વિવિધ પ્રજાતિઓ જેમ કૅપિટલિસ્ટ સિસ્ટમ પણ સમયાંતરે ઉત્ક્રાંતિ પામીને પોતાનો પ્રભાવ કેમ સ્થાપિત રાખવો એ શીખી ગઈ છે અને ઉત્ક્રાંતિમાં એક નવું પગથિયું ઉમેરાયું છે સબ્સ્ક્રિપ્શન મૉડેલ તથા શેરિંગ ઇકોનોમીનું. ૨૦૧૬માં ગ્લોબલ ફ્યુચર કાઉન્સિલના એક મેમ્બર ઇડા ઓકેને કટાક્ષ કરતા લખ્યું હતું, ‘૨૦૩૦માં સ્વાગત છે જ્યાં મારી પાસે મારું પોતાનું કશું જ નથી, મારી કોઈ પ્રાઇવસી નથી અને જીવન આટલું સરસ પહેલાં ક્યારેય ન હતું!' સદીઓ સુધી ભિન્ન-ભિન્ન મનુષ્ય સમુદાયો જમીન, ધન-સંપત્તિ, મૂલ્યવાન વસ્તુઓ વગેરે માટે લડતા આવ્યા છે, પરંતુ ડિજિટલ સિસ્ટમનું પીઠબળ મેળવીને મૉડર્ન મૂડીવાદી તંત્ર ખરેખર એક એવું વિશ્વ ઘડવાની દિશામાં આગળ વધતું દેખાય છે, જ્યાં મહત્તમ મૂર્ત-અમૂર્ત વસ્તુઓની માલિકી સહિયારી હશે અને જ્યાં ઑનરશિપની વ્યાખ્યા બદલાઈ ગઈ હશે.
સબ્સ્ક્રિપ્શન મૉડેલ એટલે સરળ શબ્દોમાં, ‘કોઈ સુવિધા કે વસ્તુના વપરાશ માટે નિયમિત સમયગાળે ચાર્જ ચૂકવવો પડતો હોય એવી વ્યવસ્થા.' જેમ કે, નેટફ્લિક્સ કે એમેઝોન પ્રાઇમને મહિને-વર્ષે અમુક રકમ ચૂકવીને ગ્રાહક તેની સેવાઓ અમુક સમયગાળા માટે વાપરી શકે છે. સબ્સ્ક્રિપ્શન મૉડેલ આજે ઘણી બધી કંપનીઓને આકર્ષી રહ્યું છે, જેમાં યુઝર કે ગ્રાહકને લાભ તથા અલાભ બંને થાય. મર્સિડિઝ જેવી લક્ઝરી કાર કંપનીએ પણ હવે ત્રણ દેશોમાં કારની વિવિધ સેવાઓ જેવી કે ઇન્સ્ટૉરન્સ, મેન્ટેનન્સ, રજિસ્ટ્રેશન, રોડ ટેક્સ વગેરે માટે સન્ક્રિપ્શન શરૂ કર્યા છે. કંપનીઓને આ મૉડેલ એટલા માટે લલચાવે છે કે આનાથી થોડી-થોડી પણ સતત આવકનો પ્રવાહ ચાલુ રહે. ગ્રાહક કંપની સાથે બંધાયેલો રહે અને કંપની પાસે ગ્રાહકની જાતભાતની વિગતો પણ સચવાયેલી રહે.
هذه القصة مأخوذة من طبعة March 18, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة March 18, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...
વિઝા વિમર્શ,
રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે