું પણ છે. હવે રાજકોટના એક ઉદ્યોગપતિએ ચીનની આ ઈજારાશાહીને પડકાર ફેંક્યો છે.

time-read
1 min  |
July 27, 2020
‘કોરોના'નો પ્રતાપ: કોની લાશ... કોના હાથે અંતિમ સંસ્કાર?
Chitralekha Gujarati

‘કોરોના'નો પ્રતાપ: કોની લાશ... કોના હાથે અંતિમ સંસ્કાર?

સ્વજન સમજી કર્યા મૃતદેહના અગ્નિસંસ્કાર, પણ...

time-read
1 min  |
July 27, 2020
યે વિલ કિસ કો દૂં..?
Chitralekha Gujarati

યે વિલ કિસ કો દૂં..?

ગુજરાતમાં આજકાલ એક ગરમાગરમ ચર્ચા ચાલે છે. તમે વિલ બનાવ્યું કે?

time-read
1 min  |
July 27, 2020
બિનવારસી લાશોનો આ છે વારસ..
Chitralekha Gujarati

બિનવારસી લાશોનો આ છે વારસ..

૫૦,૦૦૦થી વધુ મૃતદેહોના અંતિમ સંસ્કારનો અનુભવ એમની પાસે છે. ભૂકંપ, સુનામી, રેલ જેવી આફતો વખતે કામ કરવાનો અનુભવ એમની પાસે છે. ‘કોરોના’ મહામારીમાં કોઈ સ્વજન અંતિમ ક્રિયામાં હાજર રહી શકતા નથી એવા સમયે સુરતના અબ્દુલ મલબારી અને એમનું ‘એકતા ટ્રસ્ટ એમના સ્વજન બની વિધિ-વિધાનથી અંતિમ ક્રિયા કરતાં હોય છે. સુરતમાં કોરોનાથી મોતને ભેટેલા ચારેય દરદીના એમના ધર્મ અનુસાર અંતિમ સંસ્કાર કરનારા આ માણસ માનવતાનું બેમિસાલ ઉદાહરણ છે.

time-read
1 min  |
July 27, 2020
માણસ નામે પોલીસ...
Chitralekha Gujarati

માણસ નામે પોલીસ...

તહેવાર હોય કે તનાવ, ઉદ્વેગ હોય કે ઉત્સવ, આહલાદ હોય કે આફત... પોલીસ બધી સ્થિતિમાં મોરચો સંભાળે છે. એને સરહદની અંદરના સૈનિક પણ કહીએ તો ખોટું નથી. સાહિત્યમાં તો પોલીસનો ઉલ્લેખ જૂજ થયો છે. ફિલ્મોમાં પોલીસનાં અનેક રૂપ જોવા મળ્યાં છે. હા, પોલીસ હપ્તા લેવા માટે પણ બદનામ અને ગેરવર્તન માટેય વગોવાયેલા... આ તરફ ‘કોરોના’ કાળમાં જીવનના અનેક રંગ દુનિયાએ જોયા. ખાખીનો પણ અલગ રંગ જોવા મળ્યો. પોલીસની એ છાપ હવે બદલાઈ રહી છે. પ્રશ્ન એ છે કે એનું જીવન ક્યારે બદલાશે?

time-read
1 min  |
July 27, 2020
થઈ છે વાંચનની ભૂખ પણ અનલૉક...
Chitralekha Gujarati

થઈ છે વાંચનની ભૂખ પણ અનલૉક...

લોંકડાઉનને લીધે બંધ લાઈબ્રેરીઓ બાવીસ દિવસ પહેલાં ખૂલી. સાથે ઊઘડી ગઈ વાંચનની, માહિતી અને જ્ઞાનની ભૂખે.

time-read
1 min  |
July 27, 2020
બાપા, છેલ્લે છેલ્લે આવી અંચઈ?!
Chitralekha Gujarati

બાપા, છેલ્લે છેલ્લે આવી અંચઈ?!

આમ તો એમનું વ્યક્તિત્વ એવું કે તમે એકાદ શબ્દમાં વર્ણવી ન શકો. એ ઓળખાય પણ ત્રણ-ત્રણ સંબોધન દ્વારા...

time-read
1 min  |
July 27, 2020
તમે સાત વર્ષ વહેલા ઊપડી ગયા. મહાપ્રભુ!
Chitralekha Gujarati

તમે સાત વર્ષ વહેલા ઊપડી ગયા. મહાપ્રભુ!

નવું નવું શીખવાની ધગશ. એંસીના થયા પછી એ કમ્પ્યુટર શીખ્યા અને છેલ્લે છેલ્લે તો મોબાઈલ ફોનના કૅમ સ્કેનરથી જાતે લેખનાં પાનાં સ્કેન કરીને મોકલતા. કોઈ વિષય પર પોતે બરાબર લખી ન શકે એમ લાગે તો નિખાલસતાથી કહી દે કે આમાં મારી ચાંચ નહીં બે.. કોઈ જાણકાર પાસે લખાવી લો ને!

time-read
1 min  |
July 27, 2020
એ ટેણીયો ફૂટબોલર કરે છે પગથી ચમત્કાર...
Chitralekha Gujarati

એ ટેણીયો ફૂટબોલર કરે છે પગથી ચમત્કાર...

આમ ભાવનગર કલાનગરી તરીકે ઓળખાય છે, પરંતુ હવે ભારતના ફૂટબૉલની રમતના નકશામાં ભાવનગરની નોંધ લેવાવા માંડી છે.

time-read
1 min  |
July 27, 2020
એક નાટક અનોખું ઓનલાઈન...
Chitralekha Gujarati

એક નાટક અનોખું ઓનલાઈન...

આમ તો ઑનલાઈન નાટક જોવાં એ કોઈ નવી વાત નથી, પણ સુરતના નાટક માટે તો નવું જ છે અને નાટકના દિગ્દર્શકની વાત માનીએ તો ગુજરાતી નાટ્યજગત માટે પણ એ કંઈક નવું લઈને આવ્યા છે.

time-read
1 min  |
July 27, 2020
અનન્યા: જેણે જીવનના ગોલ બરાબર સેટ કર્યા છે...
Chitralekha Gujarati

અનન્યા: જેણે જીવનના ગોલ બરાબર સેટ કર્યા છે...

દાદા અને પિતાની જેમ વેપારમાં જવું હતું, પણ પોતાના તીવ્ર શોખ ફૂટબૉલમાં જ એણે કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું ને શરૂ થઈ ‘સુરત સિટી યુનાઈટેડ’ની, જેમાં ફટબૉલ જેવી રમતમાં આ ગુજુ ગર્લ ખુશી શાહ નામ અને દામ બને કમાઈ રહી છે.

time-read
1 min  |
July 27, 2020
- તો બોલો, બચકે જાઓગે કહાં?
Chitralekha Gujarati

- તો બોલો, બચકે જાઓગે કહાં?

‘કોરોના’ જેવો રોગચાળો, કુદરતી હોનારત કે અણુયુદ્ધના સંજોગોમાં શહેર-ગામથી નાસી છૂટવું પડે તો જવું ક્યાં? ‘સર્વાઈવલિસ્ટસ’ તરીકે ઓળખાતા લોકોની જમાત કટોકટીની પળે જીવન ટકાવી રાખવા શું ઉપાયો કરે છે, કેવા સ્થળે આશ્રય લેવા માગે છે એ અચૂક જાણવા જેવું છે.

time-read
1 min  |
July 27, 2020
#I follow ટ્રાફિક રૂલ્સ.. એક પ્રયોગ મજાનો !
Chitralekha Gujarati

#I follow ટ્રાફિક રૂલ્સ.. એક પ્રયોગ મજાનો !

બાઈક ચલાવતો એક યુવાન હેલ્મેટ પહેરી, માસ્ક લગાવી ટ્રાફિકના તમામ નિયમોનું પાલન કરીને જતો હતો.

time-read
1 min  |
July 27, 2020
આબેહૂબ હોવાની સજા..?!
Chitralekha Gujarati

આબેહૂબ હોવાની સજા..?!

પ્રેસિડેન્ટ સી જિનપિંગ... ઓપેરા સિંગર લીઉ કેકિચન

time-read
1 min  |
July 27, 2020
અબ તક ૩૦૦૦...
Chitralekha Gujarati

અબ તક ૩૦૦૦...

થોડા સમય પહેલાં યોગી આદિત્યનાથે જાહેર કર્યું હતું કે ‘ગુનાખોરી ડામવા ઉત્તર પ્રદેશમાં આશરે ૩૦૦૦ એન્કાઉન્ટર થયાં છે.” એ યાદીમાં છેલ્લું લોહિયાળ નામ ઉમેરાયું વિકાસ દુબેનું. આ પિશાચી પંડિતની નાટકીય ધરપકડ અને ફિલ્મી સ્ટાઈલ એન્કાઉન્ટર સાથે અનેક પ્રશ્નો ઊભા થયા છે.

time-read
1 min  |
July 27, 2020
ચેતજો, આવી ઑનલાઈન છેતરપિંડીથી...
Chitralekha Gujarati

ચેતજો, આવી ઑનલાઈન છેતરપિંડીથી...

અહીંના સરદારનગર વિસ્તારમાં રહેતાં ભાવિકાબહેને પોતાના વિસ્તારમાં એક વાંદરાને ઘાયલ અવસ્થામાં જોયો એટલે ગૂગલ ઍપમાં સર્ચ કરી એક હેલ્પલાઈનનું નામ શોધીને ફોન કરી ઈજાગ્રસ્ત વાંદરાની સારવાર કરવા માટે માહિતી આપી.

time-read
1 min  |
July 27, 2020
કાળોતરો નામે કોવિડ દરવાજે દસ્તક દે ત્યારે...
Chitralekha Gujarati

કાળોતરો નામે કોવિડ દરવાજે દસ્તક દે ત્યારે...

અમેરિકામાં પ્રેક્ટિસ કરતા તથા જ્યાં ‘કોવિડ–૧૯’ના સૌથી વધુ કેસ જોવા મળ્યા એવા ન્યું યોર્ક-ન્યુ જર્સીના પેશન્ટ્સને સાજા કરી રહેલા બાહોશ કાર્ડિયાક સર્જુન ડૉ. નીલેશ પટેલના ઘરે એક સવારે કોરોનાએ ટકોરા દીધા... આ લેખમાં એ સ્વાનુભવ વર્ણવવાની સાથે સાથે અમેરિકા સામે ભારતની સજ્જતા, વગેરે વિશે છણાવટ કરે છે.

time-read
1 min  |
July 27, 2020
ડમરી શમી જશે કે તોફાન પાછું ઊઠશે?
Chitralekha Gujarati

ડમરી શમી જશે કે તોફાન પાછું ઊઠશે?

કોંગ્રેસમાં ચાલતી સત્તાની સાઠમારીએ મધ્ય પ્રદેશની જેમ રાજસ્થાનની સરકાર સામે પણ જોખમ ખડું કર્યું છે. લોહી ચાખી ગયેલો ભાજપનો વાઘ વધુ એક રાજ્ય પોતાના કબજામાં લેવા ટાંપીને બેઠો છે.

time-read
1 min  |
July 27, 2020
કહ્યાગરી સરકાર... ચાર દિવસમાં ચાર બદલી!
Chitralekha Gujarati

કહ્યાગરી સરકાર... ચાર દિવસમાં ચાર બદલી!

આમ તો વ્યાપક ફરિયાદ એ જ હોય છે કે સરકાર કોઈનું સાંભળતી નથી.

time-read
1 min  |
July 20, 2020
ફ્રેશ ફ્રૂટમાંથી નયનરમ્ય બુકે ને સ્વાદિષ્ટ કેક... !
Chitralekha Gujarati

ફ્રેશ ફ્રૂટમાંથી નયનરમ્ય બુકે ને સ્વાદિષ્ટ કેક... !

સુરતનાં રાખી દેસાઈ સવારે લેક્ટરરની જોબ કરે-બપોરે પોતાનો આર્કિટેક્ટનો વ્યવસાય ને રાતે સર્જે છે

time-read
1 min  |
July 20, 2020
પહેલાં શિખામણનો અમલ કરો...
Chitralekha Gujarati

પહેલાં શિખામણનો અમલ કરો...

લડાખ સરહદે ચીનના આક્રમક વલણ સામે સરકાર અને લશ્કરે મક્કમતા દેખાડી, પણ એટલી જ મક્કમતા ભારત સરકારે દેશને શસ્ત્ર-સરંજામ મોરચે સ્વાવલંબી બનાવવામાં દેખાડવાની જરૂર છે. ચંદ્ર અને મંગળના ગ્રહ સુધી પહોંચેલું ભારત આ એક બાબતમાં હજી આત્મનિર્ભર બની શક્યું નથી એ આપણા માટે દુ:ખ ઉપરાંત શરમની પણ વાત છે.

time-read
1 min  |
July 20, 2020
સાઈકલ મારી સરરર જાય...
Chitralekha Gujarati

સાઈકલ મારી સરરર જાય...

સાઈકલશોખીનો ને લાંબી-લાંબી સાઈકલ રેસ કે આડીઅવળી સાઈકલયાત્રાઓ વિશે આપણે ઘણું સાંભળી-વાંચી ચૂક્યા છીએ. અરે, સાઈકલ પર વિશ્વભ્રમણની રસપ્રદ કહાણી પણ અગાઉ ચિત્રલેખા જ તમને પીરસી ચૂક્યું છે.

time-read
1 min  |
July 20, 2020
સાઈબર અટેકઃ ડ્રેગનનું નવું બ્રહ્માસ્ત્ર?
Chitralekha Gujarati

સાઈબર અટેકઃ ડ્રેગનનું નવું બ્રહ્માસ્ત્ર?

હમણાં ચીને સાઈબર હુમલા દ્વારા ઑસ્ટ્રેલિયાની આખી સિસ્ટમને કલાકોમાં ખેરવી દીધી એ ઘટના ચીન સાથે લશ્કરી અને આર્થિક મોરચે સંઘર્ષ કરી રહેલા ભારત માટે એક રેડ એલાર્મ છે.

time-read
1 min  |
July 20, 2020
જળ નિધિ પ્રોજેક્ટ કઈ રીતે સાકાર થઈ રહ્યો છે?
Chitralekha Gujarati

જળ નિધિ પ્રોજેક્ટ કઈ રીતે સાકાર થઈ રહ્યો છે?

વડા પ્રધાને તાજેતરમાં “મન કી બાત” રેડિયો ટૉકમાં ૧૦ કરોડ લિટર પાણીના સંગ્રહનો વિશેષ ઉલ્લેખ કર્યો એ વડોદરા જિલ્લાઓનો

time-read
1 min  |
July 20, 2020