સક્સેસ મંત્ર
“કોઈની લીટી કાપવાની મહેનત ક્યારેય નહીં કરવી તથા વપરાશકર્તાના સંતોષને મહત્ત્વ આપવું.”
સ્વ. અતુલભાઈ ગોરધનદાસ શાહ
મહેશભાઈ ગોરધનદાસ શાહ
જયેશભાઈ ગોરધનદાસ શાહ
આકિલભાઈ અતુલભાઈ શાહ
સાંકળચંદ કરસનદાસ ટ્રેડિંગ કંપની
બ્રાન્ડ
આશરે ૯૦ વર્ષ અગાઉ ગોરધનદાસ શેઠે માધુપુરા બજારમાં નોકરીથી શરૂઆત કરી ત્યારે તેઓ ખરીદીનું કામકાજ સંભાળતા હતા. વખત જતાં તે પેઢીમાં વારસદાર નહીં હોવાથી પેઢી બંધ થઈ. ત્યાર બાદ વેપારીઓ અને હિતેચ્છુઓના સહયોગથી ૧૯૨૯માં રવાનગી આડતનું કામ સાંકળચંદ કરસનદાસ ટ્રેડિંગ કંપનીના નામથી શરૂઆત કરી. ત્યાર બાદ બાદ ૧૯૬૮થી અતુલભાઈ, મહેશભાઈ અને જયેશભાઈ સમયાંતરે પેઢીમાં જોડાતાં ૧૯૭૨માં સ્વસ્તિક માર્કાથી વિવિધ મસાલા કન્ઝયુમર પેકિંગમાં વેચવાની શરૂઆત કરી.
માર્કેટ
૧૯૮૫થી પાંચતારા અને ફાઇવસ્ટાર બ્રાન્ડ હેઠળ રાજગરાનો લોટ, મોરૈયો, સાબુદાણા, શિંગોડાનો લોટ વગેરે ફરાળી સામગ્રીના માર્કેટિંગનો પ્રારંભ કર્યો.
આ બ્રાન્ડને મળેલી સફળતા અંગે આકિલભાઈ કહે છે કે, “ગુણવત્તા સાથે અમે કોઈ બાંધછોડ કરતાં નથી, અમારી પ્રોડક્ટમાં ગૃહિણીનો વિશ્વાસ અમે ટકાવી રાખ્યો છે. અમારું ધ્યેય, ગ્રાહકે ખર્ચેલાં નાણાંનું સંપૂર્ણ વળતર મળી રહે, વાજબી ભાવથી વેચાણ થાય અને ઓછામાં ઓછા ખર્ચે ગ્રાહક સુધી માલ પહોંચે તેવી અમારી નીતિ રહી છે. આ કારણે જ અમે અમારો બિઝનેસ પૂરા ગુજરાતમાં વિસ્તારી શક્યા છીએ.’’
કંપનીનાં ઉત્પાદનોમાં તમામ ક્લીનિંગ, ગ્રેડિંગ અને પેકેજિંગમાં સ્વદેશી ટૅક્નોલૉજીનો ઉપયોગ કરીને ઉત્તમ પરિણામો મેળવવામાં આવ્યા છે.
هذه القصة مأخوذة من طبعة July 01, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة July 01, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ