- અને હવે સ્પેસ ઇકોનોમીની બૂમ
ABHIYAAN|September 09, 2023
ભારતે ત્રીજા જ પ્રયાસમાં ત્યાં ઉતરાણ કરીને બતાવ્યું. સસલાની ગતિએ નહીં, પરંતુ કાચબાની ઝડપથી એક એક ડગલું વિચારીને ભરતાં ભરતાં આ કામિયાબી હાથ લાગી
- અને હવે સ્પેસ ઇકોનોમીની બૂમ

જેમ જેમ ચંદ્રયાન ત્રણના લૅન્ડરની ઐતિહાસિક સોફ્ટ લૅન્ડિંગની ઘડી નજીક આવતી ગઈ તેમ તેમ ટૅક્નોલૉજી ઉત્પાદન અને એન્જિનિયરિંગ ક્ષેત્રના ઉદ્યોગોનું યોગદાન પણ એટલું જ કારણભૂત સાબિત થયું. સોફ્ટ લૅન્ડિંગની સફળતા સાથે જ આ બધા ઉદ્યોગોમાં પણ રોકાણ કરવું જોઈએ તેવો વિચાર શેરબજારમાં રોકાણ કરતા લોકોમાં ઊભો થયો. સમજદાર રોકાણકારો આ ઐતિહાસિક ઘટનાની બજાર ઉપર કેવી અસર થઈ તેના પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. બજારના નિષ્ણાતો આ મિશનમાં યોગદાન આપનારા મુખ્ય ખેલાડીઓનું નજીકથી નિરીક્ષણ કરી રહ્યા છે. આવો, અહીં આપણે અવકાશ ક્ષેત્રમાં ભારતની ટૅનિકલ સફળતા અને સિદ્ધિઓમાં યોગદાન આપનાર અમુક કંપની વિશે જાણકારી લઈએ.

૧. ટાટા ઍલેક્સી લિમિટેડ : અવકાશયાન, એવિઓનિક્સ અને સોફ્ટવેરનો વિકાસ.

૨. લાર્સન એન્ડ ટુબ્રો લિમિટેડ : લૉન્ચ પૅડ અને ઇસરો માટે અન્ય ઇન્ફ્રા.

૩. એમ.ટી. એ.આર. ટૅક્નોલૉજિસ લિમિટેડઃ આ કંપની ઘણાં વર્ષોથી ઇસરોના રૉકેટ એન્જિન અને કોર પંપના ઉત્પાદનનું કામ કરે છે.

૪. ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડઃ ભારત સરકારની આ ખૂબ જ જૂની અને અનુભવી કંપની છે. ચંદ્રયાન-૩ના ને લૉડ આ કંપનીમાં બન્યા છે.

૫. હિન્દુસ્તાન ઍરોનોટિક્સ લિમિટેડ : ચંદ્રયાન-૩નું લૅન્ડર અહીં બનેલું છે. એ ઉપરાંત સમગ્ર ઇસરોના ચંદ્રયાન અને અન્ય મિશનમાં મિકેનિકલ સપોર્ટ ઇક્વિપમેન્ટ બનાવવાનું કામ આ કંપની વર્ષોથી કરે છે.

૬. સેન્ટ્રમ ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડઃ સ્પેસ ઍપ્લિકેશનમાં વપરાતી ઇલેક્ટ્રોનિક સિસ્ટમનું ડેવલપમૅન્ટ અને ઉત્પાદન કરવાનું કામ આ કંપની કરે છે.

هذه القصة مأخوذة من طبعة September 09, 2023 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

هذه القصة مأخوذة من طبعة September 09, 2023 من ABHIYAAN.

ابدأ النسخة التجريبية المجانية من Magzter GOLD لمدة 7 أيام للوصول إلى آلاف القصص المتميزة المنسقة وأكثر من 9,000 مجلة وصحيفة.

المزيد من القصص من ABHIYAAN مشاهدة الكل
દેશી વહાણોના નવા યુગનો પ્રારંભ થશે
ABHIYAAN

દેશી વહાણોના નવા યુગનો પ્રારંભ થશે

પ્રાચીન કાળથી ભારતમાં બનતાં વહાણોનો જમાનો વીતી ગયો હોય તેમ મોટાં મોટાં બંદરો ઉપર નાનાં એવાં દેશી વહાણો દેખાતાં બંધ થયાં હતાં, પરંતુ તાજેતરમાં દીનદયાળ પોર્ટ ઑથોરિટી દ્વારા દેશી વહાણોને કાર્ગો જેટી ઉપર લાંગરવાની મંજૂરી આપીને તે માટે જગ્યાની ફાળવણી કરાઈ છે. આ વહાણો થકી નાના જથ્થાનો અને દેશનાં અન્ય બંદરો તરફનો કાર્ગો ઓછા સમયમાં, ઓછા ખર્ચામાં જઈ આવી શકશે. તેમ જ નવી રોજગારીની તકો ઊભી થશે, અર્થતંત્રમાં રૂપિયો ઝડપથી ફરતો થશે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 21/09/2024
અવાજોનો ઓચ્છવ કરતા અતરંગી ASMR વીડિયો
ABHIYAAN

અવાજોનો ઓચ્છવ કરતા અતરંગી ASMR વીડિયો

*ઑટોનૉમસ સેન્સરી મેરિડિયન રિસ્પોન્સ (એએસએમઆર) આપમેળે ચરમસીમાએ પહોંચતી ઉત્તેજનાને પ્રેરનારી પ્રતિક્રિયા. આ સંજ્ઞાનો સૌથી વધુ ઉપયોગ થયો છે યુ-ટ્યૂબ પર. *૨૦૧૦માં જૅનિફર એલન નામની મહિલાએ સૌપ્રથમ આ ટર્મ કોઇન કરેલી. *ASMR વીડિયો અનેકોને કોઈ ને કોઈ પ્રકારે માનસિક રાહત આપવાનું કાર્ય કરે છે.

time-read
4 mins  |
Abhiyaan Magazine 21/09/2024
તમે અમને વોટ આપો, અમે તમને પૈસા સાથે પાયમાલી આપીશું
ABHIYAAN

તમે અમને વોટ આપો, અમે તમને પૈસા સાથે પાયમાલી આપીશું

મફતની યોજનાનો અમલ કરનારાં રાજ્યો બરબાદીના માર્ગે ધકેલાઈ રહ્યાં છે, અનેક રાજ્યોમાં તેનાં આર્થિક દુષ્પરિણામો બહાર આવી રહ્યાં છે.

time-read
7 mins  |
Abhiyaan Magazine 21/09/2024
એનાલિસિસ.
ABHIYAAN

એનાલિસિસ.

અમેરિકાના નવા પ્રમુખ માટેની ચૂંટણી પર વિશ્વની નજર

time-read
5 mins  |
Abhiyaan Magazine 21/09/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

વિદેશની ધરતી પર રાહુલ ગાંધીનાં બેજવાબદાર વિધાનો

time-read
3 mins  |
Abhiyaan Magazine 21/09/2024
હરિયાણામાં કોંગ્રેસ અને ‘આપ’નું ગઠબંધન થયું નહીં
ABHIYAAN

હરિયાણામાં કોંગ્રેસ અને ‘આપ’નું ગઠબંધન થયું નહીં

રસપ્રદ વાત એ છે કે બંને પક્ષોના જોડાણના આગ્રહી રાહુલ ગાંધી અત્યારે વિદેશ પ્રવાસે છે. એ સ્થિતિમાં આમ આદમી પાર્ટીએ હરિયાણામાં ધરાર એકલે હાથે ચૂંટણી લડવી પડશે

time-read
2 mins  |
Abhiyaan Magazine 21/09/2024
આશીર્વાદ જેમ મળેલા અવાજને ઘોંઘાટ બનાવીશું કે નાદ?
ABHIYAAN

આશીર્વાદ જેમ મળેલા અવાજને ઘોંઘાટ બનાવીશું કે નાદ?

'The Noise of Time’માં લેખક જુલિયન બર્ન્સ લખે કે, ‘સમયના ઘોઘાટનો સામનો શેનાથી કરી શકાય? માત્ર આપણા આંતરિક સંગીત વડે.’ પણ આપણા આંતરિક સંગીતને સ્વરબદ્ધ કરવાની શરૂઆત આપણા શ્વાસના અવાજને સાંભળવાથી થાય?

time-read
2 mins  |
Abhiyaan Magazine 21/09/2024
વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ
ABHIYAAN

વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ

યુએસએ વિઝા વિન્ડો (૪)

time-read
3 mins  |
Abhiyaan Magazine 14/09/2024
હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’
ABHIYAAN

હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’

ફિલ્મોના દરેક વિષયો પર ઝીણવટપૂર્વક સંશોધન કરી અત્યંત વિશ્વસનીય અને કડાકૂટવાળું કામ કરનાર હરીશ રઘુવંશી પાસે જે માહિતી હતી, એવી માહિતી નેશનલ આર્ચિવ ઑફ ઇન્ડિયા પાસે પણ નથી.

time-read
2 mins  |
Abhiyaan Magazine 14/09/2024
ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,
ABHIYAAN

ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,

આહારવિજ્ઞાન સાથે જોડાયેલું પ્રોફેશન - ડાયેટિશિયન

time-read
2 mins  |
Abhiyaan Magazine 14/09/2024