શુ દક્ષિણ અમેરિકી દેશ પેરુના માચુ-પીચુ જવા માટે એમેઝોનથી માચુ-પીચુના મોંઘાદાટ સ્ટોન એક્સ્પિડિશનમાં જોડાવું છે? શું એમેઝોનના મેઘધનુષી માઉન્ટેનને કચકડે મઢવાની તીવ્ર ઇચ્છા છે? શું વિશ્વની અતિ પ્રાચીન ઇંકા સભ્યતાના અવશેષો સુધી લઈ જતી ટ્રેન પકડી, ઇંકાના અવશેષો વચ્ચે જીવનની ઉત્તમ ક્ષણોને શ્વાસમાં ભરવી છે?
પ્લીઝ સ્ટોપ યાર, હજુ તો મારે હમ્પીના સ્ટોનસ્કેપ બાકી છે, પાલિતાણાનાં જૈન મંદિરો જોયાં નથી; ગિરનાર અને બરડાના ડુંગરોમાં ટ્રૅક કરવાનો બાકી છે; પાવાગઢનું હાઇકિંગ કર્યું નથી અને તું એમેઝોનના એસ્પિડિશનની વાત ક્યાં કરે છે?
ભલે આ સંવાદ પ્રકલ્પિત હોય, પરંતુ આપણા પ્રવાસપ્રેમી પરિવારો અને મિત્રો સાથે આવા સંવાદો આકાર લેતા હોય છે. એ સંવાદો એવું કન્વે કરે છે કે આપણે, ક્યારેક, દૂર-દૂરના પ્રદેશોનો પ્રવાસ કરીએ છીએ ત્યારે નજીકના પ્રદેશોને ન્યાય નથી થતો. કશો વાંધો નહિ, પરંતુ સ્ટોનસ્કેપ માટે હમ્પી કે માચુ-પીચુ જતાં પહેલાં રાજસ્થાનની સરહદને અડીને આવેલા ઈડર સુધી તો જવું જોઈએ, કારણ કે અરવલ્લીના દક્ષિણ છેડે આવેલું આ ઈડર ગુજરાતનું કિલ્લેબંધ નગર છે જે ગુજરાતીઓની સ્ટોનસ્કેપની તરસને છીપાવી શકે છે અને ટ્રેકિંગના શોખને ટ્રિગર કરી માચુ-પીચુ સુધી પહોંચવાના સ્વપ્ન પણ દેખાડી શકે છે.
સ્ટોનસ્કેપના આવા સ્વપ્ન દેખાડનાર ઈડર ઉત્તર ગુજરાતના સાંબરકાઠા જિલ્લાનું નગર તો છે જ, પરંતુ તે ઉપરાંત તે પ્રાકૃતિક રીતે સુરક્ષિત કિલ્લાનું ક્લાસિક ઉદાહરણ પણ છે. ખડકો અને શિલાઓ પર રહેલાં ઐતિહાસિક ગઢ, મહેલ અને જૈન મંદિરો માટે જાણીતું ઈડર ઘાટ્ટા રંગ-રોગાન વાળા લાકડાંના હૅન્ડમેઇડ રમકડાંઓ માટે પણ એટલું જ જાણીતું છે.
هذه القصة مأخوذة من طبعة July 08, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك ? تسجيل الدخول
هذه القصة مأخوذة من طبعة July 08, 2023 من ABHIYAAN.
ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.
بالفعل مشترك? تسجيل الدخول
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ