સક્સેસ મંત્ર
“વૉટર હિટર ઇન્ડસ્ટ્રીમાં રાષ્ટ્રીય ક્ષેત્રે ઉચ્ચ ગુણવત્તાના નવા બેન્ચમાર્ક સર કરવા.”
નિશીથ જોશી, હિરેન સવાઈ - ડિરેક્ટર્સ બેન્ચમાર્ક એજન્સીસ પ્રા. લિ.
બ્રાન્ડ
૨૦૦૪માં નિશીથ જોશી અને હિરેન સવાઈ નામના બે મિત્રો પાસે વૉટર હિટર ઇન્ડસ્ટ્રીમાં ૧૭ વર્ષ કાર્ય કર્યા બાદ બે રસ્તા હતા. એક, પ્રવાહમાં એક જ ભીડમાં ચાલ્યા કરીને જિંદગી પૂરી કરવી કે બીજો નવો ચીલો ચીતરવો..? બીજા રસ્તા પર જવું એ વખતે સામા પ્રવાહે તરવા જેવું હતું..
હવે પાણી જ ગરમ કરવાનું છે ને.. એમાં શું જોવાનું! આ એટિટ્યૂડ સાથે જ હિટર ખરીદવામાં આવતાં. એક જેમણે પ્રોડક્ટના મિકેનિઝમને લોહીમાં ઉતારી દીધું છે અને સતત એમનું મગજ એ પ્રોડક્ટમાં નવા ઇનોવેશન અને ડેવલપમૅન્ટમાં લાગેલું છે એવા નિશીથભાઈ..
અને ગમે તેવા માણસના મોઢા પર સ્માઇલ લાવી દે અને લોકોને પોતાના બનાવવાની અદ્ભુત આવડત ધરાવતા હિરેનભાઈ.. બંનેએ એક સપનું જોયું. સપનું પૂરું કરવાની આટલી ખેવના અને એને સફળતા આપવાની મહત્ત્વકાંક્ષાએ કંપનીનું નામ અપાવ્યું.
‘‘બેન્ચમાર્ક’’
શ્રેષ્ઠ વૉટર હિટર બને છે એની ઇનર સ્ટ્રેન્થથી, ઇનર ક્વૉલિટીથી.. બસ, આ ક્વૉલિટીને જ પોતાનો જીવનમંત્ર બનાવ્યો, આ બંને કર્મવીરોએ..
અને એ નામે ગર્વ થાય એવી ઊંચાઈ પાર કરી છે આ ૧૯ વર્ષમાં.. નિશીથભાઈ અને હિરેનભાઈની જોડી અને તેમની ટીમે પણ.. રસ્તો સહેલો નહોતો એમના માટે..
સ્ટોરેજ ગેસ વોટર હીટર
It takes nothing to join the crowd but it takes everything to stand alone... બસ, સતત એક જ સપનાની ધૂન સાથે બનેએ વિદેશ ટૂર કરી.. યુરોપ, ચાઇના, જર્મની જેવા દેશમાં ગયા.. નવી ટૅક્નોલૉજી અને વિદેશમાં ચાલતા ટ્રેન્ડ્સનો અભ્યાસ કર્યો ને ભારતીય માર્કેટને અનુકૂળ આવે એવા વૉટર હિટરનું નિર્માણ કરવાનું શરૂ કર્યું. વૉટર હિટર ખરીદતાં પહેલાં લોકોને ક્વૉલિટી જોતાં કર્યા. બેન્ચમાર્કે લોકોને વૉટર હિટરના મિકેનિઝમ સુધીની સમજ આપી, તેમને મશીનની અંદર જોતાં કર્યા. જાતે ક્વૉલિટી માપી શકે એટલા જાગૃત કર્યા. આ બધા પ્રયત્નોના ફળસ્વરૂપ પહેલા જ વર્ષે બેન્ચમાર્ક ડીલર્સની મજબૂત ટીમ ઊભી થઈ.
هذه القصة مأخوذة من طبعة July 01, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة July 01, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ