ભાર વગરના ભણતરની વાતો થતી હોવા છતાં ભારે વજનવાળું દફ્તર લઈને બાળકને શાળાએ જવું પડે છે. ગણિત, વિજ્ઞાન, ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, સામાન્ય જ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ જેવા અનેક વિષયો બાળકોને શીખવા પડે છે. આ બધા વિષયોની દર વર્ષે પરીક્ષા આપીને મોટા થયેલા વિદ્યાર્થીઓ જ્યારે કૉલેજ કરીને નોકરી કે વ્યવસાય કરવા માટે આગળ આવે છે ત્યારે ખ્યાલ આવે છે કે આ વિષયો ભણ્યા, પરંતુ વ્યવસાયિક રીતે યશસ્વી થવા માટે જરૂરી એવું જ્ઞાન તો તેમને મળ્યું જ નથી. આથી ઘણી વખત ભણતરમાં અવ્વલ વિદ્યાર્થી નોકરી મેળવવામાં કે વ્યવસાય કરવામાં ખૂબ પાછળ રહી જાય છે. તેમાં પણ તેને પોતાના શોખના વિષયમાં આગળ વધવાની તક પણ મળતી નથી. અનેક વિદ્વાનો માને છે કે, આપણે આજે પણ અંગ્રેજોએ શરૂ કરેલી ક્લાર્ક બનાવવાની શિક્ષણ પદ્ધતિને જ અનુસરીએ છીએ. જો બાળકને નાનપણથી જ તેના મનગમતાં વિષયનું ભણવાની, તેમાં આગળ વધવાની અને માત્ર પાઠ્યપુસ્તકને જ ન અનુસરવાની પદ્ધતિથી શિક્ષણ અપાય તો તે મોટું થઈને જ્યારે આગળ વધે ત્યારે તેની હોશિયારી ખૂબ ઝળકી શકે. તે તેના વ્યવસાયિક જીવન ઉપરાંત સામાજિક જીવનમાં પણ ક્યાંય પાછળ પડતા નથી, પરંતુ આજે આવી રીતે શિક્ષણ આપનારી શાળાઓ નથી. તેથી જે પ્રમાણે સરકાર નક્કી કરે તે પ્રમાણે જ વાલીઓએ પોતાનાં બાળકોને ભણાવવા પડતાં હોય છે. જેના કારણે તે બાળકને ભવિષ્યમાં કદાચ પોતાને ન ગમતાં વિષયમાં પણ વ્યવસાયિક જીવન વિતાવવું પડે છે.
ભુજની એક સંસ્થા દ્વારા બાળકો રમતાં રમતાં ભણે, પોતાનું મનગમતું ભણે અને તે પણ કોઈ પણ જાતના ભાર વગર, એવા વિચાર સાથે તદ્દન અલગ જ પ્રકારની શાળા ચાલુ કરવામાં આવી છે. આજે ભલે આ શાળામાં ઓછાં બાળકો ભણી રહ્યાં છે, પરંતુ તેઓ અને તેમના વાલીઓ ખુશ છે. બાળક પણ શાળાએ જવા માટે કંટાળો કરવાના બદલે હોંશે હોંશે આવે છે.
هذه القصة مأخوذة من طبعة May 27, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة May 27, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
એક લય અને તાલ બ્રહ્માંડમાં વિલીન
લય બ્રહ્માંડમાં વિલીન થયો... શ્વાસનો લય તૂટ્યો અને હૃદયનો તાલ છૂટ્યો.. કરોડો દિલો ઉપર રાજ કરનારા ઉસ્તાદ ઝાકીર હુસૈનનો દેહવિલય થયો...
વિઝા વિમર્શ,
રિપબ્લિકન નોમિની ડોનાલ્ડ ટ્રમ્પ
મને ડર હતો કે હું એક્ટ્રેસ નહીં બની શકું અર્ચિતા અગ્રવાલ
ઝી ફાઈવ પર રિલીઝ થયેલી કનુ બહલની ફિલ્મ ‘ડિસ્પેચ’ની અભિનેત્રી અર્ચિતા અગ્રવાલનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂ. ગોવામાં યોજાયેલા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (ઇફિ ૨૦૨૪)માં ‘ડિસ્પેચ’ ફિલ્મનું સ્પેશિયલ સ્ક્રિનિંગ યોજાયું હતું. અર્ચિતા અગ્રવાલ સાથે ‘અભિયાન’ મૅગેઝિન માટે, ફેસ્ટિવલ વચ્ચે સમય ચોરીને વાતો કરી છે. જે અહીં પેશ છે. મનોજ બાજપેયીએ મને ‘ઑટોબાયોગ્રાફી ઑફ યોગી' પુસ્તક સજેસ્ટ કર્યું : અર્ચિતા અગ્રવાલ
સૂરોત્તમ, સ્વરોત્તમ પુરુષોત્તમ...
પુરુષોત્તમ ઉપાધ્યાયનાં કેટલાંક લોકપ્રિય સ્વરાંકનો : પાન લીલું જોયું ને તમે... મારી કોઈ ડાળખીમાં.. દિવસો જુદાઈના જાય છે.. કહું છું જવાનીને પાછી વળી જા.મેં તજી તારી તમન્ના.. રંગલો જામ્યો કાલિંદીને ઘાટ. કૃષ્ણ સુદામાની જોડી.. હવે પાંપણોમાં અદાલત.. ખુલ્લૂમાં ખીલેલાં ફૂલ હતાં.. મંદિર સાથે પરણી મીરાં.. મેં તો રાત આખી વાંસળી...
૫૨૭૪ દીકરીઓના પાલક પિતા સુરતે બનાવ્યો એક નવો રેકોર્ડ
મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતોએ નવદંપતીને આશીર્વાદ આપ્યા
પારંપરિક લગ્નગીતોનો એક મધુર સ્વર - વૈશાલી ગોહિલ
કોઈ પ્રસંગમાં પરિવારની સ્ત્રીઓ પાસેથી નવા લગ્નગીત સાંભળવા મળે તો તુરંત નોંધી લે. આ રીતે અઢળક ગીતોને સાંભળ્યા બાદ વૈશાલીબહેને ૪૦૦-૫૦૦ ગીતોનું કલેક્શન તૈયાર કર્યું છે
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
વર-કન્યાને પીઠી ચોળવા સિવાયના કેટલાક પ્રી-વેડિંગકેમિકલવિકલ્પો
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
સ્વને અનુરૂપ સમાજને મદદરૂપઃ ઇકોફ્રેન્ડલી મેરેજ
એનઆરઆઈ વેડિંગ સ્પેશિયલ
લગ્નપ્રસંગને પુષ્પોથી સજાવવા આંતરરાષ્ટ્રીય માળીઓ ઉપલબ્ધ છે
એક દેશ એક ચૂંટણીના અમલનો માર્ગ મુશ્કેલ છે
સરકારે લોકસભામાં બિલ રજૂ કરી દીધું છે, પરંતુ તેને સંસદનાં બંને ગૃહોમાં પસાર કરાવવાનું મુશ્કેલ બનવાનું છે