ધ ઇમિગ્રેશન એન્ડ નેશનાલિટી ઍક્ટ, ૧૯૫૨ની કલમ ૧૦૧(એ) (૧૫) (એમ) વોકેશનલ કે નોન એકેડમિક સ્ટુડન્ટ કોને કહેવાય એની વ્યાખ્યા આપે છે અને રેગ્યુલેશન ૮ સીએફઆરની કલમ ૨૧૪.૨(એમ) આવા વોકેશનલ કે નોન-એકેડમિક સ્ટુડન્ટોની શું લાયકાત હોવી જોઈએ જેથી એમને અમેરિકામાં પ્રવેશ આપવામાં આવે, તેઓ ત્યાં કેટલો સમય રહી શકે, રહેવાનો સમય પૂરો થતાં વધુ રહેવાની જરૂર પડે તો શું કરતા એમનો રહેવાનો સમય વધારી શકાય, તેઓએ જે સ્કૂલ યા શૈક્ષણિક સંસ્થામાં ભણવા માટે, વોકેશનલ કોર્સ કરવા માટે પ્રવેશ મેળવ્યો હોય એની ફેરબદલી કરવી હોય તો એ માટે શું કરવું જોઈએ? પ્રેક્ટિકલ ટ્રેનિંગ લેવી હોય, નોકરી કરવી હોય, સ્ટુડન્ટ સ્ટેટસનો કંઈ કરતા અંત આવ્યો હોય તો ફરી પાછું કેમ મેળવવું જોઈએ? આવા આવા વોકેશનલ સ્ટુડન્ટ વિઝાને લગતા બધા નિયમો એમાં આપવામાં આવ્યા છે. રેગ્યુલેશન ૨૨ સીએફઆર સેક્શન ૪૧.૬૧ આવા વોકેશનલ ’ને નોન-એકેડમિક સ્ટુડન્ટોને કચારે વિઝા આપવા એ દર્શાવે છે. વોકેશનલ અથવા તો નોન-એકેડમી સ્ટુડન્ટ જેઓ નોનઇમિગ્રન્ટ શ્રેણીના એમ-૧ વિઝા મેળવીને અમેરિકામાં ભણવા જાય છે એમને એમનો શિક્ષણનો જે પિરિયડ હોય એટલો સમય અને એ ઉપરાંત બીજા ત્રીસ દિવસ અમેરિકામાં રહેવા માટે અપાય છે. આ સમય એક વર્ષ કરતાં વધુ હોવો ન જોઈએ. એમ-૧ વોકેશનલ અથવા નોન-એકેડમી સ્ટુડન્ટ વિઝા મેળવવા ફોર્મ ડીએસ-૧૬૦ ભરવાનું રહે છે.
هذه القصة مأخوذة من طبعة July 01, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة July 01, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ