CATEGORIES

ભૂજને લીલુંછમ્મ બનાવશે રાજકોટનો વૃદ્ધાશ્રમ
Chitralekha Gujarati

ભૂજને લીલુંછમ્મ બનાવશે રાજકોટનો વૃદ્ધાશ્રમ

ભૂજના રસ્તા હવે બનશે હરિયાળા.

time-read
1 min  |
March 07, 2022
ધન કોને પ્રિય નથી?
Chitralekha Gujarati

ધન કોને પ્રિય નથી?

આપણી પાસે હતું જે ધનતે આંખોમાં હતું એ પ્રસંગોપાત વપરાયું બહુ સારું થયું. -ગની દહીંવાલા

time-read
1 min  |
March 07, 2022
ધરતી પરનાં સ્વર્ગ બનશે ફ્યુચરિસ્ટિક સિટીઝ...
Chitralekha Gujarati

ધરતી પરનાં સ્વર્ગ બનશે ફ્યુચરિસ્ટિક સિટીઝ...

ગંદકી ને પ્રદૂષણથી ખદબદતાં ગીચ શહેરોના સ્થાને સ્વચ્છ, ખુશનુમા, હરિયાળાં, ટ્રાફિક જામ વિનાનાં આરામદાયક નગરો બનાવવા માટે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ધારાધોરણો ઠરાવવામાં આવ્યાં છે, જેને ભારત સહિત ૧૬૮ દેશોએ માન્ય રાખ્યાં છે. અમુક દેશોએ તો આવાં નવલાં શહેરોનાં નિર્માણ પણ શરૂ કરી દીધાં છે. આવાં શહેરો ઝીરો નેટ કાર્બન ઉત્સર્જન કરતાં હશે. ભારતે સ્માર્ટ સિટીના આયોજન થકી આ દિશામાં ઝડપભેર ડગ તો માંડ્યાં છે, પણ પડકાર પહાડ જેવડા છે એટલે લક્ષ્ય છેટું છે.

time-read
1 min  |
March 07, 2022
જીવવાના સંઘર્ષને ગૌરવભેર ક્લિક કરતાં કલાકાર
Chitralekha Gujarati

જીવવાના સંઘર્ષને ગૌરવભેર ક્લિક કરતાં કલાકાર

સાવ ફુટપાથ પરના જીવનમાં ટકી રહેવાનો પડકાર, સ્વ-ઓળખની લાંબી કશમકશ, પારિવારિક હૂંફ કે ટેકાનો સદંતર અભાવ, પારાવાર ગરીબી એવા એવા તદ્દન પ્રતિકૂળ સંજોગ વચ્ચે જીવી જાણીને એક કિન્નર કેવી રીતે બન્યાં દેશનાં પ્રથમ ટ્રાન્સજેન્ડર ફોટો જર્નાલિસ્ટ!

time-read
1 min  |
March 07, 2022
ખાઓ, પીઓ ને કેદી છોડાવો...
Chitralekha Gujarati

ખાઓ, પીઓ ને કેદી છોડાવો...

જેલમાં પધારે ડિનર લેવા...

time-read
1 min  |
March 07, 2022
છુકછૂક ગાડીના અતીતમાં લઈ જતી સફર
Chitralekha Gujarati

છુકછૂક ગાડીના અતીતમાં લઈ જતી સફર

વડોદરાના રેલવે હેરિટેજ પાર્કને હમણાં પચ્ચીસ વર્ષ પૂરાં થયાં. જો કે ગુજરાતનું આ એકમાત્ર રેલવે મ્યુઝિયમ અત્યારે કૉરોનાને કારણે બંધ પડયું છે,

time-read
1 min  |
March 07, 2022
જસ્ટ એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ એક મિનિટ...

આપણી આસપાસ કુદરતમાં એવાં અનેક સર્જન છે, આપણા માટે મહત્ત્વના શિક્ષકની ગરજ સારે છે.

time-read
1 min  |
March 07, 2022
ગ્લોબલ શિક્ષણથી લઈ બિઝનેસ... ગુજરાતને મળી છે આ ગિફ્ટ
Chitralekha Gujarati

ગ્લોબલ શિક્ષણથી લઈ બિઝનેસ... ગુજરાતને મળી છે આ ગિફ્ટ

ઈન્ટરનૅશનલ ફાઈનાન્સિયલ સર્વિસિસ સેન્ટર અને જબરદસ્ત ઈકો-સિસ્ટમ તરીકે ગુજરાત આગળ આવે એ દિશામાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલાં પગલાં સમજવા જેવાં છે. આને પગલે ગુજરાતમાં રોજગાર સર્જન થશે અને વિકાસ નવી ગતિ ધારણ કરશે એવી આશા રાખી શકાય.

time-read
1 min  |
March 07, 2022
કોંગ્રેસનો અવકાશ કોણ ભરશે?
Chitralekha Gujarati

કોંગ્રેસનો અવકાશ કોણ ભરશે?

દિવસે દિવસે ક્ષીણ થઈ રહેલી કોંગ્રેસનું સ્થાન લેવા એકથી વધુ પક્ષ મેદાને પડ્યા છે ત્યારે સવાલ એ છે કે એના આગેવાનો ભેગા મળી મોદીની સામે લડશે કે અંદરોઅંદર બાખડશે?

time-read
1 min  |
March 07, 2022
કરુણાંતિકાનું આવું પુનરાવર્તન?
Chitralekha Gujarati

કરુણાંતિકાનું આવું પુનરાવર્તન?

આ ઘટના કંઈક અલગ અને સંયોગ અલગ, પરંતુ દુઃખદ પુનરાવર્તન સમાન હતી.

time-read
1 min  |
March 07, 2022
એનએસઈ પ્રકરણમાં તપાસની ગાડીના ડ્રાઈવર તો બદલાયા...હવે દિશા પણ બદલાશે?
Chitralekha Gujarati

એનએસઈ પ્રકરણમાં તપાસની ગાડીના ડ્રાઈવર તો બદલાયા...હવે દિશા પણ બદલાશે?

કોણ છે આ ‘યોગીબાબા'?

time-read
1 min  |
March 07, 2022
ઓછી હાજરીની સજા એમને થઈ શકે?
Chitralekha Gujarati

ઓછી હાજરીની સજા એમને થઈ શકે?

સંસદ હોય કે રાજ્યોની વિધાનસભા, ચૂંટાયેલા પ્રતિનિધિઓ કેટલી હાજરી આપે છે?

time-read
1 min  |
March 07, 2022
આવી એવૉર્ડની મસ્તમજાની સીઝન...
Chitralekha Gujarati

આવી એવૉર્ડની મસ્તમજાની સીઝન...

મુદ્દો એ કે ભારતીય સિનેમામાં ઉત્કૃષ્ટ પ્રદાન કરવા બદલ ભારત સરકાર દાદાસાહેબ ફાળકેના નામે એવોર્ડ આપતી હોય તો ખાનગી સંસ્થા કેવી રીતે એ જ નામના એવૉર્ડ આપી શકે?

time-read
1 min  |
March 07, 2022
એક આંબે પાકે છે દસ જાતની કેરી!
Chitralekha Gujarati

એક આંબે પાકે છે દસ જાતની કેરી!

દોલુભા ગોહિલ: બોલો, આવો આંબો જોયો છે?

time-read
1 min  |
March 07, 2022
આવાં તે કંઈ સપનાં હોય?
Chitralekha Gujarati

આવાં તે કંઈ સપનાં હોય?

જેવા સાથે તેવા... અમે તો ભાઈ એવા!

time-read
1 min  |
March 07, 2022
અહીં દીવાલ પર જીવંત થયો છે ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ
Chitralekha Gujarati

અહીં દીવાલ પર જીવંત થયો છે ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ

જેમણે આપણી ભાષાને ઉજાળી છે એમના વિશે ચાલ, આપણે જાણીએ.

time-read
1 min  |
March 07, 2022
અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસ એકસામટા આડત્રીસને ફાંસીઃ અસાધારણ ચુકાદો
Chitralekha Gujarati

અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસ એકસામટા આડત્રીસને ફાંસીઃ અસાધારણ ચુકાદો

આવી વીસ જગ્યાએ કરવામાં આવ્યા હતા ધડાકા.

time-read
1 min  |
March 07, 2022
એક છોકરો સાવ અનોખો
Chitralekha Gujarati

એક છોકરો સાવ અનોખો

કપ્યુટર એન્જિનિયર તરીકેની નોકરીને હજી તો છ મહિના થયા હતા ત્યાં એને 'કંઈક' લખવાની ચાનક ચડી, એક ટીવીસિરિયલનો એપિસોડ આખેઆખો રિજેક્ટ થયો તેમ છતાં હતોત્સાહ થયા વગર એણે લખવાનું ચાલુ રાખ્યું... આજે એના નામે અનેક સફળ નાટક, ફિલ્મ અને વેબ-સિરીઝ બોલે છે.

time-read
1 min  |
February 28, 2022
એ સ્ટાર્ટ-અપની ગાડી ચાલી પમ પમ પમ..
Chitralekha Gujarati

એ સ્ટાર્ટ-અપની ગાડી ચાલી પમ પમ પમ..

નવી ટેલેન્ટ, નવું ઝનૂન, નવા આઈડિયાથી છલકાતી ભારતની યંગ જનરેશને સરકારની સ્ટાર્ટ-અપ યોજનાને છ વર્ષમાં જ અભૂતપૂર્વ સફળતા અપાવી છે. ખેતીવાડી, મૅન્યુફેક્યરિંગ, ખાણી-પીણી, સ્પેસ ટેક્નોલૉજીથી લઈને પર્યાવરણ અને વેસ્ટ મૅનેજમેન્ટ જેવાં અનેક ક્ષેત્રે યુવાવર્ગ ધડાધડ ધંધો જમાવી રહ્યા છે. મહાનગરો ઉપરાંત નાનાં શહેરો, કસબામાંથી પણ અવનવાં સ્ટાર્ટ-અપ શરૂ થઈ રહ્યાં છે.અરે, ૨૦૨૨ના પ્રથમ ૪૦ દિવસમાં આઠ સ્ટાર્ટઅપે એક અબજ ડૉલરના વૅલ્યુએશને પહોંચીને યુનિકૉર્નનું સ્ટેટસ મેળવ્યું છે. ‘આત્મનિર્ભર ભારતની સંકલ્પનાને સાકાર કરવામાં આવાં સ્ટાર્ટ-અપનો ફાળો મોટો રહેવાનો છે ત્યારે મળીએ આ નવતર પહેલના અમુક ઉત્સાહી ખેલાડીને.

time-read
2 mins  |
February 28, 2022
...આપ્યાથી સૌ જીવનો, લેખે થયો અવતાર: લાલુભાઈ મહેતા
Chitralekha Gujarati

...આપ્યાથી સૌ જીવનો, લેખે થયો અવતાર: લાલુભાઈ મહેતા

અંગત રીતે મને સાવ અજાણ્યા લોકોને મદદ કરવામાં આનંદ મળે છે

time-read
1 min  |
February 28, 2022
જસ્ટ, એક મિનિટ...
Chitralekha Gujarati

જસ્ટ, એક મિનિટ...

મારે હજી ઘણા આવા પુલ બાંધવાના છે!

time-read
1 min  |
February 28, 2022
પડતી પર પચાસ
Chitralekha Gujarati

પડતી પર પચાસ

પડતી આવે તો ઉપરાઉપરી આવે

time-read
1 min  |
February 28, 2022
ખભા પર સિંહાસન
Chitralekha Gujarati

ખભા પર સિંહાસન

બેઠું છે બાળક ખભા પર બાપના આ જુઓ શાહી સવારી નીકળે. -રીન્કુ રાઠોડ 'શર્વરી'

time-read
1 min  |
February 28, 2022
આ હિજાબના વિવાદ પર પડદો પાડો...
Chitralekha Gujarati

આ હિજાબના વિવાદ પર પડદો પાડો...

ધાર્મિક માન્યતા કે પરંપરા બંધારણીય અધિકારનો ભાગ હોઈ શકે? કર્ણાટકની વિદ્યાર્થિનીઓએ અદાલતમાં એનો જવાબ માગ્યો છે.

time-read
1 min  |
February 28, 2022
વ્યક્તિ જ કોઈ ક્ષેત્રનો પર્યાય બને ત્યારે એ નામ મટી આખો અધ્યાય બને...
Chitralekha Gujarati

વ્યક્તિ જ કોઈ ક્ષેત્રનો પર્યાય બને ત્યારે એ નામ મટી આખો અધ્યાય બને...

પોતાને અડધાં ગુજરાતી ગણાવતાં લતાજીના જીવનમાં આવેલા અનેક ગુજરાતી સ્વરકારો સાથે એમણે કામ કર્યું. અહીં પ્રસ્તુત છે રૂપેરી પરદા પરના તથા પરદા પાછળના કેટલાક સિદ્ધહસ્ત ગુજરાતી કલાકારો સાથેના એમના પ્રસંગ, થોડા અજાણ્યા, પણ મજેદાર કિસ્સા તથા અમુક ગીતોની સર્જનકથા...

time-read
1 min  |
February 21, 2022
સાથે રહેવા મળે એ બધા દિવસ વૅલેન્ટાઈન!
Chitralekha Gujarati

સાથે રહેવા મળે એ બધા દિવસ વૅલેન્ટાઈન!

ધનશ્યામ નાડોદા અને પત્ની જલ્પા: સૈનિકને જીવનસાથી બનાવવાનું સપનું હતું, પછી ફરિયાદ શાની?

time-read
1 min  |
February 21, 2022
શિયાળો આવ્યો... લીંબુ-મરચાંનો પ્રસાદ લાવ્યો
Chitralekha Gujarati

શિયાળો આવ્યો... લીંબુ-મરચાંનો પ્રસાદ લાવ્યો

વડતાલ નજીકનાં ૬૦ ગામના લોકો પ્રસાદ બનાવવાની સેવામાં જોડાય છે.

time-read
1 min  |
February 21, 2022
લોનાવલાનો વાંદરો ને સોસાયટીની વાંદરી!
Chitralekha Gujarati

લોનાવલાનો વાંદરો ને સોસાયટીની વાંદરી!

મર્કટે તો ઊભી કરી જબરી મોંકાણ...

time-read
1 min  |
February 21, 2022
ભાજપ ઉત્તર પ્રદેશ પર આટલો નિર્ભર કેમ?
Chitralekha Gujarati

ભાજપ ઉત્તર પ્રદેશ પર આટલો નિર્ભર કેમ?

લોકસભામાં સૌથી વધુ પ્રતિનિધિત્વ ધરાવતા આ રાજ્યમાં ફરી એક વાર જંગી બહુમતી ભાજપને હવે પછી આવનારા ચૂંટણીજંગ માટેનું ટૉનિક આપી શકે છે.

time-read
1 min  |
February 21, 2022
રે પંખીડાં વારંવાર આવજો... ખીજડિયાની ખ્યાતિ ઔર વધશે!
Chitralekha Gujarati

રે પંખીડાં વારંવાર આવજો... ખીજડિયાની ખ્યાતિ ઔર વધશે!

પક્ષીદર્શન માટે ઘણાં લોકો ખીજડિયા આવે છે. અને હવે આ સંખ્યા વધશે.

time-read
1 min  |
February 21, 2022